Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

Previous | Next

Page 513
________________ [ ૪૦૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવઃ ૫ મા : પછી ત્યાંથી પણ ચીને તે કૈાશાંખી નગરીમાં પૌરજનામાં પ્રધાન ઋષભદત્ત નામના શ્રેણીના પુત્રપણે ઉત્પન્ન થયા. તેનુ ધનામાં નામ પાડ્યુ. અનુક્રમે તે દેહવડે અને દયા, દક્ષિણા વિગેરે ગુણેાવડે વૃદ્ધિ પામ્યા. એક વખત તે ગુરુની સમીપ ગયા. ત્યાં છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે વિશેષ તપને કરતા જનાને ( સાધુઓને ) જોઇને ઇહાપાહાર્દિકના વશથી તેને જાતિસ્મરણુજ્ઞાન થયું. પૂર્વે ગુરુએ કરેલા ઉપદેશેા સાંભળી સંયમ ઉત્પન્ન થવાથી પ્રત્રજ્યા લેવાને તૈયાર થયા. ત્યારે ગુરુએ પણ “ ચારિત્રને આવરણુ કરનારું ભાગફળવાળું ક હજી પણ છે. ” એમ કહીને તેને નિષેધ કર્યો. પછી પ્રેમી જનતા આગ્રહવડે સ્રીના પરિગ્રહવર્ડ કર્યાં છતાં પણુ અઠ્ઠમ અઠ્ઠમ તપક વડે ભેાજન કરતા અને યાચિત સમયે દ્રવ્યનું ઉપાર્જન કરતા તે દિવસોને નિĆમન કરવા લાગ્યા. તથા વળી— સજ્ઞના ધર્મોમાં નિશ્ચળ મનના પ્રચારવાળા તે મહાત્મા તેવી રીતે કાઇ પણુ પ્રકારે થયા, કે જે પ્રકારે તે કાળના સર્વ ધમી પુરુષાના નિદર્શન( હૃષ્ટાંત )રૂપ થયા. તેણે પાતાના મનમાં હંમેશાં તેવા કેઇ પણ પ્રકારે નિશ્ચળ સમ્યક્ત્વને ધારણ કર્યું, કે જેને Àાભ પમાડવા સુર, અસુરના સમૂહ પણ સમર્થ થયા નહીં. માતાપિતાના પ્રેમના ઉપરાષથી ગૃહસ્થના વેષ ધારણ કર્યા છતાં પણ પ્રશાંતપણામાં વતંતા તે સારા સાધુની જેવા દેખાતા હતા. આ પ્રમાણે તપવિશેષને વિષે. મેટા રસને પામેલેા તે એક વખત ઘરને વિષે તુચ્છ ( ૫ ) દ્રશ્યને જોઇને વિવિધ પ્રકારના પ્રણયવš પરિપૂર્ણ કરેલા (ભરેલા): ઊંટ અને ખળદના સમૂહને તથા ચેાગ્ય ચાકરજનાને ગ્રહણ કરીને દ્રવ્ય ઉપાર્જન કરવાને નિમિત્ત ઉત્તરાપથમાં ગયા. તે કાળે માટી આપત્તિમાં પણ નહીં મૂકતા તેવા દુષ્કર અઠ્ઠમ તપને કરવાથી તે મહાનુભાવને ઘણી વિશેષ લબ્ધિઓ પ્રાપ્ત થઇ. આ પ્રમાણે— તેને જોવાથી જ ભયંકર ભૂત અને શાકિનીના સમૂહ પણ નાશ પામે છે, જવર, ઉદર અને મસ્તકની વ્યાધિએ હાથના સ્પર્શથી જ નાશ પામે છે, ખસ, કાઢ અને ગડમાલા તેના ચરણુની રેણુ માત્રથી જ મ્લાનિ પામે છે ( સુકાઈ જાય છે ), દુષ્ટ વિષયવાળા સપ્તુ વિષ તેના પગની પાનીવડે નાશ પામે છે, તથા શૂળ અને વિસૂચિકા વિગેરે વ્યાધિએ તેના વચન માત્ર વડે જ વિનાશ પામે છે, અથવા ા પુણ્યવાનને થ્રુ સિદ્ધ ન થાય? આવા માહાત્મ્યવાળા તે મહાસત્ત્વ ગજપુરમાં ગયા. ત્યાં કાંઇક પ્રાકૃત (લેટ!) લઈને રાજાના દર્શન માટે રાજકુળમાં ગયા. તેને પ્રતિહારે જવાના નિષેધ કર્યો ત્યારે “ હું પ્રતિહાર ! કેમ તું મને રાજાને જોવા નથી દેતા ? ' એમ ધનશર્માએ કહ્યુ ત્યારે પ્રતિહારે તેના કર્ણ પાસે રહીને કહ્યું કે-“હે મહાયશવાળા ! દેવને માટી મસ્તકની વેદના થઇ છે, તેથી કાઈ માણસ પ્રવેશને પામતા નથી. ” ત્યારે ધનશર્માએ કહ્યું–“ શું કાંઈપણ ઓષધાદિક ઉપચાર કર્યો ? ” પ્રતિહાર કહ્યું- જે ન કર્યું' હાય, તેવું કાંઇ પણ નથી, - પરંતુ કાંઇ વિશેષ થયા નથી ( ફેર પડ્યો નથી. ) ” ધનશર્માએ કહ્યું–“ હૈ પ્રતિહાર ! જે

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574