________________
પ્રભુને પાંચમા ભવ–વસ'તસેને સાવાહની પુત્રીનુ કરેલ રક્ષણ.
[ ૧૦૫ ]
સાથેની સાથે નીકળ્યો, અને કાળના ક્રમે કરીને ગમન કરતા તે કાંચીપુરીની સમીપે પહેાંચ્યા, અને વટવૃક્ષેાની મેાટી છાયાવર્ડ સુશેાભિત ભૂમિભાગને વિષે આવાસ કર્યાં. આ અવસરે કાઈ પણ પ્રકારે બાંધવાના સ્તંભને ઉખેડીને, માવતની અવજ્ઞા કરીને રાજાના પટ્ટહસ્તી ઇચ્છા પ્રમાણે વિચરવા લાગ્યા, અને દુકાન, મકાન અને વનનુ મન કરતા તે સાની સમીપે આન્યા. યમરાજ જેવા ભયંકર અને શબ્દ કરતા ગાઢ એડીવડે બાંધેલા એક ચરણવાળા તેને સમીપે પ્રાપ્ત થયેલ જોઇને સાર્થ પતિ પાતાના ઘરના મનુષ્યોને લઇને શીઘ્ર શીઘ્ર તે પ્રદેશથી પાછા ફર્યા, પરંતુ મરણના મેાટા ભયથી ક્ષેાભ પામેલ તેને ખાર વર્ષના વયવાળી પેાતાની પુત્રી સાંભરી નહીં. તે વખતે તે ભયના વશથી ક ંપતા શરીરવાળી, આડાઅવળા પગ મૂક્તી પિતાની પાછળ ચાલી. તેને કાપવડે રાતા નેત્રવાળા તે માટા હાથીએ જોઇ. તે વખતે “ આ માલિકા નાશ પામશે. ” એમ લેાકેાએ હાહારવ કર્યાં. “ અહા ! અાગ્ય થાય છે, અયેાગ્ય થાય છે. ” એમ ખેલતા પ્રતિહારજના ચારે દિશામાં દેડવા. તથા તે ખાળા ભયના વશથી જરા પણ ચાલવાને અશક્ત “ હા ! પિતા ! માતા! અને ભાઇ ! આ હું' અન્ત કરનારા હાથીવડે યમરાજને ઘેર લઇ જવાઉં છું, તમે કેમ ઉપેક્ષા કરે છે? કેમ શીઘ્રપણે રક્ષણ કરતા નથી ? અરે! હું કયાં જાઉં ? કોના આશ્રય લઉં ? અને કાને ખેલાવું ? ” આ પ્રમાણે તે ખેલતી હતી, તેટલામાં પ્રચંડ (ભયંકર ) સુંઢરૂપી દંડને નચાવતા તે હાથી તેની પાસે આવ્યા. આ પ્રમાણે વિલાપ કરતી, અત્યંત ઉલ્લાસ પામેલા ભયથી વિદ્યુળ થયેલી અને મૂર્છાવડે મીંચાયેલા નેત્રવાળી તે કન્યા શીઘ્રપણે ચેતના રહિત થઇ. તેવા પ્રકારની તે કન્યાને દયાના સમૂહવડે ભરાયેલા હૃદયવાળા વસંતસેને જોઇ. અને પેાતાના વતની અપેક્ષા રાખ્યા વિના તેણીને તરત જ ઉપાડી લીધી. તે જ વખતે ચારે દિશામાં વંતા પ્રતિહારના સમૂહના તીક્ષ્ણ ખવડે ભેદાયેલા શરીરવાળા અને મેાટા કેપના આવેગથી ઝરતા મદજળવાળા તે હાથી પણ કન્યાને તજીને વેગથી પ્રતિહારાની સન્મુખ વળ્યો. અને પછી વિશ્વાસ પામેલા વસંતસેને તે ખાળાને નિર્વિઘ્ન પ્રદેશને વિષે મૂકી. સાર્થપતિએ પણ પેાતાના ઘરના મનુષ્યાની મધ્યે પેાતાની પુત્રીને જોઇ નહીં, તેથી અપત્યના પ્રતિબંધવડે તૃણુની જેમ પેાતાના જીવતની અવગણના કરતા પરિવારના જનાએ અટકાવ્યા છતાં પણ તે હાથીને ઉદ્દેશીને ચાલવા લાગ્યા. તેને વસ ંતસેને પાછા વાળ્યો. અને તે વખતે અક્ષત શરીરવાળી, ઊંચા કરેલા નેત્રવાળી અને ભયના વિકારથી કાંઇક શાંત થયેલી તે કન્યા તેને દેખાડી. તેણીને સા - વાહે પૂછ્યું, કે “ હે પુત્રી ! કેણે તને અહીં આણી ? ” તેણીએ કહ્યુ કે “હું સારી રીતે જાણતી નથી, પરંતુ જેણે તમને મેલાવ્યા, અને મને દેખાડી, તેણે મને આણી છે. ” તે સાંભળીને “અહા ! આનું પરોપકારપણું! અને અહા! આનુ સર્જનપણું!” એમ વિચારીને તે સાવાર્હ વસંતસેન ઉપર અત્યંત પ્રસન્ન થયા. આ અવસરે તે કન્યા પણ
તે
..
૧૪