________________
ધૂત પુરુષના મેળાપ અને દ્રોણને કહેલા પેાતાના પૂર્વ વૃત્તાંત.
[ ૨૨૧ ]
તને આપવાનું હાય, તે તું કહે. ત્યારે તેણે મૂળથી આરભીને પૂના ઠગવા સુધીના સર્વ પેાતાના વૃત્તાંત કહ્યો. ત્યારે રાજાએ તેને પાંચ હજાર દીનાર આપ્યા. અને પેાતાના સર્વ અંગના આભરણુ આપવાવડે તેની પૂજા કરી, તથા સારી સહાય સહિત તેને પેાતાને સ્થાને જવાની રજા આપી, ત્યારે નિરંતર પ્રયાણવડે તે દ્રોણુ કાલ્લપુરમાં પહોંચ્યા. ત્યાં દેવવંદન કરવા માટે જતા તેણે રાજમાર્ગને વિષે તે પૂર્વે કહેલા ભૂત દેખ્યા. તે ધૂર્ત પ્રત્રજ્યાને પામેલે, સારા સાધુના વેષને ધારણ કરનાર, ઇયોસમિતિવાળા, સારા સાધુની સહાયવાળા અને શિક્ષાને માટે ગામમાં પેઠેલા દેખ્યા. તે જોઈ મનમાં આશ્ચર્ય પામેલા તેણે પ્રણામ કરીને પૂછ્યું કે-“ હે ભગવાન ! કાંચીપુરીમાં જેને મેં જોયા હતા, તે જ તમે છે? અથવા સારી ઇચ્છાથી મને છેતર્યો છે?” ત્યારે તે ધૃત મુનિએ કહ્યુ` કે“ હે ભદ્ર ! તે જ હું છું. મારું' વૃત્તાંત હું પછી કહીશ. પુષ્પાવત’સફ નામના ઉદ્યાનમાં તું મને મળજે, કેમકે ઘણું કહેવાના આ સમય નથી. ” તે સાંભળીને “બહુ સારું” એમ કહીને તે દ્રોણુ ચૈત્યવંદન માટે ગયો. ત્યાં દેવવંદન કરીને પેાતાને સ્થાને ગયા, અને ભેાજન કર્યાં પછી પુષ્પાવત`સક નામના ઉદ્યાનમાં ગયા. મેટા કૌતુકથી વ્યાકુળ ચિત્તવાળા તેણે મુનિને પ્રણામ કર્યા. ત્યારે આશીર્વાદ આપવાપૂર્વક આદર સહિત તેણે કહ્યું કે “હે દ્વેણુ ! તે વખતે કાંચીપુરીમાં કૃત્રિમ પાંચ મુદ્રારન આપવાવકે તને છેતરીને પાંચ હજાર દીનારના પાટકા સહિત શીઘ્રપણે હું પાછા વળ્યેા. માર્ગમાં વાણારસીના ઢગેા( ધૂર્તો )ને મળ્યા. તેઓએ ‘હું ધનવાળા છું ” એમ મને જાણ્યા. પછી કેટલાક પ્રયાણુ સુધી હું તેમની સાથે ગયા. તેવામાં હું વિશ્વાસુ છું એમ ધારીને તેઓએ એક કુગ્રામમાં મને રાખ્યા અને મારું સર્વસ્વ ગ્રહણુ કરીને તે ઠગારા નાશી ગયા. અને હુ એ ત્રણ દિવસ સુધી સ'બ્રાંત ચિત્તવાળા થઈને, તેઓના યાગની દુષ્ટ વાસના નાશ પામવાથી મારા સર્વસ્વને નાશ વિચારીને અને માટા દુ:ખથી સંતાપ પામીને વિચારવા લાગ્યા કે“ અરે ! ૨! મેં મહાપાપીએ તે સરળ ચિત્તવાળાની વચના કરીને ધન હરણ કર્યું. તે ધન અત્યારે મારૂ પણ ન થયું અથવા તેનું પણ ન થયુ, તે હવે પાપ કરનાર હું જીવીને શુ કરીશ ? ” એમ વિચારીને મહાવૈરાગ્યને પામીને “ ગિરિના શિખર ઉપરથી મારા આત્માને મૂકીને પ્રાણના ત્યાગ કરું” એમ મનમાં નિશ્ચય કરીને પ ત ઉપર મને વજ્રરાણુ નામના તપસ્વીએ દીઠા અને તેણે પૂછ્યું કે “હું ભદ્ર! તું પત ઉપર કેમ ચડે છે? ” ત્યારે મેં સર્વ વૃત્તાંત તેને કહ્યું. ત્યારે તે મુનિએ મને પડવાના નિષેધ કર્યાં, અને કહ્યું કે— અન્યનું વિત્ત ગ્રહણ કરીને એક માટું પાપ તેં કર્યું, અને હમણાં પેાતાના જીવને હણવા ઇચ્છે છે, તે બીજી માટુ' પાપ છે. આ પ્રમાણે હે ભદ્ર ! અસમાન પાપને પુષ્ટ કરીને તુ તારા આત્માને ભયંકર નરકરૂપી ખાડામાં કેમ નાંખે છે ? શું તુ આ નથી જાણતા ? કે તેમાં ( નરકમાં) શરીરનું છેદન, ભેદન, ઊંચા વૃક્ષ ઉપર ઉલ્લ`ખન( લટકવુ' ) વિગેરે દુ:ખાને નિરંતર અનેક વાર પરાધીનપણે સાક્ષાત
66
તથા હૈ ભદ્ર ! અગ્નિદાહ અને