________________
પ્રશ્નોત્તરનમાળા
:: ૪૨ ::
*
*
ઈદ્રિયે સ્વતઃ વશ થાય છે, અને તેમ થવાથી કર્મશત્રુઓને ક્ષય થઈ જાય છે, માટે મનને જ મારવું જરૂરનું છે. વળી મન
તેણે સઘળું કહ્યું એમ આનંદઘનજી કહે છે, આથી. વધારે શું જોઈએ?
પ૭. અધિક કપટ નારમેં હેય-પુરુષ કરતાં સ્ત્રી જાતિમાં સ્વાભાવિક રીતે અધિક કપટ હોય છે. આ એક સામાન્ય નિયમરૂપે વાત છે. બાકી તે અપવારૂપે પુરુષથી પણ ન્યૂન કપટવાળી અથવા નિષ્કપટ પ્રવૃત્તિવાળી સ્ત્રીઓ પણ મળી આવે, એ વાત સુસંભવિત છે. કપટબલ સ્ત્રીઓનાં ચરિત્ર નોંધવા જવા પડે તેમ નથી, કેમકે એવાં ચરિત્રવાળી સ્ત્રીઓ જ બહુધા નજરે પડે છે, તેમજ શાસ્ત્રથી પણ એ વાતને પુષ્ટિ મળે છે. તેવી જ પુષ્ટિ શાસ્ત્રથી અપવાદરૂપે થયેલી સ્ત્રીઓ માટે પણું મળે છે, પરંતુ એને પ્રગટ પુરાવો મળે એવી નિપટ આચરણને સેવનારી સ્ત્રીઓ અત્યારે ભાગ્યે જ મળી શકે છે. તે પ્રગટ પુરા નહિ મળવાનું અથવા બહુ જ ઓછો મળવાનું કારણ સ્ત્રીઓને જાતિસ્વભાવ જ જણાય છે. કહ્યું છે કે
અસત્ય ભાષણ, સાહસ ખેડવું, માયા-કપટ સેવવું, મૂર્ણપણુંઅજ્ઞાનાચરણ, અતિ લેભતીવ્ર વિષયભોગરૂપ નિર્દયતા (વિષય ભેગરૂપ સ્વાર્થમાં અંતરાય થતાં સ્વાર્થ સાધવા માટે હૃદયની કરતા) અને અશુચિતા અપવિત્રતા એ ગણવેલ સ્ત્રી જાતિમાં સ્વાભાવિક હોય છે. ઉક્ત બાબતમાં અપવાદરૂપે પ્રાયઃ એવી જ ઉત્તમ સતીઓ કે મહાસતીઓ હોઈ શકે કે જે ઉત્તમ પ્રકારની શીલસંપત્તિથી વિભૂષિત છે, તેમજ જેમણે સ્વપતિમાં કે સ્વગુરુમાં જ સર્વસવ આપેલું છે.
નીચ ઈ પરદ્રોહ વિચારે,
ઉંચ પુરુષ પરવિકથા નિવારે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com