________________
[ ૨૮૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા :
પામેલા પુષ્કરાવતા મેઘની ગર્જનાની જેવા તે સેરીના મટા શબ્દ શ્રવણના વિષયમાં આવવાથી ચપળ અને માટા અવાના સમૂહ પ્રખર શબ્દ કરવા લાગ્યા, મુખ પરના શુડાટે।૫વડૅ પર્યંતની જેવા મેાટા હાથીના સમૂહને તૈયાર કર્યા, વિવિધ પ્રકારના શસ્રના સમૂહવડે રથના સમૂહ ભરી દીધા, ગણતરી ન કરી શકાય તેટલા ગર્વિષ્ઠ સુભટા ઉછળવા લાગ્યા. આ પ્રમાણે ચાર પ્રકારનું સૈન્ય તૈયાર થયું ત્યારપછી મેરુપ તવડે મથન કરાતા મેાટા સમુદ્રના શબ્દની જેવા યુદ્ધના વાજિંત્રાના શબ્દ થવા લાગ્યા, તથા અખતર પહેરેલા અને ધારણ કરેલા ખાણવાળા મેટા સામતાની સન્મુખ થતા મદ્દોન્મત્ત હાથીઓવાળું કા વીંનું સૈન્ય વેગથી ચાલ્યુ. તેનુ' આગમન સાંભળીને સેામ રાજપુત્ર પણ પાતે જ વર્ષાઋતુના પ્રથમ મેઘની જેમ નિર ંતર મૂકેલા માણુ, શૈલ, ભાલા, તિરિ, તામર અને વિસરના વરસાદવš આકાશતળને ઢાંકતા હોય તેમ કાવીની સાથે યુદ્ધ કરવા લાગ્યા. સામતાની સાથે સામતા જલદીથી યુદ્ધ કરવા લાગ્યા, અશ્વવારા મોટા કાપથી અશ્વવારાની સાથે યુદ્ધ કરવા લાગ્યા. સુલટા સુભટાની સાથે તથા સામાન્ય જના સામાન્ય જનાની સાથે યુદ્ધ કરવા કરવા લાગ્યા. આ પ્રમાણે પડતા મોટા શસ્ત્રવાળું યુદ્ધ થવા લાગ્યુ, કાયર માણસા નાશી જવા લાગ્યા, માટા યાદ્ધાએ રણસંગ્રામના ઉત્સાહને લીધે રામાંચરૂપી કંચુકવાળા થયા. ક્ષયકાળની જેવા ભયંકર સંગ્રામ થયા, પેાતાના સૈન્ય સહિત સિંહની જેવા પુરુષસિંહ રાજા પણ શત્રુના સૈન્યને મૃગના સમૂહની જેમ હણુતા હશુતા શીઘ્ર પ્રાપ્ત થયા. ત્યારપછી બન્ને સૈન્યની વચમાં આવી પડેલે ઘણા સૈન્યવાળા છતાં પણ તે કાર્તવી રાજાને ચાતરફ ખાણના પ્રહારવડે તેવી રીતે કાંઇપણ કર્યું કે-દુ:સહ મૂઢપણાને અને દુ:ખી અવસ્થાને પામ્યા, કે જેથી કરીને અત્યંત દુ:ખા તે રાજા વેગથી પેાતાના નગર તરફ પલાયન કરી ગયા. ત્યારપછી શત્રુના સૈન્યના વિજય કરવાથી પ્રાપ્ત થયેલા વીર્ય વાળા તે બન્ને સૈન્યા કાવી રાજાની પાછળ લાગ્યા. તે વખતે બીજો ક્રાઇ પણ છૂટવાના ઉપાય નહીં જોવાથી ભય પામેલા રાજાએ પણ તત્કાળ તે ચ’પકમાળાને તેમની સન્મુખ વિદાય કરી ( માકલી ).
ત્યાર પછી નહીં નાશ પામેલા ધન, આભરણ અને વાહન વિગેરે સામગ્રી સહિત અક્ષત પરિવારવાળી તે કન્યાને પ્રાપ્ત કરીને સેામ કુમારના સિંહ જેવા પુરુષા સાથે મળીને જ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં આવ્યા. ત્યાં વર્ષાપન થયું. વૈભવના સમૂહ સહિત સેામ રાજપુત્ર અને ચ'પકમાળાના વિવાહ થયા, સામતાને સન્માન આપ્યું, નગરના લેાકેાની પૂજા કરી, સેવક અને પ્રકૃતિ વના યથાયાગ્ય ઉપચાર કર્યો. ત્યાર પછી બન્ને પક્ષના મોટા હર્ષોંથી વ્યાસ વિવાહનું પ્રયાજન સમાપ્ત થયું ત્યારે વિશેષે કરીને વજ્ર અલંકાર વિગેરે સાર વસ્તુ આપીને માટા સંતાષને પામેલે તે પુરુષસિંહ સામત જેમ મળ્યા હતા તેમ પોતાના નગરમાં ગયા. રાજપુત્ર પણ પૂર્વે કરેલા કલ્પવૃક્ષની જેવા વિષય સુખને ચંપકમાળાની સાથે ભાગવતા દિવસેાને નિર્ગામન કરવા લાગ્યા. પછી કાઇક દિવસે એકદમ રાજાએ તેને