Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 563
________________ [ ૪૫૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૫ મે - 66 પુત્રાદિકને સ્થાપન કરીને પાર્શ્વનાથ જિનેશ્વરની પાસે તેઓએ ચાતુર્યોમ (ચાર મહાવ્રતવાળા-સવિરતિ ) ધર્મ અંગીકાર કર્યાં. આ વિગેરે ઘણા લેકીને દેશવત અને સ વિરતિને વિષે સ્થાપન કરીને દિશાઓને યશવડે ભરી દેતા પાનાથસ્વામી પૃથ્વીપીઠ ઉપર વિચરવા લાગ્યા. તથા અનેક સેનાપતિ, દંડનાયક, ઇશ્ય, સાવાહ, શ્રેણી, સામત, મત્રો અને વિષ્ણુપુત્રાને પ્રતિબંધ પમાડ્યા, તથા બ્રાહ્મણુના સમૂહને ઘણેા એધ પમાડ્યા, તેમાં કેટલાકને તે જગદ્ગુરુએ દીક્ષાવાળા કર્યા. ઘણું શું કહેવું ? તથાપ્રકારે કાઇપણ રીતે સ્વામીએ પૃથ્વી ઉપર વિહાર કર્યાં, કે જે પ્રકારે શેષ નયના મતાનુ નામ પણ ક્રાઇ જાણુતે નહાતા, અથવા તા ચક્રના ઉદય હોય ત્યારે તારાઓની પ્રભા કઇ હાય ? શ્રી વસેન રાજા, પ્રસેનજિત વિગેરે રાજાઓને પણ સ્વામીએ સમ્યક્ પ્રકારે ચાતુર્યામ ધર્મને વિષે સ્થાપન કર્યાં. ઠેકાણે ઠેકાણે ઇંદ્રવર્ડ આદર સહિત સ્તુતિ કરાતા, નાગે વડે હું ના વશથી સમ્યક્ પ્રકારે પૂજાતા અને ગંધવડ નિરંતર સારા મનેાહર પદથી ( ગાયનથી ) ગવાતા પાર્શ્વનાથસ્વામી 'ધકારના નાશ કરી પૃથ્વીપીઠ ઉપર શાભવા લાગ્યા. પા નાથ સ્વામી પૃથ્વી પર વસતા (વિચરતા) હતા ત્યારે કાઢની કથા નાશ પામી, તથા ક્ષય નામના મહારાગ ક્ષય પામ્યા, ભૂત, પ્રેત, પિશાચ અને શાકિનીના સમૂહ શીઘ્રપણે દૂર નાશી ગયા, દુર્ભિક્ષ, ડમર, અશિવ અને મરકી પરસ્પર વેર પામીને ક્ષારાધિના પારને પામ્યા. જે પ્રાણી પાર્શ્વનાથ પરમેશ્વરનુ સ્મરણ કરે છે ( કરતા હાય ), કીર્તન કરે છે, પૂજે છે, સ્નાન કરાવે છે, આભૂષણ પહેરાવે છે, નમસ્કાર કરે છે, શેાધે છે અથવા જુએ છે, તે પ્રાણીને આ પૃથ્વીમડળ ઉપર ચાલતા કોઈપણ સર્પ ઉપદ્રવ ન કરે. ” એ પ્રમાણે ધરણે પાતે પૃથ્વી પર ચાલતા સર્પના સમૂહને આજ્ઞા આપી, તથા વળી, મનુષ્યેાના સમૂહને માટું સુખ ઉત્પન્ન કરવા માટે નાગાધિપે (ધરણેન્દ્રે) જે પ્રભુના નામના ઉચ્ચાર કરવાથી છત્રીશ ગુણુની પ્રાપ્તિ અને હજાર મંત્રવિદ્યા સાક્ષાત રચી છે, તેનું ધ્યાન કર વાથી તેનાવડે જેમ સૂવડે હિમ વિલય( નાશ) પામે છે તેમ ચર અને સ્થિર વિષના ઉદ્ગારવાળી દાઢારૂપી અગ્નિવર્ડ દશ્ય અને અદૃશ્ય ઉત્પન્ન થયેલું દુઃસ્થ પણું તત્કાળ વિલય પામે છે. જે પાર્શ્વનાથ પ્રભુની પાસે નિરંતર હાથમાં ધારણ કરેલા મેાટા આયુધ( શસ્ત્ર )વાળા પાર્શ્વ નામના યક્ષ રહેલા છે, અને પદ્માવતી દેવી સમગ્ર વિઘ્નના સમૂહને હશે છે, તથા મસ્તક ઉપર બે હાથ સ્થાપન કરી કોટિ પ્રમાણુ દેવાનેા સમૂહ હુંમેશાં શિષ્યાની જેમ વિનયને ધારણ કરતા અને કાર્યને કરનાર રહેલા છે તે જિને શ્વર પાર્શ્વનાથે યશવડે દિશાઓને ભરપૂર કરી છે, સમગ્ર વિશ્વને પ્રકાશિત કર્યું" છે, તેની શરીરની ક્રાંતિ મહાદેવના કંઠે જેવી ( શ્યામ ) છે, ભવ્ય જીવેાની આશાને પૂર્ણ કરનાર છે, માનગરીમાં નિવાસ કરનાર છે, સંસારરૂપી પાશને છેદનાર છે અને દુરિત ( પાપ )ના નાશ કરનાર છે. નિળ બુદ્ધિવાળા પણુ કાનાવડે આ પ્રભુની ચાડી પણ સ્તુતિ કરવાને સમર્થ થવાય? અથવા કયા ડાહ્યો પુરુષ પણ તેના ગુણેાના અંતને પામવા

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574