________________
એ પ્રમાણે અસંખ્યાતા દ્વીપ ગયા પછી સુરવરાવભાસ નામે દ્વીપ આવે, ત્યાર પછી બીજે જંબુદ્વિપ આવે, ત્યારપછી બીજે ધાતકીખંડ એમ ફરીથી અસંખ્યાતા દ્વીપ જાય ત્યારે બીજે સુરવરાવભાસ દ્વીપ આવે. ત્યાર પછી ત્રીજે જબૂદ્વીપ આવે એ પ્રમાણે એક એક નામવાળા અસંખ્યાતા દ્વીપ જાણવા, એટલે અસંખ્યાતા જંબુદ્વીપ છે. અસંખ્યાતા ધાતી અંડે છે. તેમાં કેટલી અસંખ્યાતમી વાર સુરવરાવાસ દ્વીપ આવે. ત્યાર પછી એકએક નામવાળા પાંચ દ્વીપે છે, તે જણાવે છે. ૮ તો દેવે નાગે, જમુખે ભૂએ સયંભૂરમણે અ; એએ પંચ વિ દીવા, ઈગણામા મુઅવા. ૯ તત્તો-ત્યારપછી
એએ-એ દેવ-દેવદીપ
પંચવિ-પાંચે પણ નાગેનાદ્વીપ
દીવા-દ્વીપ જકખે-યક્ષદ્વીપ ભૂ-ભૂતદ્વીપ
Uગેગના મા-એક એક નામે યંભૂરમણે સયંભૂસ્મણદીપ | મુણેઅવા-જાણવા.
અર્થ –ત્યાર પછી દેવદ્વીપ,નાગદ્વીપ, યક્ષદ્વીપ, ભૂતદ્વીપ અને સ્વયંભૂરમણદ્વીપ આ પાંચ દ્વીપ એક એક નામવાળા જાણવા. ૯ • વિવેચન –આ ગાથામાં એક એક નામવાળા પાંચ દ્વિીપે જણાવ્યા, તે પ્રમાણે પાંચ સમુદ્રો પણ એક એક નામવાળા જાણવા. તે સિવાયના આગળ કહેવાતા સર્વે સમુદ્રો પણ અસંખ્યાતા અસંખ્યાતા જાણવા. ૯.