________________
:: ૩૫ ::
પ્રશ્નોત્તરરત્નમાળા
ખાટા વહેમા, ખાટા રીત-રિવાજો, ખાટા ઉડાઉ ખર્ચો, મિથ્યા આડંબર, અને તેમાં જપાત, પોતાની જાતની ખડાઇ સમજવા ઉપરાંત દેશની દુર્દશા યા વિનાશ કરનાર મહાઅનિષ્ટ ઇર્ષા અદેખાઇ, દ્વેષ અને મત્સર આદિ દુર્ગુણા બહુ મજબુત થઇ સ્વપરને વિનાશ કરવા તૈયાર થયેલા છે. તેવા જીવલેણુ દોષાને દૂર કરવા અને તેમને જડમૂળથી ઉખેડી નાખવા શું હવે વધારે વખત વિલંબ કરવાની જરૂર છે? હવે તે અવશ્ય કુંભકરણની નિદ્રામાંથી જાગવુ જ જરૂરનુ છે. અન્યથા ખડ઼ેજ ખેદકારક પાયમાલી દિનપ્રતિદિન વધતી જ સભવે છે. જામતા ને ભય નથી. એ મહાવાકય વૈશ્યવગે હવે ક્ષણે ક્ષણે સભારી રાખવાની જરૂર છે. ‘ ગઇ સેા તે ગઇ' હવે રહી તેની સંભાળ લેવાની છે તેમાં જેટલી ઉપેક્ષા એટલી જ ગંભીર હાનિ સમજી લેવાની છે. સમજીને વધારે શું કહેવું ?
:
૪૬. શુદ્ર ભક્ષ અભક્ષ જે લખે—જેને ભઠ્યાલક્ષ્યને કંઇ પણ નિયમ જ નથી, જે પરજીવાના કિંમતી પ્રાણના વિનાશ કરી–કરાવીને રાક્ષસેાની જેમ માંસભક્ષણ કરે છે, સુરાપાન કરે છે, મૃગયાની રમતમાં સંખ્યાબંધ જીવાને સહાર કરે, કરાવે છે અને એવાં જ અનર્થકારક કાર્યોમાં ક્ષણિક કલ્પિત સુખસ્વાર્થ ખાતર થતી પારાવાર જીવહિંસાની લગારે દરકાર કરતા નથીતેવા નીચ નાદાન જનાને જ્ઞાની પુરુષો શુદ્ર જનાની કેાટીમાં જ લેખે છે. ઉત્તમ પુરુષો તે સ્વપ્રમાં પણ પરજીવને પીડા કરવા ઇચ્છે નહિ, શાણા સજ્જન પુરુષ તે સહુના પ્રાણ પેાતાના પ્રાણ સમાન કે તેથી પણ અધિક લેખીને પેાતાના પ્રાણથી પણ પરપ્રાણની અધિક રક્ષા કરે છે; અને તેથી જ તેઓ મિથ્યા મેાજશેખને વશ નહિ પડતાં જેમ સ્વપરનું અધિક શ્રેય સધાય તેમ દિનરાત યત્ન કર્યા કરે છે. સજ્જન પુરુષો કદાપિ પણ નીતિ—ન્યાય–પ્રમાણિકતાના માર્ગ મૂકીને અનીતિ-અન્યાય—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com