________________
[ ૨૦૮ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ પ્રસ્તાવ : ૪ થા :
પામ્યા હાય તેમ સમગ્ર કલ્યાણે કરીને સહિત પેાતાના આત્માને માનતા તે નિર્દોષ ચારિત્રનુ પાલન કરવા પ્રવો. પછી એક દિવસ તે બન્ને રાજર્ષિ વિહાર કરતા કરતા હસ્તિનાપુરમાં આવ્યા. ત્યાં વેદનીય કર્મીના ઉદયના વશથી કુવલયચંદ્ર રાજષિને એકી કાળે જ વરાક્રિક રાગા ઉત્પન્ન થયા. તે રાગાએ તેના શરીરરૂપી અસ્થિપિંજરને સાર રહિત કર્યું. આવશ્યકાર્તિક નિત્ય કર્મ કરવામાં અસમર્થ થયા. સૂત્રનુ પરિવર્તન વિગેરે કરવાના વ્યાપારમાં અસમ`પણાને પામ્યા. તે વખતે તેણે વિચાર કર્યાં કે—“ સંયમ યાગની વૃદ્ધિને માટે આ શરીરનું પાલન કરાય છે, તેના અભાવ થવાથી વિલય પામેલા આ શરીરના ઉપચાર કરવાથી શું ફળ પ્રાપ્ત થાય ? તેમાં પણ સ ંદેહ વિના જ સંભવતા ઘણા રાગના સમૂહવાળુ, ક્ષણભંગુર અને અસાર આ શરીર ધર્માંના કાર્ય માટે પાષણ કરાય છે, પણ જો તેનાથી ધર્મરૂપી અથ પણ સધાતા હાય, તે શાસ્ત્રમાં કહેલા વિધિપૂર્વક તેના ત્યાગ કરવા ચાગ્ય છે. તેથી હવે મારે તે જ કરવું ચાગ્ય છે. ” આ પ્રમાણે નિશ્ચય કરીને તેણે જયમંગળ મુનિપતિને કહ્યું. ત્યારે તેણે પણ તેની ઇચ્છાનેા નિશ્ચય જાણીને તે અંગીકાર કર્યું. પછી સારા મુહૂત્તને વિષે સંધની સમક્ષ દેવ વાંદીને ચતુવિધ આહારના વિષયવાળું પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું . ચદ્રાવેષ્ટક વિગેરે શાસ્ત્રોની અનુપ્રેક્ષા ( પરાવર્તન ) કરવાના મનવાળા અને સારી રીતે સાંભળતા તે મહાત્મા કેટલેાક કાળ ઉલ્લંધન કરીને અવસાન સમયને પામ્યા, તેથી નિરંતર પંચ નવકારનુ સ્મરણ કરતા તે મરણ પામીને અશ્રુત કલ્પને વિષે દેવ થયા. જળમંગળ સાધુ પણ તે જ દિવસથી ચિત્તમાં મોટા ભવભયને વિચારીને વિશેષ કરીને ઉદ્દસિત સંવેગવાળા થયા. તેથી વિશેષે કરીને છઠ્ઠ અઠ્ઠમ વિગેરે ઉગ્ર તપશ્ચર્યા કરીને રાત્રિએ એકાંતમાં દુષ્કર પ્રતિમાને ધારણ કરવા લાગ્યા.
તેવામાં તે સપત્ની માતા પેાતાના દુધ્ધચરિતરૂપી વનિવડે હણાયેલી પુત્રનું મન સ્નેહ રહિત જાણીને ભયથી સભ્રાંત થઇને પલાયન કરી ગઇ, અને ક્ષુધા પિપાસા વિગેરેવર્ડ શરીરની ગ્લાનિ પામીને કાઇપણ પ્રકારે આશ્રમપદને પ્રાપ્ત થઇ. ત્યાં તાપસાએ તેણીને જોઇ, અને કદ, મૂળ, ફળ વિગેરે આહાર આપીને તેના ઉપચાર કર્યા. ત્યારે વૈરાગ્યને પામેલી તેણે તાપસીનું વ્રત ગ્રહણ કર્યુ. હુંમેશાં કદમૂલાદિકવડે શરીરને નિર્વાહ કરતી તેણીને એક દિવસે વિસુચિકાના વ્યાધિ થયા. તે રાગનુ નિવ`ન નહીં થવાથી અને આયુષ્ય સપૂર્ણ થવાથી તે મરણ પામી, અને વ્યંતરીપણે ઉત્પન્ન થઈ. તે વખતે તે કારણુ રહિત વૈરપણાએ કરીને જયમંગલને આશ્રીને પ્રદ્વેષને કરતી, વિભ’ગ જ્ઞાનવર્ડ પ્રતિમાને ધારણ કરતા તે મુનિના સ્વરૂપને જાણીને “ આજે હું મારું વેર વાળું એમ વિચારીને મોટા વેગડે આવીને કાયાત્સગે રહેલા તે રાજષિને ઉપસી કરવા લાગી. અટ્ટહાસવડે ભય'કર સેંકડા વેતાલ, ઉત્તાલ અને રાક્ષસીવર્ડ, હિમના કણીયાવર્ડ ભયંકર અને દુ:સહુ પ્રચંડ વાયુના સમૂહવડે, વિકટ ફાએ કરીને ભયંકર સર્પાએ મૂકેલા મોટા ફુંફાડારૂપ ભયંકર શબ્દવડે, તથા દાઢાના સમૂહવડે ભયંકર હરણુ અને સિંહના
,,