________________
ભગવંતે અગિયારે પુત્રાના જણાવેલા પૂર્વભવ અને પ્રગટેલ વૈરાગ્ય ભાવના. [ ૪૫૩ ] કર્યાં છે અને ઘણા અનર્થોથી દૂર કર્યાં છે. જેએએ પ્રયત્નવર્ડ સ અતિચાર રહિત આ ધર્મ પાળ્યેા છે, તે પણ શીઘ્રપણે સર્વવિરતિપ્રધાન ધર્મને સ્પર્શ કરે છે. ત્યાર પછી સાત આઠ ભવે સારા કુળ, જાતિ, રૂપ અને આરેાગ્યતાને પામીને ચારિત્રના આરા ધનવડે માક્ષપદને પામે છે. આના પ્રભાવથી માણસને તેવુ કાંઇ પણ નથી, કે જે સિદ્ધ ન થાય. મતિમાન પુરુષો આનાથી ખીજા કાઇને શ્રેષ્ઠ કહેતા નથી. આ જ ઉત્તમ મંત્ર છે, રસાયણુ છે, વયનુ નિશ્ચે સ્તંભન છે અને તે જ આ વાંછિત અર્થ દેવામાં બીજો ચિતામણિ છે. જે માલિશ ( મુગ્ધ ) હવે આ વિરતિ ધર્મથી વિમુખ ( રહિત ) હોય છે તેઓએ પાતાના આત્મા સર્વ કલ્યાણુથી વિમુખ કર્યાં છે. તેવા કાઇ દુઃખને સમૂહ નથી; કે જે સારી રીતે કહેલા દુ:ખના સમૂહને ભવસાગરમાં પડેલા અને સતાપને અનુભવતા તે પ્રાણીઓ નહીં પામે, તેથી હું મેાટા પ્રભાવવાળા ! જો તમે સમગ્ર ત્રતાને ધારણ કરવામાં સમર્થન હા, તેા એક એક વ્રતને પણ ગ્રહણુ કરીને બંને વિષે ઉદ્યમવાળા થાઓ. એક એક પણ સારી રીતે પાળેલા આ નિયમ( વ્રત”)વડે કરીને અભ્યાસના વશથી જીવા કલ્યાણુની પરપાને પામે છે. આ પ્રમાણે કેવળીએ ખારે,નૂતના વિસ્તાર ો ત્યારે પદાના લેાકેા રજિત થયા અને પુત્ર સહિત શ્રીપુ'જ શ્રેષ્ઠી વિશેષ રજિત થયા. પછી ધનદેવ વિગેરે દશ પુત્રાએ વ્રત ગ્રહણ કરવાના ચાઢા અભિલાષ હાવાથી કેવળીને પ્રણામ કરીને અનુક્રમે પ્રાણિવધની નિવૃત્તિથી આરંભીને દેશાવકાશિક સુધીના એક એક વ્રતને ગ્રહણ કર્યો. અને ધનહિ. નામના અગ્યારમા પુત્ર દિવસે પૌષધવ્રતને અગીકાર કરીને તેના પારણાને દિવસે અતિથિદાન વ્રતને ભાવપૂર્વક ગ્રહણ કર્યું" ( એ વ્રત લીધા ). તથા કેામળ હૃદયવાળા શ્રેષ્ઠીએ શીલમતીની સાથે સર્વે ત્રતા ગ્રહણ કર્યાં. આ પ્રમાણે સ` કુટુંબ ધર્માંમાં દ્રઢ રીતે તત્પર થયું. આ પ્રમાણે દિવસેા જવા લાગ્યા, પુત્ર, પૌત્રાદિક કુટુંબ વૃદ્ધિ પામ્યું. ઘણા દ્રવ્યના વ્યય થવા લાગ્યા અને વિવિધ પ્રકારના માટા આરંભા થવા લાગ્યા, ત્યારે ધનદેવ વિગેરે અગ્યારે પુત્રા જો કે પાતપાતાના અભિપ્રાયથડે વિકૃતિની વિરાધનાથી વિમુખ ( રહિત ) બુદ્ધિવાળા હતા, અને જો કે તેના ભંગના વિસ વિપાકને જાણનારા હતા, તા પણુ કાઈ પુત્ર કાંઈક વ્રતના અતિચાર કરવા લાગ્યા.
પહેલા પુત્ર નિરપરાધી પણ સર્પને પેાતાને ભય લાગવાથી હણ્યા હતા, તે ઢાખથી કાંઇક સંસારમાં અટન કરીને હમણાં કાઇ કુશળ કર્મ વડે તારા પુત્ર થયા છે, પરંતુ પ્રાણીવધના એવા કાંઇક દોષે કરીને રૂપરહિત દેઢવાળા થયા છે. ત્રીજા પુત્ર લાભથી પરાભવ પામેલા ચિત્તવડે મિત્રના ધનના દ્રોહ કર્યાં હતા, તે દોષથી તેના હાથમાં થોડુ પણ ધન રહેતું નથી. પાંચમા પુત્ર જે દુઃસ્થ છે, તે લેાભવડે વિરતિનું ખંડન કરીને ધન, ધાન્ય વિગેરે અતિ અધિક કરવાવડે ઘણા વ્યાકુળ થયા હતા. સાતમા પુત્ર પણ ભ્રાગપભાગ ત્રતનું ખંડન કરીને તિર્યંચમાં ઉત્પન્ન થયા. પછી કાઇપણ પ્રકારે લઘુકમી