Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 549
________________ [ ૪૪૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ પ્રસ્તાવ ૫ મા ઃ વિષે પૂર્વાદિક દિશામાંથી કદ, મૂલાદિક લાવીને ભાજન કરવા લાગ્યા. પછી એક દિવસ તેણે “ ત્યાં ખાડા વિગેરેમાં હું પડીશ, ત્યાં જ હું અનશન કરીશ,” એમ નિશ્ચય કર્યો. પછી કાષ્ઠમુદ્રાવઢે મુખને ખાંધીને તે ઉત્તર દિશાની સન્મુખ ચાલ્યા. ત્યાં પહેલા દિવસ અશેાક વૃક્ષની નીચે હોમાદિક કૃત્ય કરીને રહ્યો ત્યારે તેને કાઇ ધ્રુવે કહ્યું કે—“ હું સોમિલ મહર્ષિ ! તારી આ દુષ્મનયા છે. ” આ પ્રમાણે સાંભળ્યા છતાં પણ જાણે ન સાંભળતા હાય તેમ ત્યાંથી નીકળી ગયા. ત્યાર પછી સપ્તપણું વૃક્ષની નીચે તેણે નિવાસ કર્યાં. ત્યાં ફરીથી પશુ કાઇ અશ્ય રૂપવાળા દેવે તેને આ પ્રમાણે કહ્યું કે “ હે સેામિલ મહર્ષિ ! આ તારી અત્યંત દુષ્પ્રતયા છે.” પછી ત્રીજે દિવસે પીપળાની નીચે રહ્યો. ચેાથે દિવસે ઉમરાના વૃક્ષની નીચે રહ્યો. ત્યાં પણ તેને દેવે તેમ જ કહ્યું. પછી પાંચમે દિવસે તે ( બ્રાહ્મણુ ખેચે કે-“ કાણુ મને આ વારવાર વિના કારણે કહે છે કે અત્યંત દુપ્રત્રજ્યા છે ? ” ત્યારે દેવે કહ્યું કે હું મહાનુભાવ ! · વિના કારણે ’ એમ તું કેમ લે છે ? કેમકે ત્રણ ભુવનવડે વાંદવા લાયક ચરણકમળવાળા પાર્શ્વનાથ ભગવાનની પાસે સમ્યક્ત્વ મૂળ અણુવ્રતાદિ ધર્મને સમ્યક્ પ્રકારે અંગીકાર કરીને હમણાં વિપરીત મેધવડે સમ્યક્ પરિણામને હણીને અન્યથા પ્રકારે વર્તતા તું દેખાય છે, તેથી દુષ્પ્રત્રજ્યાવાળા તુ છે એમ તારી સન્મુખ અમૈં કારણુ સહિત જ મેલીએ છીએ. જો ફરીથી ભુવનના એક પ્રભુ પાર્શ્વનાથ જિનેશ્વરને સ્વામીપણે ગ્રહણ ( સ્વીકાર ) કરીને સમ્યક્ પ્રકારે સમ્યક્ત્વ મૂળ અકલક ગૃહી ધર્મને તું અંગીકાર કરે, તા આ જ્ઞાનને અનુસરનાર થાડું' પણ તારું સમ્યક્ અનુષ્ઠાન હમણાં અવશ્ય સમગ્ર સુપ્રત્રજ્યારૂપ થાય. ” ત્યારે અષ્ટના ઉત્થાનરૂપ આ વચન સાંભળીને તેને શુભ ભાવ ઉત્પન્ન થયે. અને તેથી કરીને પણ તેણે અવ્રતાદિક સહિત શ્રાવક ધર્મને અંગીકાર કર્યાં. પરંતુ પ્રથમ અંગીકાર કરેલા ધના ગુણના ભંગ કર્યાં હતા તેની આલેચના-પ્રતિક્રમણ નહીં કરવાથી કાળ કરીને શુક્રાવત સક વિમાનમાં તે સામિલ શુક્ર નામના ગ્રહ ઉત્પન્ન થયા.— .—આ પ્રમાણે ધર્મવિધિને કરતા છતાં પણ પ્રાણીએ અતિચાર સહિતપણું પામીને દુષ્કર કને પામ્યા છતાં પણુ સુગતિને પામતા જ નથી. આ પ્રમાણે જગતના નાથે કરુણાવર્ડ અનેક ભવ્ય જનાને મેધ કરીને તથા સદ્ધર્માંમાં સ્થાપન કરીને તે નગરીની બહાર વિહાર કર્યાં. ગામ, આકર વિગેરેમાં ત્રણ ભુવનના પ્રભુ વિહાર કરતા હતા ત્યારે દુષ્કર તપ આચરવાથી પરાજય પામેલા શિવ, સુંદર, સામ અને જય નામના ચાર સુનિ વિશિષ્ટ કુળમાં ઉત્પન્ન થયેલા, ઘણા સિદ્ધાંતના શાસ્રો ભણેલા અને ચિર કાળ સુધી આચરણ કરેલા વિચિત્ર તપશ્ચર્યાવાળા હતા. તેઓએ ભગવાનને આદરથી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વાંદીને આ પ્રમાણે કહ્યું કે-“ હું ભગવાન ! અમે આ ભવમાં સિદ્ધિને પામશુ` કે નહીં ? ” ત્યારે નિમૅળ કેવળજ્ઞાનવડે જોયેલા સકળ કાળ કળાના ભૂત અને ” ભાવી પદાર્થોના સમૂહવાળા ભગવાને કહ્યું કે હું મહાનુભાવેા ! તમે ચરમ શીરવાળા .

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574