Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 548
________________ ગર્વાંષ્ટ સામિલ બ્રાહ્મણે ભગવંત પાસે સ્વીકારેલ દેશવિરતપણું. [ ૪૪૩ ] સર્વ પ્રાણીઓને સાધારણ વાણીવર્ડ ત્રિભુવનપતિએ( પ્રભુએ) હુ` પામેલી નવ પદામાં હિતાપદેશ કહ્યો ( આપ્યા ). ભવ્ય જન પ્રતિમાધ પામ્યા, દેવા આનંદવડે સુંદર નેત્રયુગલવાળા થયા, અથવા પુ' જગત પણ મોટા સંતાષને પામ્યું. પછી પેાતાના આત્માને કૃતકૃત્ય(કૃતાર્થ) માનતા અને `િત થયેલા નગરના લેાકેા જગન્નાથને વાંદીને પાતપેાતાને સ્થાને ગયા. ત્યારપછી સભાની પૃથ્વીના ભાગ ઘેાડા જનાના પ્રચારવાળા થયા ત્યારે અત્યંત જ્ઞાન અને વિજ્ઞાનવર્ડ નિપુણ બુદ્ધિવાળા, ગવડે શેષજનની તૃણુની જેમ અવગણના કરતા અને ભગવાનની સČજ્ઞપણાની પ્રસિદ્ધિની શ્રદ્ધા નહીં કરતા સેામિલ નામના બ્રાહ્મણુ ભગવાનની સમીપે આવ્યા. અને ગવ વડે ઊંચી ડાકવાળા તે ખેલવા લાગ્યા.— ,, “ હે ભગવાન ! સિયા, માસ અને કુલત્થ તમારે ભાજ્ય છે કે અભ્રાજ્ય છે ? ” ભગવાને કહ્યું “ હૈ ભદ્રે ! સરિસવયા એ પ્રકારના છે. એક તા ધાન્યવિશેષ ( સરસવ) અને બીજા તુલ્ય વયવાળા પુરુષાદિક. તેમાં જે ધાન્યવિશેષ છે, તે ચિત્ત હાય તા ભક્ષ્ય છે, બીજા બધા અલક્ષ્ય છે. અને માસ પણ એ પ્રકારે છે. એક તેા ધાન્ય વિશેષ અને બીજા શરીરના અવયવા. તેમાં જે ધાન્યરૂપ અચિત્ત હાય તે ભક્ષ્ય છે અને બાકીના અલક્ષ્ય છે. તે જ રીતે કુલત્થ પણ જાણવા ( કળથી નામનું ધાન્ય અચિત્ત હાય તેા ભક્ષ્ય, કુલસ્થ-સારા કુળમાં રહેલા ). આ પ્રમાણે ભુવનના ભાનુ સમાન શ્રી પાðનાથસ્વામીએ કહ્યું ત્યારે પતિપણાના ગર્વ નાશ પામવાથી દુષ્ટ શીળપણાના ત્યાગ કરી પ્રતિબ’ધવડે વ્યાપ્ત બુદ્ધિવાળા તે બ્રાહ્મણુ ભગવાનના ચરણમાં પડ્યો, અને સારા ભાવપૂર્વક કહેવા લાગ્યું કે-“ હે ભગવાન! તમે અવશ્ય સર્વજ્ઞ છે, તમે જ પારગામી છે, હે દેવ ! તમે જ કેવળજ્ઞાની છે, અને તમે જ પરમપુરુષ છે. આ વ્યાકરણેા (ઉત્તરા) કહેવાને સ્વપ્નમાં પણ બીજો કેાઈ જાણતા નથી. જે પ્રકારે તમે આ જાણ્ણા છે, તે પ્રકારે સર્વ ભાવાને પણ જાણેા છે; તેથી હવે તમે ગુરુ છે, હું શિષ્ય છું. તેથી જે ઉચિત હાય, તે મને આદેશ કરા, તે હું કરું, આનાથી ખીજાવડે સર્યું. ” આ પ્રમાણે કહેતા ( પ્રાર્થના કરતા ) તેને ત્રણ જગતને પ્રકાશ કરનારા ભગવાન પાર્શ્વનાથે સમ્યકત્વ, અણુવ્રત, ગુણુવ્રત અને શિક્ષાવ્રતરૂપી ધર્મને વિષે સ્થાપન કર્યો. અને આ પ્રમાણે ઉપદેશ આપ્યા કે—“હે ભદ્ર! જો તારે ઘણા કલ્યાણનું કામ હાય, તે। હવેથી તું આ ધર્મને વિષે જરા પશુ પ્રમાદને કરીશ નહીં. ” ત્યારે “ તમારી શિક્ષાને હું ઇચ્છું છું ” એમ ખેલીને નિશ્ચળ સમ્યકત્વને ધારણ કરતા અને દેશિવરતપણાને અંગીકાર કરતા તે પેાતાને ઘેર ગયા. ત્યાર પછી કેટલાક લાંખા કાળ સુધી મલિનતા રહિત (શુદ્ધ) જિનધર્મનુ પાલન કરીને કાઇ પણ શંકા, કાંક્ષા વિગેરે ઢાષવડે પતિત થયા. તેથી જિનધના ત્યાગ કરીને વાપી, કૂપ, તળાવ અને ઉદ્યાન વિગેરે લૌકિક ધર્મ કરવા પ્રવર્ત્યો. તેને છેડે ( ત્યાર પછી ) દીક્ષાપ્રેક્ષક તાપસેાના વ્રતને ગ્રહણ કરીને વનવાસમાં લીન થયેા. છઠ્ઠ તપના પારણાને

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574