________________
પ્રશ્નોત્તરરત્નમાળા
:: ૨૦ ::
પુદ્દગળ પ્રમુખ પરદ્રવ્યેાથી નિવૃત્ત થવુ અને આત્માના જ ગુણુમાં મક્કમપણે પ્રવૃત્ત થવું. જ્ઞેય એટલે જાણુવા ચેગ્ય સર્વ દ્રવ્યા જાણીને તજવા ચાગ્ય તજવા અને આદરવા ચેાગ્ય જ આદરવા, એ જ સાર વિવેકનું મૂળ છે; આકી પેાપટની પેઠે કેવળ મુખપાઠ માત્રથી તે! આત્માનું કઇ વળે તેમ નથી જ.
૨૪. ઉપાદેય આતમગુણ વૃંદ, જાણેા વિક મહા સુખકંદ—આત્માના અનંત ગુણ્ણાના વૃંદ એટલે સમુદાય એ જ ઉપાદેય એટલે આદરવા-આરાધવા યેાગ્ય છે, અને એજ આત્માને પરમ સુખકારી છે. સ્વગુણવૃંદની ઉપેક્ષા કરી અને આત્મગુના વિરોધી અવગુણાને પેષી પેાતે જ પેાતાના શત્રુ બને છે. તેથી જ તેને સંસારચક્રમાં અનંત કાળ પન્ત રઝળવુ પડે છે, આવી મહાખેદકારક અને ગંભીર ભૂલ સુધાર્યા વિના તેના છૂટકા જ નથી. તેવના પાતે પાતાના આત્મામાં જ સત્તાગત રહેલ અનત સુખના આસ્વાદ-અનુભવ કરી શકવાના નથી. અનત કાળથી ચાલી આવતી આ પેાતાની ભૂલ સુધારી સ્વદોષમાત્રનું ઉન્મૂલન કરી નાખવા જ યત્ન કરવે જરૂરનેા છે કે જેથી આત્મામાં સત્તાગત રહેલા સકળ ગુણવૃંદ સહેજ જાગૃત થઈ પ્રકાશિત થઇને રહેશે.
૨૫. પરમ. આધ મિથ્યા દેશરાય—મિથ્યાદગ એટલે મિથ્યાત્વ વિષય-વિપરીત વાસના, તત્ત્વમાં અતત્ત્વમુધ્ધિ અને અતત્ત્વમાં તત્ત્વબુધ્ધિ, ગુણમાં દેષબુદ્ધિ અને દોષમાં ગુણુષુપ્તિ, હિતમાં અહિતબુધ્ધિ, અને અતિમાં હિતબુદ્ધિ, સુદેવમાં કુદેવષુધ્ધિ અને કુદેવમાં સુદેવબુધ્ધિ, સુગુરુમાં કુગુરુમુષ્ઠિ અને કુગુરુમાં સુગુરુસ્મૃધ્ધિ, તેમજ સુધર્મમાં કુધર્મબુધ્ધિ અને કુધર્મમાં સુધ બુદ્ધિ, આવી મિથ્યામતિ એ જ મિથ્યાત્વ, તેના રાય એટલે અટકાવ કરે તે જ પરમ એધ છે. ઉપર કહેલુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com