________________
શકરે કેશવના સુવર્ણની કરેલી અદલાબદલી.
[ ૩૪૭ ]
પ્રહારવર્ડ માટુ' અયુક્ત યુદ્ધ થયું. ત્યારે તે કર્માંકરે કાપ થવાથી દેશાંતરમાં ગયેલા કેશવ સંખ'ધી દ્રવ્ય ઉપાર્જનના સ` વ્યવહાર શંકરને કહ્યો. ત્યારે મૌન ધારણ કરીને વિકારને નહીં દેખાડતા શંકર ગુપ્ત રહ્યો અને ત્રણે સધ્યા સમયે ચાતરફ ઘરમાં જોવા લાગ્યા. કાઇક દિવસે પ્રભાત સમયે ઉઠેલા શંકરે સૂક્ષ્મ દૃષ્ટિવર્ડ આગળનું બારણું જોતાં એક પ્રદેશમાં કામળ અને સ્નિગ્ધ ધૂળના સમૂહવર્ડ આચ્છાદન કરેલા પૃથ્વીભાગને જોવાડે જાણ્યુ કે—“ ખરેખર અહીં કાંઇક પણુ અર્થના સમૂહ નિધાનરૂપ કર્યાં છે (ગુપ્ત રાખ્યા છે ). ” ત્યાર પછી તે સ્થાન નિર્જન થયું ત્યારે તે પૃથ્વીપીઠને ખેાદીને તેમાંથી વીશ ખાટ્ટિકા સુવર્ણનું નિધાન ઉપાડયું ( અહાર કાઢ્યું. ). પછી તેને ઘરને વિષે સ્વચ્છ કર્યું" ( ગુપ્ત કર્યું".) અને તે ખાડા ધૂળથી પૂર્ણ કર્યા. જેમ પહેલાં હતુ તેમ કરીને પેાતાનું કાર્યાં કરવા પ્રવાં. પરંતુ તાંબાની વીશ ખાટ્ટિકા નિપુણ સૈાનીના હાથવડે સુવર્ણના રસવર્ડ ન્યાલ કરાવીને (રસ ચાપડાવીને ) શંકરે પૂર્વને સ્થાને નિધાનમાં નાંખી, કે જેથી કેશવ તેનાથી માહ પામે. એ પ્રમાણે કેટલેક કાળ ગયા. એક વખત તે ખન્નેને માટે ચિત્તના ભેદ્ય થયા તેથી તેમણે પાતપાતાને ચાગ્ય જુદા ઘર કરાવ્યા. ધન, ધાન્ય અને ક્ષેત્ર વિગેરે નવ પ્રકારના પરિશ્રહ વહેંચીં લીધેા. પછી અર્થાનું ઉપાર્જન અને Àાજન વિગેરે કાર્ય માં જુદી જુદી પ્રવૃત્તિવડે પ્રવો. કાળના ક્રમે કરીને કેશવ તુચ્છ (૫) ધનવાળા થયા. પછી રાત્રિએ તેણે એકલાએ જઈને પૂર્વ નાંખેલા નિધાનના પ્રદેશને ખાદ્યો તેમાંથી નિધાન બહાર કાઢ્યું. તેમાં વીશે ખાટ્ટિકા જોઇ તેના લાભથી તે રજિત (ખુશી ) થયા. પછી તથાપ્રકારનુ` કા` આવ્યું ત્યારે તેણે એક ખાટ્ટિકા વેચવાને માટે સાનીને બતાવી. તે જોવા માત્રથી જ અત્યંત કુશળપણું' હાવાથી તે સેાનીએ કહ્યું કે-“ હે કેશવ! આ કૃત્રિમ ( બનાવટી ) સુવર્ણ છે, સાચું નથી. ” તે સાંભળીને કેશવ ક્ષેાભ પામ્યા, કે—“ પેાતાના હાથે જ નાંખેલુ' આ સુવર્ણ કૃત્રિમ કેમ થયુ' ? અહે। દેવની પ્રતિકૂલતા કેવી છે ? ” એમ સંતાપ કરતા તેને ફરીથી સેાનીએ કહ્યું કે-“ જો તને વિશ્વાસ આવતા ન હાય તા હું તને વિશ્વાસ કરાવું, કેશવે કહ્યું–“ હા, તેમ કર. ' ત્યારે સાનીએ તે ખેાટ્ટિકાના એ ખંડ ( કકડા ) કરીને તાંબુ' પ્રગટ કર્યું. ત્યારે જેવી રીતે આ છે, તેવી રીતે સર્વ ખાટ્ટિકાએ આવા પ્રકારની જ હશે. ” એમ ધારીને કેશવ મનમાં મેાટા સતાપને પામ્યા. તેને ફ્રીથી સાનીએ કહ્યું કે—“ આવા પ્રકારના કૂટ (ખાટા) સુવર્ણને જોવાથી કદાચ રાજાના પણ નિગ્રહને ચાગ્ય તું થઈશ, તેથી તેને ઘરમાં ગુપ્ત કરજે. ” ત્યારે “ બહુ સારું” એમ તેનું વચન અંગીકાર કરીને કેશવ પેાતાને ઘેર ગયા અને તે ફૂટ સુવર્ણ ને ગુપ્ત સ્થાને રાખ્યુ. અત્યંત ચિત્તના સંતાપના અતિશયને પામેલા તે વિચારવા લાગ્યા કે આવા પ્રકારના અનુ નિર્માણ કરવામાં અહીં કયુ' કારણુ સભવે? શું પૂર્વનુ દુષ્કૃત જ હશે ? પિશાચાદિકના વિલાસ મા હશે ? અથવા તા અને ગ્રહણ કરીને તેને સ્થાને આ પ્રમાણે ( કૃત્રિમ ) સ્થાપન કર્યું હશે ? આ દ્રવ્યના વિપર્યાસનુ ( અદલાબદલાનુ' ) નિર્માણુ સારી રીતે જાણી
h
""