________________
ભગવતના જન્મમહાત્સવ માટે ઇંદ્રની તૈયારી,
[ ૧૩૫ ]
હિંમવાન પર્યંત ઉપર ઉત્પન્ન થયેલા ગેાશીષ ચંદનના લાકડાવડે (લાકડા નાંખીને) અરણિકના કાઇના ઘસવાથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં શાંતિકર્મ કર્યું . પછી શિલાના કકડાના ગાળ યુગલને ભગવાનના કાનની પાસે વગાડતી, “ કુળપર્વતની જેવા મેટા આયુષ્યવાળા તમે થાએ ” એમ વારવાર ખેલતી, ખાકીના સર્વ સૂતિકાના કાર્ય ને સમાપ્ત કરવાથી પેાતાની આત્માને કૃતાર્થ માનતી, તે દેવીએ જન્મગૃહના મેટા પલ્પક ઉપર તે બન્નેને સ્થાપન કરીને, પાસે રહીને જિનેશ્વર અને તેની માતાના ગુણસમૂહને ગાતી ઊભી રહી. આ પ્રમાણે ભુવનના નાથનું પ્રસૂતિસમયનુ કાર્ય. વિસ્તાર સહિત માટા આદરપૂર્વક શેષ અધિકારને અનુસરીને છપ્પન્ન દિકુમારીએ “ અમારા જન્મ અને વિતનું ફળ આજે જ પ્રાપ્ત થયું ” એમ માનતી અને તેથી પરિતાષવડે ઉલસિત ( શાભતા ) શરીરવાળી તે દેવીએ દિશા અને વિદિશામાં રહીને જિનેશ્વર અને જિનમાતાના ત્રણ લેાકને વિસ્મય કરનારા ગુણસમૂહને ગાતી ગાતી ઊભી રહી.
**
આ અવસરે વજ્રા, ઇંદ્રનીલ અને મરકતમણિના કિરણેાવર્ડ પલ્લવિત ( વિકસ્વર ) અને એક ઠેકાણે રહેલા ઇંદ્રના ધનુષ્યના કાંડની જેમ શાભતુ સૌધર્મસભામાં નિરંતર ગીત અને નૃત્યના ઉપચારથી ખેંચાયેલા ચિત્તવાળા ઇંદ્રનું સિંહાસન ચલાયમાન થયું. તે વખતે ઇંદ્રે વિચાર્યું. –'આ અચલિત (સ્થિર ) આસન ચલિત થયું, તેનું શું કારણ ? શું કાઇ ગવાળાની આ દુષ્ટ ચેષ્ટા હશે ? અથવા તેા વિતના અથી કાઈપણુ વિશેષ ગવાળા છતાં પણ સર્પના મસ્તકનું' ખજવાળવુ કરે જ નહીં, તેથી અહીં કાઈ માટુ કારણ હાવુ જોઇએ. ” આ પ્રમાણે વિચારીને અવિધજ્ઞાનવર્ડ જોવા લાગ્યા ત્યારે વાણારસી નગરીમાં સમાપ્ત થયેલા સૂતિકવાળા જિનેશ્વરના જન્મ તેણે સાક્ષાત્ જોયા. તે વખતે માટા હર્ષોંના પ્રકથી ઉછળતા મોટા શરીરના રામાંચવાળા અને વિકસ્વર મુખકમળવાળા તે ઇંદ્રે પેાતાના આસનને ત્યાગ કર્યો. પછી સાત આઠ પગલા જિનેન્દ્રની સન્મુખ જઇને, પંચાંગ પ્રણામ કરીને, ભાલપટ્ટ ઉપરકરના અગ્રભાગ સ્થાપન કરીને તથા અત્યંત ઉપયાગ રાખીને “નમોહ્યુળ અદ્ઘિો ઇત્યાદિ શકસ્તવવડે તીના નાયક જગદ્ગુરુની સ્તુતિ કરી. ત્યારપછી ઇંદ્ર સિ'હાસન ઉપર બેઠા, હિરણેગમેષી નામના દેવને મેલાવ્યા અને તેને કહ્યું કે- હું ! દેવ ! વાણારસી નગરીમાં મહાત્મા જિનેશ્વર ગ્રેવીશમા તીર્થંકર જન્મ્યા છે, તેના જન્માભિષેકના અવસર થયા છે, તેથી જે પ્રકારે દેવના સમૂહ આ અર્થને જાણે, તે પ્રકારે તું કર. ” તે સાંભળીને વિનયવડે મસ્તકને નમાર્થીને ‘ તથા પ્રકારે હેા ' એમ ઇંદ્રની આજ્ઞા 'ગીકાર કરીને તે હરણેગમેષી ધ્રુવે સુઘાષા નામની માટી ઘંટા વગાડી. ત્યારે તે ઘટાના રવના પ્રતિશવડે સમગ્ર સ્વર્ગ ની ઘટાના દેવલાકને વિસ્મય કરનારા રણુરણાટ શબ્દ વિકવર થયા (ઉછળ્યે). તે વખતે જગતને જાણે એક શબ્દમય કરતુ હાય તેવા શબ્દને સાંભળીને દેવા વિચાર કરવા લાગ્યા કે—“ શું આ પ્રલયકાળના મેઘસમૂહના નિર્દોષ છે ? અથવા તાથું મેરુ