________________
[ ૧૬૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ
વજ્રમ પરમાણુથી મનેલું લાગે છે. પણ ખીજું કાંઇ કારણ દેખાતું નથી. તથા હું માનું છું કે-હમણાં આ મારા કુળના ઉદયના ક્ષયના કાળ પ્રાપ્ત થયા. એમ ન હાય તા હૈ વત્સ ! ચદ્રના ખિ`ખ જેવી કાંતિવાળા તારાથી પશુ આવા પ્રકારના વચનરૂપી અંગારાની વૃષ્ટિ કેમ પડે ? તેથી આ કથા દૂર રહે. પૃથ્વીને ધારણ કરવાવડે મને પ્રસન્ન કર. તારા વિના ખીજો કોઇ આવા પ્રકારના રાજ્યના ભારના ઉદ્ધાર કરવામાં ધીરજવાળા નથી. વળી હું પરિણત (વૃદ્ધ વયવાળા ) થયા છું, તેથી હવે અંદરના મોટા શત્રુના સમૂહના વિજય કરવા માટે પ્રવ્રજ્યા લેવાવડે હું ઉદ્યમ કરું. ” આ પ્રમાણે ખેલતા રાજાના વચન સાંભળીને નિરંતર પડતી અશ્રુની ધારાવડે ધેાયેલા મુખવાળી અને દુ:સહુ દુ:ખના સમૂહવટે કંપતા શરીરવાળી વામાદેવી ખેલી કે—
જો :
અથવા કરવાથી સ.. કરનાર હાતા નથી. હે રાજ્યને, લક્ષ્મીને અને
“ હે પુત્ર ! હું કુમાર ! હવે આવા પ્રકારના ખેલવાથી હે વત્સ ! સારા પુત્રા કદાપિ માતાપિતાની આજ્ઞાનું ઉલ્લંધન વત્સ ! તેં શું સાંભળ્યું નથી ? રામ દશરથ રાજાના વચનથી અંત:પુરને તજીને વનમાં ગયા હતા. અથવા શું તેં સાંભળ્યુ નથી ? માતાપિતાના વચનથી ઋષભદેવે સંયમને વિષે રસિક છતાં પણ લાંબા કાળ સુધી રાજ્યના ભાર અંગીકાર કર્યા હતા. અથવા શ્રી શાંતિનાથ વિગેરેએ શું રાજ્યલક્ષ્મી ભાગવી નહાતી ? તેથી આ યુવાવસ્થામાં પણ ઘરવાસના ત્યાગ કરવાની તારી બુદ્ધિ અયેાગ્ય છે. જે સેવાપ્રધાનવાળું માતાપિતાની આજ્ઞાનું પાલન કરવું, આ જ તારા ધર્મ છે, અને આ જ તારું દુષ્કર તપ છે, તેથી વત્સ ! મારી પ્રાર્થનાના તું સ્વીકાર કર અને ગૃહવાસના ત્યાગની ક્ષુદ્ધિને તજી દે. નહીં તેા તારા પિતા નહીં રહે ( જીવે ), હું નહીં રહું, કુળ નહીં રહે, લક્ષ્મી નહીં રહે, અને રાજ્ય પણ નહીં રહે, હે વત્સ ! અત્યંત સુખસંપદાને ઉત્પન્ન કરનાર અને કલંક રહિત રાજ્યવડે તારા મનેરથા પ્રજાઓને ખુશી કરા, તારા ચરણકમળમાં વિલાસ કરતા મુગટવાળા રાજાએ સદા સુખી થાઓ, અને શત્રુ. પણાના ત્યાગ કરનારા રાજાએ નિર ંતર તારી આજ્ઞા કરનારા થાએ, પાતપાતાના ધર્મમાં અનુરાગવાળા, વિદ્મ રહિત સમગ્ર કરવા લાયક ક્રિયાને કરતા ચારે આશ્રમના ગુરુ લિંગધારી (તાપસાદિક ) તને આશીર્વાદ આપે. ઘણું શું કહેવું ? તું રાજ્યના ભારને ધારણ કર, એટલે આજે જ મારી સાથે તારા પિતા વ્રત ગ્રહણ કરીને વનમાં જાય: ,, આ પ્રમાણે પાતાના વાંછિત અથથી પ્રતિકૂળ પિતામાતાનું વચન સાંભળીને તે બન્નેના હિતને માટે સ્વામી આ પ્રમાણે મેલ્યા, કે—“ હું ધીરજવાન પિતા ! ધીરજપણાના ત્યાગ કરીને તમે શું દુ:ખને ધારણ કરા છે ? સજ્જન પુરુષા કદાપિ સંચાગ કે વિયેાગને વિષે વ્યાકુળ થતા નથી. તથા હે માતા ! તમે પણ તુચ્છ રાજ્યના સુખના લેશ માત્રના કાર્ય વડે અને કલ્યાણમાં વિઘ્ન લાવવાવડે મારું વિપ્રિય કેમ કરેા છે? વળી હિતબુદ્ધિવડે અહીં જ રાજ્યના કાર્યોંમાં મને તમે જે સ્થિર કરી છે, તે પણ ચેાગ્ય. નથી, કેમકે