________________
[ ૫૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ પ્રસ્તાવ ૪ થા :
અત્યંત સ ંતુષ્ટ થયા, તે વખતે વિદ્યાધર રાજાના પુત્ર દાસીના રૂપને ધારણ કરનાર અનંતકેતુ સર્વ લેાકને વ્યાક્ષિક્ષ ચિત્તવાળા જોઇને પદ્મા રાજકન્યાને હાથમાં ધારણ કરીને મરક્તમણિના થાળ જેવા શ્યામ અથવા કાયલની ક્રાંતિ જેવા શ્યામ આકાશતળમાં ઊડ્યો. તે વખતે કેાઈ નિપુણ પુરુષે પણ તેને જોયા નહીં. ત્યારપછી કાંઇક પણુ શેષ રહેલા કાર્યને કરીને જેટલામાં કન્યાની માતા કન્યા પાસે આવે છે તેટલામાં તેને નહીં જોવાથી “ મારી પુત્રી ક્યાં ગઈ ? ” એમ ખેલતી ખેચર રાજાએ સાંભળી. ત્યારપછી ચિત્તમાં ક્ષેાભ પામેલા અને નારદના વચનનું સ્મરણ કરતા તે રાજાએ સર્વ ઠેકાણે સુલટાને મેાકળ્યા. તે સર્વ પદ્માને જોવા માટે તૈયાર થયા અને રંગને ભંગ થયેા. આ વૃત્તાંત સત્ર વિસ્તાર પામ્યા. તે વખતે તે સર્વ રાજલાક મુખની શ્યામ કાંતિવાળા થયા, અને મંત્રીએ પણ હવે શુ' કરવું ? એમ વિચારી મૂઢ થયા અને વિલખા થયા. આ અવસરે લાકના પ્રવાદ વિસ્તાર પામ્યા, કે—“અન તકેતુ પદ્માને હરણ કરી ગયા છે.” તે જાણીને રાજપુત્ર મહાવેગે માટા ચિત્તના અવૠભના સર...ભવર્ડ મોટા ઉત્સાહપૂર્વક કહ્યું, કે– “ અરે રે! ચતુરંગ સૈન્ય તૈયાર કરા. દુરાચારી કેટલે! માત્ર છે? ” ત્યારે તેના વચનની પછી તરત જ વિદ્યાધરનું સૈન્ય તૈયાર થયું. પછી તે સૈન્ય સહિત મહાવેગ કુમાર મન અને વાયુને જીતનારા વેગવડે દેવતાએ કહેલા તેને અનુસરનારા માર્ગે ચાલ્યા. પછી વૃદ્ધિ પામતા યુદ્ધના રસવાળા તે કુમાર મેરુપર્વતના તળમાં રહેલા ભદ્રશાલ વનના ગઢન( ઝાડી )માં પહોંચ્યા. ત્યાં તેણે કરુણા સહિત આક્રંદના શબ્દવડે વ્યાસ રુદનના શબ્દ સાંભળ્યેા. તે શબ્દને અનુસારે જતા તેણે મશિલાના તળ ઉપર દુઃસહુ શરીરને મૂકીને “હા આ પુત્ર! ફરીથી તમારું દર્શન મને ક્યારે થશે? હું' મંદભાગ્યવાળી હું શું હવે હું પર્વતશિખર ઉપરથી પડવાવડે કે મેટા વૃક્ષની શાખા ઉપર શરીરને લટકાવવાવર્ક આત્માના ત્યાગ કરું ? ” આ પ્રમાણે ખેલતી પદ્મા રાજપુત્રીને જોઇ અને મધુર વાણીવડે તેણીને આશ્વાસન આપ્યું. તે વખતે અકસ્માત્ આવેલા વિદ્યાધર રાજાના પુત્ર મહાવેગને જોઈને સંભ્રમ સહિત એક સમયે જ ઉત્પન્ન થયેલ હર્ષ અને લજ્જાથી ભરપૂર થઇને ફરીથી જીવ્યેા હાય એમ પેાતાના આત્માને માનતી અને વજ્રના છેડાવર્ડ સુખને ઢાંકતી તેણીને કુમારે કહ્યું, કે-“ હે પ્રિયા ! હવે વ્યાકુળતાવડે સર્યું, કહે, કે તે દુરાચારી ક્યાં છે ? ” ત્યારે રાજપુત્રીએ કહ્યુ કે હે પ્રિયતમ ! ઘણા પ્રકારના તિરસ્કાર, તાડન અને ઉલ્લાપ વિગેરે તેવા કાઇ પણ ઉપાયવડે તે પાપીએ મને ક્ષેાલ પમાડવા માટે માટેા આરંભ કર્યો, તા પશુ મારું ચિત્ત ક્ષેાભ પામ્યું નહીં, અને “ મારા ખીજે નાથ( પતિ ) અગ્નિ જ જ છે. ’ એમ ખેલતી અને રાતી મને અહીં મણિશિલા ઉપર તેણે તજી દીધી. અને તીક્ષ્ણ ખÎને હાથમાં ધારણ કરનાર પાતે પણ ગર્વ વડે ત્રણે ભુવનને તૃણની જેવું જોતા તરત જ અહીંથી પૂર્વ દિશાની સન્મુખ જતા રહ્યો, ” આ પ્રમાણે સાંભળીને અતિ ગાઢ( મજબૂત ) બખ્તર પહેરીને