________________
[ ૨૫૮ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા :
અને ધનના નાશ,રાગ અને શેક વિગેરે પાપનું મૂળ છે એમ પણ કહે છે. જો એમ ન હાય, તેા સર્વાં. જગત સુખી અથવા દુ:ખી જ હાય, કેમકે કારણ વિના રાજાપણું, રકપણું અને સરંગીપણુ' વિગેરે અનેક પ્રકારપણું કેમ ઘટે (સંભવે )?” ત્યારે રાજાએ કહ્યું કે-“હે ભદ્રા! જેમ માટીના પિંડનું ઘડાપણું અને મદિરાના પાત્રપણે અનેક રૂપણું છે, તેમ અહીં પણ જાણવું. હે સુતનુ! પૂજનાએ પાતાની બુદ્ધિથી રચેલા ઘણા પ્રકારના સૂત્રના વિસ્તારવર્ડ તને આ પ્રમાણે કુબેષ ઉત્પન્ન થયા છે, તેથી તું આ! પ્રમાણે ખેલે છે. કયા માણુસ દેખેલી( પ્રત્યક્ષ )વસ્તુના ત્યાગ કરીને નહીં દેખેલી વસ્તુને અનુસરે ? તેથી હૈ પ્રિયા ! હવે ફ્રીથી આવા પ્રકારના અસાર વિચારને તું કરીશ નહીં. ” તે સાંભળીને “સ્વામીના ચિત્તને અનુસરવું એ જ ભૃત્યાનું નિત્યકર્મ છે. ” એમ વિચારીને
રાણી મૌન રહી. ત્યારપછી તે રાજા નિર ંતર મધ, મદિરા અને માંસના સ્વાદમાં આસક્ત થઇ, પ્રાણીઓના સમૂહના વધ કરવામાં પ્રવૃત્ત થઇ, ધર્મના વિષયની વાર્તાને પણ નહીં કરતા અને સર્વ પાપસ્થાનાને વિષે આસક્ત થઇ વિચરવા (રહેવા ) લાગ્યા. પછી કાઇ એક દિવસ તે રાજા સભામ`ડપમાં સિ'હાસન ઉપર બેઠા હતા ત્યારે દૂર દેશમાંથી આવેલા હેડાઉગે (કાઇ માણુસે) ઊંચા મુખના વિભાગવાળા, પ્રમાણવડે મુક્ત અને અનુક્રમે ગાળાકાર સુંઢવાળા, ધનુપૃષ્ઠના સંસ્થાનવાળા વિશેષ પીઠવાળા, કાચબાની જેવા શ્વેત નખવડે શાલતા મનેાહર ચરણવાળા અને ભુંડની જેવા જઘન પ્રદેશવાળા એક શ્રેષ્ઠ હાથી દેખાડ્યો. તેને જોઇને પ્રસન્ન થયેલા રાજા કારીગરોને પૂછવા લાગ્યા કે—“હું લેાકા ! આની શી કિંમત છે ? આ હાથી કઇ જાતિવાળા છે? અથવા તેનુ લક્ષણ શું છે? ’’ ત્યારે હાથીના લક્ષણ જાણનારા તેઓએ કહ્યું કે હું દેવ! તમે સાંભળેા.-પ્રથમ તા ૧રૂપ અને લક્ષણ વિગેરે જાણ્યા પછી તેનુ મૂલ્ય સભવે છે, તેથી કરીને પ્રથમ તેના ૧રૂપ વિગેરેને જાણા ( સાંભળેા ).
ભદ્ર, મદ અને મૃગ આ ત્રણ પ્રકારે હાથીનું સ્વરૂપ છે. તથા આ ત્રણેને કાંઇક સદ્દશ હાય તે ચેાથા સંક્રાણું કહેવાય છે. તેમાં જે મધની ગોળી જેવા પીળા નેત્રવાળા, અનુક્રમે સારી રીતે ઉત્પન્ન થયેલા લાંખા પૂછડાવાળા, આગળ અત્યંત ધીર અને સર્વાં અવયવેાવર્ડ સમાહિત (સુંદર) હાય, તે ભદ્ર કહેવાય છે. ચલાયમાન, જાડા અને વિષમ ચ વાળા, મોટા મસ્તકવાળા, જેના પુછડાનું મૂળ જાડું હૈાય; જેના નખ, દાંત અને વાળ જાડા હાય, તથા જેના નેત્ર સિંહના નેત્ર જેવા પીળા હાય, તે મંદ કહેવાય છે. જે નાના હાય, જેની શ્રીવા (ડાક) નાની હાય, જેની ચામડી પાતળી ડાય, જેના દાંત, નખ અને વાળ ઝીણા હાય, જે બીકણુ ઢાય, ત્રાસ પામતા હાય, ઉદ્વેગ પામતા હોય અને નાશી જવાના સ્વભાવવાળા હાય, તે મૃગ નામના હાથી કહેવાય છે. આ ત્રણ જાતના હાથીના રૂપ અને શીલવડે જે થાડું થાતું પણ અનુસરણ કરે, તે સંકીણું કહેવાય છે, એમ જાણવુ. ભદ્ર હાથીને શરદ ઋતુમાં મદ ઝરે છે, મંદ હાથીને વસત ઋતુમાં મદ ઝરે