________________
[ ૮૪]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ર જે ?
તમે પ્રસન્ન થાઓ (શોક ન કરે). જે કરવા લાયક કાર્ય હોય તે કહે.” તે સાંભળીને રાજા સિદ્ધ કાર્યવાળે અને અક્ષય શરીરવાળો થયેલ હોવાથી દેવતાના પૂજે પચારને સર્વ વ્યાપાર સમાપ્ત કરીને વારંવાર આજ્ઞાને માગતા વેતાલને કહેવા લાગ્યું કે–“હે ભદ્ર ચંડસિંહ! તું મારા આદેશને સાંભળ. વિજયા નામની મારી પુત્રી કોણે હરણ કરી છે? અને તે કેવી સ્થિતિમાં છે. તે સારી રીતે નિશ્ચય કરીને તું કહે.” ત્યારે વેતાલે ઉપયોગ આપીને કહ્યું કે –“હે દેવ! અંગદેશને અધિપતિ રાજા છે, તેને બાલમિત્ર જ્ઞાનગર્ભ નામના ઉપાધ્યાયે પંચાંગ પ્રસાદને લાભ પૂછવાના પ્રસંગે વિજયાના રૂપાદિક ગુણને સમૂહ તેને કહ્યો, ત્યારે તે રાજાને કોઈક પ્રીતિની અધિકતા એવી થઈ કે જેથી તન્મયપણાએ કરીને વર્તતે તે મદન્મત્ત અને મૂચ્છિત જે થયે. તે વખતે તેને પૂર્વના સંગતવાળા એક વિદ્યાધર મિત્રે જે, અને તેની પાસે આવીને આગ્રહથી તેવી રીતે પૂછયું, કે જેથી તે રાજાએ પિતાને સર્વ અભિલાષ તેને કહ્યો. તેને આગ્રહ જાણીને તે વિદ્યારે વિજયાનું હરણ કરી તેને રાજાને સેંપી છે. હવે જે તમારે આદેશ હોય તે તેણીને હું લાવું.” ત્યારે રાજાએ કહ્યું-“એમ જ છે. તારે અસાધ્ય શું હોય? માત્ર જે તું તેણીને લાવે તે અમારું કાપુરુષપણું (કાયરપણું) થાય. તેથી તું મને તે અંગાદિપને દેખાડ, કે જેથી મારા પરાક્રમવડે હું તેણીને લાવું.” તે સાંભળીને “જેવી દેવની આજ્ઞા” એમ બોલીને વેતાલે ખની સહાયવાળા તે પૃથ્વી પતિને ઊંચે ઉછાળે, અને તે એક નિમેષ માત્રમાં જ જાજ્વલ્યમાન દીવાઓની પ્રભાવડે જેમાં અંધકારને નાશ થયે છે એવા અંગરાજની શાભૂમિને પ્રાપ્ત થયે ત્યાં સુખે સૂતેલા અંગરાજને જે. તે વખતે ચંદ્રકાંત રાજાએ ગ્ય સ્થાને ઊભા રહીને અંગરાજને કહ્યું કે–અરે રે! દુરાચારી! લેક વ્યવહારને ત્યાગ કરનાર! તું આવું અકાર્ય કરીને હજુ સુધી પણ નિદ્રાથી ભરાયેલે સુવે છે? પિતાની દુષ્ટ ચેષ્ટાને તું સંભારતે નથી? અથવા ઘણે તિરસ્કાર કરવાથી શું? શસ્ત્ર ગ્રહણ કર, અને પોતાના હાથની કુશળતા દેખાઇ.” આ પ્રમાણે તેણે કહ્યું, ત્યારે બગાસા ખાતે તે અંગરાજા હાથમાં ખરું લઈને શીધ્રપણે ઉક્યો, તેની સન્મુખ ઊભે રહ્યો, અને કહેવા લાગ્યું કે
અરે! તું કોણ છે? આવી રીતે અનુચિત કેમ બેલે અને કેમ યુદ્ધ કરવા ઉત્સાહ કરે છે?” ત્યારે વંગરાજાએ પિતાને વૃત્તાંત કહો. ત્યારે પરમાર્થને જાણીને અંગરાજા “આ પૃથ્વી વીર પુરુષવડે ભેગવવા લાયક છે,” એમ બોલતા સાંભળવાને સન્મુખ થઈ પ્રહાર કરવા પ્રવર્યો. ત્યારે તેના કરેલા ઘાતને છેતરીને વંગરાજાએ કહ્યું કે–“દુષ્ટ ચેષ્ટાવડે હણાયેલા તારા આ તીર્ણ ખનું શું કામ છે? સેંકડો યુદ્ધમાં વિજય પામેલા ખ દુઃસાધ્યના ઉપર વાપરી શકાય છે. તેથી તેને તે હું એક મુષ્ટિના પ્રહારવડે જ યમરાજને ઘેર મોકલું છું.” આ પ્રમાણે કહીને તે બંગરાજાએ અંગરાજાને મુષ્ટિવડે તથા પ્રકારે કોઈપણ રીતે હ, કે જે પ્રકારે તેના ઘાતથી તેનું શરીર ધ્રુજી ગયું, અને