________________
પ્રભુના ચેાથે। ભવ–અંગરાજ અને પાતાળ વિનતાને મેલાપ.
[ ૮૭ ] પણાને પામે છે. તેણીના અંગના એક એક અવયવ પણ એવા છે કે તેને હજાર જિહૂવાવાળા પણુ વર્ણન કરી શકે તેમ નથી, તેા પછી મનુષ્ય તેા શી રીતે વર્ણન કરે ? આથી કરીને જ વિધાતાએ હરણ કરવાની શકાથી નિધાન જેવી તે વનિતાને ભયંકર સર્પાવડે ભયંકર પાતાલને વિષે નિધાનરૂપ કરી.” તે સાંભળીને તેણીના દર્શનમાં ઉત્સુક થયેલા રાજાએ કહ્યું કે—“હે ભગવાન ! જો એમ હાય, તેા કેયૂરવવરમાં પ્રવેશ કરવાનું પ્રસ્થાન કરું, ” ત્યારે કાપાલિકે તે અંગીકાર કર્યું. પછી ઉચિત સમયે રાજાએ વેતાળનુ સ્મરણુ કર્યું. પછી તેણે રાજાને મા દેખાડ્યો, ત્યારે વિવરની દેવતાની પૂજાની સામગ્રી તૈયારી કરીને રાજાએ પ્રવેશ કરવાના પ્રારંભ કર્યો.
તેમાં કાઇક ઠેકાણે ઊંચી કરેલી દાઢાવડે ભય'કર મુખવાળા સિહુને સન્મુખ આવતા જોયા, કાઇક ઠેકાણે કાયલના જેવી કાળી કાંતિવાળા અને ચાલતા ફામડળવાળા ભયંકર સર્પના સમૂહને જોયા, કાઇ ઠેકાણે જાજ્વલ્યમાન જ્વાળાના સમૂહવર્ડ વ્યાસ મેટા અગ્નિને ચાલતા જોયા, કાઇ ઠેકાણે કરેલા કિલકિલ શબ્દવડે અંબરને રૂંધીને નૃત્ય કરતા વ્યંતરને સન્મુખ જોચા, કાઇ ઠેકાણે મેટા વડે વ્યાપ્ત એવા તે રાજાએ પેાતાની સન્મુખ આવતા દોટ્ટના સમૂહને આદર સહિત જોયા, તથા કોઇ ઠેકાણે અગ્નિજવાળાના સમૂહને બહાર કાંઢતી, દુ:ખથી પીડાયેલી અને રૂદન કરતી સ્રીઓને જોઇ. આ પ્રમાણે ઘણા ભયાનકને જોતા છતાં પણુ રાજાના મનમાં જરા પણ ક્ષેાભ પ્રસર્યાં નહીં, અને વિશ્વાસપૂર્વક પેાતાના ઘરની જેમ તે વિષરને વિષે શીઘ્ર પ્રવેશ કર્યા. તેવા સમયે મેટા ભાગ્યના સમૂહથી પ્રાપ્ત કરી શકાય તેવું સ્ફટિક મણિની ભીંતવાળુ, ઘણા માળવાળું ભવન રાજાએ જોયું, તે વખતે રાજા જરા પણ ક્ષેાભ પામ્યા વિના તેમાં પેઠે, અને તેમાં ખળતી જ્વાળાના સમૂહવાળા મોટા અગ્નિકુંડ જોવામાં આવ્યા, તથા તે કુંડની સમીપે રહેલી ન જોઇ શકાય તેવા સુંદર રૂપવાળી એક ી જોવામાં આવી. તેને જોઇને રાજા હુ પામ્યા અને વિચારવા લાગ્યા, કે—“ અહા ! આ સંસાર અસાર છે, તે પણુ હરણના જેવા લાચનવાળી અહીં આ પ્રમાણે રહેતી આ સ્રીવડે કાંઇક સારભૂત છે. પરંતુ મારે તેને શી રીતે ખેલાવવી અથવા શી રીતે તેને સત્કાર કરવા ? ” આ પ્રમાણે વિચારતા તે રાજા જેટલામાં તેની તરફ જવા પ્રવી, તેટલામાં તત્કાળ જ તે પૂર્વ કહેલા અગ્નિના કુંડમાં પતંગીયાની જેમ ઝુંપા દઇને શીઘ્રપણે પડી. તે વખતે રાજા તથાપ્રકારના તેણીના વ્યતિકર ( બનાવ ) જોઇને પાતે જ કરેલા પાસે જવારૂપ પેાતાના અપરાધને વારંવાર ચિતવતા, મેાટા શેકના મોટા સમૂહવડે ઉછળતા રણુરણુ શબ્દવાળા અને “ આમ કરવું તે જ આ કાળને ચેાગ્ય છે.” એમ મનમાં નિશ્ચય કરીને તેણીના અંગના સંગથી પ્રાપ્ત થયેલી સુંદરતાવડે પૂર્ણ થયેલા તે જ અગ્નિકુંડમાં ઝંપા દઇને પડ્યો. જેટલામાં તે રાજા તે અગ્નિકુંડમાં મહાસત્ત્વપણાએ કરીને પડ્યો, તેટલામાં ત્યાં અગ્નિકુંડ નથી, તથા જાજવલ્યમાન અગ્નિ પણ નથી, માત્ર કમળના જેવા કામળ શરીરના અવયવવાળી, મૃગના સરખા લેાચનવાળી અને
e