________________
૫ ::
પ્રશ્નોત્તરત્નમાળ
કરવામાં નથી પેાતાનું હિત કે નથી પરનું હિત તેવી નકામી વકથા ઉત્તમ પુરુષા કરતા નથી. કુથલી કરનાર પેાતાનું અને પરનું બગાડે છે. પ્રાપ્ત થયેલી સામગ્રીને કઇ પણુ લાભ તે પેાતે લઈ શકતે નથી તેમ ખીજાને પણ લેવા દેતા નથી. વિકથા સેવનાર કાઇ વખત નિાદિકમાં ઉતરીને સ્વપરની પાયમાલી કરે છે, તેથી જે વાતમાં કઇ માલ જેવુ' જ નથી, તેમજ કંઇ લાભ પણ નથી તેવી વાત કરવા કરતાં પોતાથી બની શકે તેવા કાઇ સદુધમ સેવીને સ્વપરનું હિત સાધવું એ જ ોય છે.
૬૦. ઉત્તમ કનક કીચ સમ જાણે, હરખ શાક હૃદયે નવિ આણે– ઉદારદિલના નિઃસ્પૃહી પુરુષા આ દુનિયાના દશ્ય પદાર્થોમાં મેહાઇ જતા નથી. સમ્યગ્ જ્ઞાનષ્ટિથી જડ ચૈતન્યનું સ્વરૂપ ઓળખી જેમ બને તેમ જડ વસ્તુથી ન્યારા રહે છે. તેમને સાનાના ઢગ લેાભાવી શકતા નથી, કેમકે નિઃસ્પૃહતાથી તે સુવર્ણને કીચ સમાન લેખે છે, તેથી જ સુવર્ણ સદેશ પરવસ્તુઓના સંયોગથી તેમને ઉન્માદ થતા નથી; તેમજ તેના વિયેાગે દુઃખ–દીનતા પણ થતી નથી. ઇષ્ટાનિષ્ટ સચે ગવિયેાગમાં તે તત્ત્વદ્રષ્ટિ સમાનભાવ રાખી શકે છે અને તેથી જ તે સદા પ્રસન્ન ચિત્તથી સતૈષસુખમાં નિમગ્ન રહે છે. આવા તત્ત્વજ્ઞાની પુરુષને સ્વપ્નમાં પણ દુઃખના 'સ્પ સંભવત નથી. તેમને પેાતાના આત્મામાં અકૃત્રિમ અનહદ સુખના અનુભવ હોઇ શકે છે. આવી ઉત્તમ વૃત્તિ જેના ઘટમાં દિનરાત જાગી છે તેનુ અહેાભાગ્ય છે, અને તેવી ઉત્તમ વૃત્તિથી શીઘ્ર ભવના પાર પામી શકાય છે.
4 ;
૬૧. અતિ પ્રચંડ અગ્નિ હૈ ક્રાય- દ્વેષ, ઇર્ષા, અસૂયા, મત્સર, પરદ્રોહ, વૈર, શ્રાપ અને હિં’સાદિક સર્વે ક્રાધનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com