________________
પ્રશ્નોત્તરત્નમાળા
: : ૪૪ :: જે નવિ સુણત સિદ્ધાંત વખાણ,
બધિર પુરુષ જગમે તે જાણ; અવસર ઊંચિત બેલી નવિ જાણે,
તાકુ જ્ઞાની મૂક વખાણે સકળ જગત જનની હે દયા,
કરત સહુ પ્રાણીકી મયા; પાલન કરત પિતા તે કહીએ,
તેનો ધર્મ ચિત્ત સદ્દહિયે. ૨૪ ૫૮. નીચ સાઇ પરદ્રોહ વિચારે–પરજીવનું અનિષ્ટ કેમ થાય, સામે કેમ બેહાલ થાય, સામે કેમ સુખથી ભ્રષ્ટ થાય, સામાની ઉપર કેમ આપદા આવી પડે, એવા પ્રકારની વિચારજાળ ગૂંથી કેવળ દુર્યાનમાં જ પિતાને કાળ નિર્ગમન કરે, સૂતાં ઉઠતાં, જતાં આવતાં કેવળ એવું જ ખોટું ચિંતવન કર્યા કરે અને સામાનું સાક્ષાત્ અનિષ્ટ કરવાની તક શોધ્યા કરે, તક મળે તે કરવા ચૂકે નહિ, બીજાને પણ એવી જ બેટી સલાહ આપી પિતાને કલ્પિત સ્વાર્થ સાધવા બનતું કરે, એક ક્ષણ પણ શુભ વિચારને અવકાશ ન આપે તે પરદ્રોહકારી જ ખરેખર નીચ પાપી સમજ. જે કે સામાના પ્રબળ પુણ્યાગે કેઈ દુષ્ટ ફાવી શકે નહિ, થાવત તેને વાળ પણ વાંકે કરી શકે નહુિ, તે પણ દુષ્ટ જન તે પિતાની દુષ્ટ વૃત્તિથી અવશ્ય નીચગતિગામી થાય છે જ. પરદ્રોહકારી દિનરાત દુષ્ટવૃત્તિથી દુખી જ રહે છે, ત્યારે સહુનું ભલું ઈચ્છનારા સજજને સદા મુખમાં જ મગ્ન રહે છે. શાશ્વત સુખના અર્થી જનોએ સ્વપ્નમાં પણ પરદ્રોહ ચિંતવ નહિ.
પ૯ ઊંચ પુરુષ પરવિકથા નિવારે—જે વાત
એવા પ્રકાર નમન કર
કરે અને સારવાર કે નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com