________________
[ ૪૧૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મે ઃ
માત્ર આવી રીતે જ કાઇક વખત કાઇપણ વાયુક્ષેાભાદિક વિકારવર્ડ આવા પ્રકારનુ` પ્રાપ્ત થાય છે. ” તે સાંભળીને પ્રિયંકરા મૌન રહી. પછી કેટલાક દિવસેા ગયા ત્યારે માટી કામદેવના ઉન્માદ થયા, દરેક ક્ષણે તેના પરના અનુરાગ અધિકપણાને પામ્યા, તેથી તે રહસ્યને ગુપ્ત રાખવા અશક્ત થયેલી તે ત્રિભુવનદેવીએ એકાંતમાં પ્રિયંકરાને કહ્યું કે–“ & ભદ્રા ! મારા જીવિતવડે હું તને શાપ( સાગન ) આપુ છું કે-તારે આ વિચારના ભેદ કરવા નહીં. અને તું જ મારા હૃદયથી નિવિ`શેષ ( સમાન ) છે તેથી તુ મારા નિવેદનું કારણુ સાંભળ.-જે વખતે મેં તે ધનદેવ નામના વિપુત્રને જોયા, તે જ વખતે કામદેવ જાણે હજાર માણુવાળા હાય તેમ સ્કુરાયમાન થયા. તે કામદેવને પ્રયત્નવર્ડ ગેાપવતા છતાં પણુ માપવી શકાયા નહીં, અને જાજ્વલ્યમાન અગ્નિ જેવા થયા. તેથી હું શું કરું ? અને ક્યાં જાઉં ? હું જાણું છું કે આ ચંદ્ર જેવા સ્વચ્છ પેાતાના કુળને કલકિત કરવાનુ છે, જાવજીવ સુધી અપયશના મોટા નાદવાળા મોટા પડહને વગાડવા જેવુ છે, સુગતિરૂપી નગરથી પાછા વાળવામાં પ્રધાન દરવાજાના એ કમાડની ઘટના જેવું છે, ગુણુરૂપી ધાન્યને કાયમ( નિરંતર ) મલિન પાણીના સમૂહના વિસ્તાર જેવું છે, મર્યાદા રહિત ( મેાટા ) સમુદ્રને સુકાવવામાં વડવાનળ અગ્નિ જેવુ' છે, તથા બાલ્યાવસ્થાથી જ પાળેલા શીળને જલાંજળિ આપવા જેવું છે. તે આ પ્રમાણે હાવાથી હું સુતનુ! તુ' કહે, કે મારે શુ કરવું ચાગ્ય છે ? દુ:ખે કરીને વારી શકાય તેવા વેરીનો જેવા પ્રકામદેવને સ્ખલના પમાઢવા હું શક્તિમાન નથી. જો તું કહેતી હૈાય, તેા તાલપુટ વિષના ભક્ષણવડે હું જીવિતા ત્યાગ કરું, પરંતુ ખીજે (આર્ડ) માગે લાગેલા મનને સારા માર્ગે સ્થાપન કરવાને હું સમ નથી. ” ત્યારે પ્રિયંકરાએ કહ્યું કે-“ હે દેવી! તમે ધીરતાવાળા થા, કેમકે સમયને ઉચિત જે કરવુ' તે જ કુશળ પુરુષનું લક્ષણ છે. વિચાર્યા વિના કાર્ય કરનારા મનુષ્યા શલભ( તીડ )ની જેમ લાઘા પામતા નથી, અને પેાતાનુ` કા` સાધતા પણ નથી. તેથી કરીને જો તે માણુસને વિષે તમારી પ્રતિબંધ ( આગ્રહ--રાગ ) કાઇપણ પ્રકારે વિરામ પામતા ન હાય, તા તેની સાથે જે પ્રકારે તમારા સગમ થાય, તે પ્રકારે હું કરું. ” ત્યારે રાણીએ કહ્યું કે “ હે વત્સા ! તું જ મારું વાંછિત કરી શકીશ. માત્ર વાયુની જેમ અવર્ણવાદ રાકવા શક્ય નથી. ” ત્યારે ખીજીએ કહ્યું કે હું દેવી ! તમે આમાં યામાહ ક્રમ કરા છે ? શું આ જગતમાં ઉપાય રહિત કાંઇપણ તમે જોયું છે ? તે આ પ્રમાણે-ઉન્માર્ગ માં પ્રવતેલા મહામરટ્ટે દારૃને સન્માર્ગોમાં સ્થાપન કરવા માટે વિધાતાએ કુશ કર્યાં છે. માટા જળના ચપળ કત્લાલાવડે દુ:ખે કરીને તરી શકાય તેવા સમુદ્રને ઉલ્લંઘન કરવા માટે વિધાતાએ સારા કાષ્ઠમય વહાણુ બનાખ્યુ છે. છિદ્ર રહિત ( ગાઢ ) અંધકારના સમૂહવર્ડ અંધકારવાળા ભવન( ઘર )ને પ્રકાશ કરવા માટે પ્રજાપતિએ( વિધાતાએ ) અગ્નિના જેવા દેદીપ્યમાન શિખાવાળા દીવા અનાન્યેા છે. ટાઈ વસ્તુ નથી, કે જેના ઉપક્રમ વિધાતાએ ન કર્યાં હાય.
આ
પ્રમાણે હે દેવી ! તેવી આ પ્રમાણે હાવાથી તમે