________________
આઠમા ગણધરના વૃત્તાંત.
[ ૩૩૧ ]
ક્યાં હશે ? '' આ પ્રમાણે હુ ંમેશાં જોતા અને પર્યું`પાસના કરતા તે દારસંગ્રહને નહીં કરતા અને સંસારના સુખની અભિલાષા નહીં કરતા પ્રત્રજ્યાના ગ્રહણુના વિષયમાં માતાપિતાની આજ્ઞા લઈને કેટલાક રાજપુત્ર સહિત મારી કેવળજ્ઞાનની લક્ષ્મીને સાંભળીને આશ્રમસ્થાનને વિષે આભ્યા, અને પ્રત્રજ્યા ગ્રહણ કરી. હે શ્રી અશ્વસેન રાજા! ત્યારપછી તે આ મહાત્મા ગણધરપદને પામ્યા.
આ પ્રમાણે સાતમા ગણધરના વિષયવાળી વક્તવ્યતા કહી, હવે આઠમા ગણધરના વિષયવાળી તે વક્તવ્યતાને હું કહું છું, તે તમે સાંભળેા.—
આઠમા ગણધરને વૃત્તાંત.
આ જ જ દ્વીપ નામના દ્વીપને વિષે કુણુાલ નામના દેશમાં કુશસ્થળ નામનું ગામ છે. ત્યાં કલ્લાક નામના ગૃહપતિ છે, તેને વઈસા નામની ભાર્યો છે. તેમને સંતડે નામના પુત્ર અને દેવકી નામની પુત્રી છે. તે બન્ને પરસ્પર સ્નેહમાં સંગત થઈ ગૃહકાર્ય માં વર્તે છે. કાળના ક્રમે કરીને પિતાએ તે ખન્નેને પરણાવ્યા, પરંતુ કાઇ પણ દુષ્કર્મના યાગથી ચાથા મંડળનું પરિભ્રમણ અધ થયું ત્યારે દેવકીના વર વિ@ળ અંગવાળા થયા. તેના નેત્રના વ્યાપાર નાશ પામ્યા, ઊંચા ઉચ્છ્વાસ વૃદ્ધિ પામ્યા, કટીયંત્ર તંત્ર ( શિથિલ થયું. જેટલામાં સ્વજનવગ અહીંથી તહીંથી કાંઇક વૈદ્યનું ઔષધ અને મંત્રાદિક કરે છે, તેટલામાં તે મરણ પામ્યા. તે વખતે અત્યંત દુ:ખી થયેલા બન્ને પક્ષના જનાએ હાહારવપૂર્ણાંક રૂદનનો શબ્દ કર્યો, તેની ઊર્ધ્વ દૈક્રિયા કરી. પછી “ હુવે શું કરવું?” “અરે! ખીચારી દેવકી ગઇ ગતિને પામશે ? ” એમ કાલ્લાક ખેદ પામવા લાગ્યા. આ અવસરે ગામના વૃદ્ધજના ઊભા થયા અને કહેવા લાગ્યા કે “ચેાથુ મંડલક સમાપ્ત નહીં થવાથી તેને ફરીથી ખીજા વરને પણ અપાય તથા ઋષિનું વચન પણ એવું છે કે “ તે મ્રુતે પ્રવ્રુત્તિને જીવે ચ પતિતે તૌ। વસ્ત્રવાવસ્તુ નારીળાં પતિરમ્યો વિધીયતે॥ શ્॥' (પતિ નાશી ગયા હૈાય, મરણ પામ્યા હાય, પ્રજયાવાળા થયા હાય, નપુંસક હાય અને પતિત( ભ્રષ્ટ ) થયા હાય, આ પાંચ આપત્તિમાંથી કાઇ એક હાય ત્યારે તે નારીના ખીજો પતિ કરાય છે. ) ત્યારે કલ્લાકે કહ્યું કે—
“પતિના હાથને લાગેલી કન્યા તે પતિના મરણને લીધે જો બીજાને અપાય, તે તે અમારા કુલમાં માઢું કલંક છે, તેથી હું તેવા પ્રકારના વ્યવહારમાં નહીં પ્રવતું. ” ત્યારે “જેમ તને રૂચે તેમ કર.” એમ એલતા ગામના જના પોતાને સ્થાને ગયા. હવે તે દેવકી મેાટા વૈધવ્યના દુઃખરૂપી વજ્રશિનના પડવાવડે વજ્ર જેવા શરીરવાળી જાણે જીવિતવડે ત્યાગ કરાઇ હોય અને જાણે માટી મૂર્છાના આવવાવš સર્વ અંગે આલિંગન કરાઇ હોય તેમ જરાપણુ શરીરના