Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha
View full book text
________________
[ ૪૬૪ ]
પરિશિષ્ટ ૧ લુ.
વીજીલા કુરગડુ મંડલિકા વહી, મહુરીઆ શ્રી લેાધી અનિદા; આકુલા પાસ કંસારી ડમરા, અનીપલા પાસ પ્રણમુ`. આનંદા....પા૦ ૧૪. નવસારીનાથ નવપલ્લવા પાસ, શ્રી મહાદેવ વરકાણુવાસી પરાકલા ટાંકલા નવખંડા નમું, ભવ તણી જાય જેથી ઉદાસી....પાય ૧૫. મનવાંછિત પ્રભુ પાસ જિનને નમ્ર, પાસ નમું જેહ સાચા નગીના;
દુઃખ દેહગ તજી સાધુ મારગ ભજી, કર્માંના કેશરીથી ન બીના....પા૦ ૧૬. અશ્વ નૃપન કુળચંદ પ્રભુ અલવળા, બીખડા પાસ કલ્યાણરાયા; હવે કલ્યાણુ જસ નામથી જય હુવે, જનની વામા તણી જેહ જાયા....પા૦ ૧૭. એક શૃત આઠ પ્રભુ પાનામે થુણ્યાં, સુખ સ'પત્તિ લહ્યો સર્વ વાતે ઋદ્ધિ યશ સુપના સુખ શરીરે સદા, નહી મળ્યુા માહુરે કોઇ વાતે....પા૦ ૧૮. સાચ જાણી સતવેથી મનમાં ગમ્યા, પાસ હૃદયે રમ્યા પરમ પ્રીતે; સમિહિત સિદ્ધિ નવનિધિ પામ્યા સહુ, મુજ થકી જગતમાં કાણુ છતે ....પા૦ ૧૯. કાજ સહુ સારજે શત્રુ સંહારજે, પાસ શ ંખેશ્વરા મોજ પાઉં; નિત્ય પ્રભાત ઊઠી નમું નાથજી, તુજ વિના અવર કુણુ કામ ધ્યાઉં ?...પા૦ ૨૦. અઢાર એકાસીએ ફાલ્ગુન માસીએ, ખીજ કાજલ પી છંદ કરીએ; ગૌતમ ગુરુતણા વિજય ખુશાલી, ઉત્તમ સ...પદા સુખ વરીએ ....પા૦ ૨૧
* સજ્જન સન્મિત્ર ઉપરથી ( પૃ. ૫૫૧ થી ૫૫૩ ).
સમાસ

Page Navigation
1 ... 571 572 573 574