________________
પ્રભુના છ ભવાનાં નામે.
[ 3 ]
મા નાથ જિનેશ્વર જ છે, કે જેમણે કમઠાસુરના ઉપસર્ગથી તેના પર જરા પણ દ્વેષ કર્યાં નથી. તેથી કરીને મેટા ગુણુરૂપી રત્નાના રેહણાચળ પર્વત સમાન તે જ પ્રભુનું ત્રણ લોકમાં પ્રસિદ્ધ થયેલુ ચરિત્ર કહેવુ... મારે યાગ્ય છે. જેનાવડે કલ્યાણરૂપી વેલડી ઉલ્લાસ પામે છે, વિઘ્નનેા સમૂહ નાશ પામે છે, કલિ( કજીયા )રૂપી કાદવ ધાવાઇ જાય છે, દુરંત ( દુ:ખે કરીને જેને અંત આવે એવું) પાપ પણ નાશ પામે છે, મનને ઇચ્છિત પ્રાપ્ત થાય છે, તથા મોટી લક્ષ્મીના વૈભવ વૃદ્ધિ પામે છે, તે પાર્શ્વનાથ પ્રભુનુ નામ પણ વાંછિતને આપે છે, તેા પછી તેમનુ' ચરિત્ર વાંછિતને આપે તેમાં કહેવું જ શું?
Y
nana
UCUGLEVELLI
מו
בבבבב
શ્રી પાર્શ્વનાથ પ્રભુના છ ભવનાં નામેા,
Fueue 3EPUR ચોથો
ડો
5252
ESE
તે ભગવાન જે કે પહેલા ભવમાં મરુભૂતિ નામના થયા, તેમને કમ' નામના તેમના ભાઇએ મૃત્યુ પમાડ્યા, બીજા ભવમાં વનના ઢાથી થયા, તે વનમાં ગયા ત્યારે તે કુટ સર્પની દાઢાના વિષવડે મરણ પામ્યા. ત્રીજા ભવમાં કનવેગ નામના વિદ્યાધરના રાજા થયા, ત્યાં પણ કાયેત્સ માં રહેલા તેમને સર્પ દૃશ્યા, તેથી તે મરણ પામ્યા. ચોથા ભવમાં વજ્રનાભ થયા. અને તેમણે ચારિત્ર ગ્રહણુ કર્યું. પછી એક વનમાં ભિલે ભાણુના પ્રહારવડે તેમના નાશ કર્યાં. પાંચમા ભવમાં કનકબાહુ નામના ચક્રવર્તી થયા. પછી ચક્રવર્તીપણું ભાગવીને પ્રત્રજ્યા ગ્રહણુ કરી, અને સિંહે તેમના નાશ કર્યાં. તથા જે પ્રકારે (છઠ્ઠા ભવમાં) પાર્શ્વ નામના જિનેશ્વર થતે કમઠના ભયંકર ઉપસર્વાંને સહન કરીને તથા તી પ્રવર્તાવીને મેાક્ષપદને પામ્યા. તે પ્રકારે કાંઇક સિદ્ધાંતમાંથી અને કાંઇક ગુરૂમહારાજના વચનથી જાણીને પાંચ પ્રસ્તાવવડે તે ચરિત્ર નિરાને માટે હું રચુ' છુ. વૈરાગ્ય, સવેગ, દુષ્કર્મના નાશ, મોટા અભ્યુદય, દુષ્ટ ગ્રહના નિગ્રહ, રાગાદિક દોષનું મથન ( નાશ ), મનની શુદ્ધિ, બુદ્ધિની ઉત્પત્તિ તથા રાગના સમૂહના નાશ એ સર્વે આનાથી થાય છે, એટલુ જ નહીં પણ યત્નથી વણૅન રાતુ' ખીજું ચરિત્ર કરવું શકય ( સહેલુ' ) છે. કેવળ સ્વયંભૂરમણ સમુદ્રને એ બાહુવડે તરવાની જેમ, ત્રણ લોકને ઉલ્લંધન કરવાની જેમ અને મેરૂપર્યંતને તાળવાની જેમ આ ચરિત્ર જ રચવું અશકય છે, અથવા—જો આ ચિરત્રનેા એક લેશ પણ વર્ણન કરવામાં સમર્થાં નથી, તેા પછી જડ પ્રકૃતિવાળા કીડાની જેવા મારી જેવા અહીં કેમ સમથ થાય ? તે પણ પ્રભુના ચરણકમળના સ્મરણથી મારા વી'ના ઉલ્લાસ વૃદ્ધિ પામ્યા છે, તેથી મારી શક્તિને અનુસારે હું કાંઇક કહુ છુ માત્ર આ ચરિત્રનુ