________________
:: ૨૨ ::
પ્રશ્નોતરત્નમાળો
uuuuuuuuuuuuuuu
વશ થઈ વિવેકરત્ન ગુમાવી નાંખી જે સ્વમયદાથી ચુકે છે તે જ કાયરનું લક્ષણ છે. આવા કાયર માણસે સવારનું જીવન બગાડે છે. કામાંધ બની પોતે જ મર્યાદા મૂકી બીજાને પણ ઉન્માર્ગે દેરે છે અને એમ કરીને ઉભયને અધપાત કરાવે છે. કામાંધ બનેલી માતા પિતાના પતિને કે પુત્રને ગણતી નથી. પિતાનો કલ્પિત સ્વાર્થ સાધવાને તેમના કિંમતી પ્રાણને પણ હરી લે છે, અને ગમે તેવા નીચ નાદાનની સાથે પણ ગમન કરે છે. તેમજ કામાંધ બનેલે પુત્ર પિતાની કુળમર્યાદાને મૂકી માતા, ભગિની કે પુત્રીની સાથે પણ ગમન કરતાં ડરતા નથી તેને કાયર એટલા માટે કહીએ છીએ કે તે મૂર્ખ પિતાના પ્રબળ દોષના કારણથી પિતાને ભવિષ્યમાં થનારી આપદાથી બચવાને કંઈ પણ પુરુષાર્થ ફેરવત નથી. તેવા કામાંધ સ્ત્રીપુરૂષને પ્રબળ કામવિકારથી આ લેકમાં પણ અનેક પ્રકારના અનર્થ સંભવે છે, અને ભવાંતરમાં નરકાદિકનાં મહા ત્રાસદાયક દુઃખની પરંપરા તેમને બહુ પ્રકારે વેઠવી પડે છે. તેમ છતાં મનુષ્યજન્મમાં સ્વપરહિત સાધી લેવાની સોનેરી તક ગુમાવેલી પાછી મળી શક્તી નથી. કદાચ ઘણે કાળે ઘણા કટે મનુષ્યજન્મ મળે તે પણ સાંઢની જેમ સ્વચ્છેદપણે સેવેલા વિષયભેગથી પુષ્ટ થયેલી વિષયવાસના જાગૃત થતાંજ જેને તેજ જીવ વિષયવમળમાં પડી જાય છે, માટે જેમ બને તેમ સમજુ શાણું માણસોએ ઉત્તમ સાધન વડે વિષયપાસથી છટી નિવિકારીપણું પ્રાપ્ત કરવા પ્રબળ પુરુષાર્થ ફેરવવા પુરતા પ્રયત્ન કરી જોઈએ.
૪૦. અવિવેકી નર પશુ સમાન-જેનામાં વિવેક જાગ્યો નથી તેમજ જે વિવેકરત્ન પેદા કરવા પૂરતે પ્રયત્ન કરતા નથી તે મનુષ્ય છતાં પશુ જેવો જ ગણાય છે. કેમકે આહાર, ભય, મિથુન અને પરિગ્રહ રૂપ સંજ્ઞા ચતુષ્ટય તે ઉભયને સમાન જ છે. કૃત્યાકૃત્ય, હિતાહિત, ભસ્યાભસ્મ, પેથાપેય કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
જન્મમાં
પર કદાચ ઘણે પણ સેવેલા વન
પણે કાળે પણ ગુમાવેલી