________________
શૂરસેન સામંતનું વશ થવુ.
[ ૩૬૧ ] માર્યાં. તે વખતે તેને બાંધવા માટે તૈયાર થયેલા તે સામતના બન્ને હાથ પેાતાની જાતે જ પાછા મુખવાળા થયા, તથા ઊંચા કરેલા વિવિધ શસ્રના સમૂહવાળા તેના સેવકાના સમૂહ પણ જાણે સ્ત'ભિત થયા હાય અને જાણે લેપને બનાવેલા હાય તેમ નિશ્ચળ રહ્યો. ત્યારપછી—“ અહા ! આ નવા રાજાના પાપના પ્રક કેવા છે ? કે જેથી પેાતાના શરીરના પણ પ્રભુરૂપે વર્તતા મને આ એકલા અધમ પુરુષ આંધ્યા. ” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા તેને બળદની જેમ આગળ કરીને તે પ્રતિહાર વિજયચંદ્ર રાજાની પાસે લઇ ગયા, અને એલ્સે કે—“ હે દેવ ! તે આ દુષ્ટ સામંતને હાથીના બચ્ચાની જેમ બાંધીને હું તમારા ચરણકમળની પાસે લાગ્યે છું.” તે વખતે સૂર્યની જેવા પ્રસરતા માટા તેજના સમૂહવાળા તે રાજાને જોવાને પણ અસમર્થ, કાશિટાની જેમ નીચા મુખ અને નેત્રવાળા, ક્રાંતિ રતિ મુખવાળા તથા લાંબા અને ઉષ્ણુ નિ:શ્વાસવર્ડ શરીરના માટા સંતાપને સૂચનન કરંતા ( જણાવતા ) તે સામંતને મંત્રીઓના સમૂહે કહ્યું, કે—“ હૈ શૂરસેન ! તેં આ ઘણું યેાગ્ય કર્યું છે કે જેથી રાજાના સિંહાસન ઉપર બેઠેલા તથા પૂર્વ ભવે સારી રીતે આચરેલા તપ અને દાનવડે વૃદ્ધિ પામેલા મેાટા પુણ્યના સમૂહવડે માટા અભ્યુદયર્ન પામેલા આ દેવને તે તેવા પ્રકારની અવજ્ઞાના સમૂહેવટે અત્યંત અનુચિત વચન કહ્યું, અને તેના પાદપીઠ ઉપર લેાટતા પેાતાના મસ્તકમ`ડળને નમાવ્યું નહીં. તથા આના માહાત્મ્યને નહીં જાણતા તું જેમ તેમ ખેલ્યા, તેથી હવે કપાળતળવર્ડ પૃથ્વીપીઠને તાડન કરીને ( નમીતે ) “હું મહારાજા ! હવે ફરીથી હું આવું કાય નહીં કરું, આ મારા એક અપરાધને ક્ષમા કરો. ” એમ એલીને દેવને પ્રસન્ન કર. નહીં તે અનિયરૂપી રથમાં બેઠેલા તું યમરાજના મંદિરમાં જઇશ. ” આ પ્રમાણે મંત્રીઓનું વચન સાંભળીને મેટા પશ્ચાત્તાપને પામેલે તે શૂરસેન કહેલી વિધિ પ્રમાણે વિજયચંદ્ર રાજાને ખમાવીને કહેવા લાગ્યા કે “હું નરેંદ્રચંદ્ર' ! જે હું આટલું પણ જાણુતા નથી, કે પુણ્ય વિના નરેદ્રની લક્ષ્મી ડાય જ નહીં, અથવા જેને સમગ્ર રાજલેાક સેવકની જેમ નમે છે, તેની અવજ્ઞા કેમ કરાય? હું માનું છું કે-અધમ વિધાતાએ આ વિડંબનાને માટે મને પુરુષના રૂપમાં ધારણ કરનાર પશુ જ કર્યાં છે, તેથી હે દેવ ! મારા આ સમગ્ર અપરાધને તમે ક્ષમા કરશ. હવેથી તેા હૈ સ્વામી ! તમે જ મારી ગતિ અને તમે જ મારી મિત છે. જેથી કરીને બાળકાના વિલાસ બુધજનાના મનમાં કદાપિ દુ:ખને ઉત્પન્ન કરતા નથી, તેથી કરીને હે નાથ ! હવે તમે મારા ઉપર કલ્પવૃક્ષની જેમ મનવાંછિતને કરનાર પ્રસાદવાળી ચક્ષુ કરી.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે વિજયચંદ્રરાજાનેા કાવિકાર અત્ય ંત શાંત થયા, જેથી તેણે તત્કાળ તેને બંધનથી મુક્ત કર્યાં, પંચાંગ
૪૬
૧. સર્વ રાજાઓમાં ચંદ્ર જેવા.