________________
૧૨ ક્ષીણોદ-જે ગુણુસ્થાનમાં માહનીય સર્વથા ક્ષીણ થએલું છે તે ક્ષીણુમેહ, મોહનીયની સર્વ પ્રકૃતિએને ય પકને ૧૦ માં ગુણ૦ પર્યન્ત સુધીમાં થઈ ગયે છે, જેથી આ ગુણસ્થાને પ્રથમ સમયથી જ માહનીયની સત્તાને અભાવ છે. ૧૦ મા ગુણના પર્યન્ત સમય સુધીમાં સર્વ મોહનીય ક્ષય કરવાના ઉદ્યમના અન્તમુમાત્ર વિસામા રૂપે આ ગુણસ્થાન છે, એના ઉપન્ય સમયે બે નિદ્રા અને અન્ય સમયે ૫ જ્ઞાન -૪ દર્શના૦-૫ અન્તરાય એ ૧૪ મળી ૧૬ પ્રકૃતિએને ક્ષય થાય છે, જેથી અહિં સુધીમાં ચાર ઘાતકમને સર્વથા ક્ષય થઈને ૪ અઘાતિકનીજ સત્તા અગ્ર ગુણસ્થાનમાં રાખે છે. ૧૦માં ગુણ૦માં સંભને ક્ષય કરીનેજ તરત ૧૨માં ગુણસ્થાને આવે છે, પરંતુ ૧૧મા ગુણ૦થી આવે નહિં, કારણ કે ૧૧મું ગુણ કેવળ ઉપશામકનું છે, અને ૧૨મું ગુણસ્થાન કેવળ ક્ષેપકનું જ છે. એ રીતે આ ૧૨ જીવસમાસ કહ્યો.
૨૨ હથોની વણી–મન વચન કાયાના પેગ સહિત કેવલી ભગવંતનું જે ગુણસ્થાન તે સગી કેવલિ. આ ગુણમાં કેવળજ્ઞાન હોય છે, અને મન વચન કાયાના ગે પણ પ્રવર્તે છે. એમાં મનગ તે અનુત્તરાદિ દવેએ તથા મન:પર્યાય જ્ઞાનીઓએ મનથી પૂછેલા પ્રશ્નને ઉત્તર દેવાને મનેવગણ બહણ કરી ઉત્તર રૂપે પરિણુમાવતી વખતે હોય છે, શેષ કાળમાં મને યોગ હાય નહિં. અને વચનગ દેશનાદિ વખતે તેમજ કાયમ ગમનાગમનાદિ પ્રસંગે હોય છે તે સ્પષ્ટ છે. એ ૧૩માં જીવસમાસ કરો. - ૨ મીની પાવી-સગી કેવલી ૧૩ મા ગુણના પતે એટલે પિતાના આયુષ્યને ૧૪ મા ગુણ૦ જેટલે કાળ બાકી રહે તે પહેલાં ત્રણ રોગને અન્ત માત્રમાં રાખીને અને આત્મ પ્રદેશની અવગાહના જે છીદ્રો-પોલાણુ રહિત શરીર માત્રમાં વ્યાપ્ત હતી તે સાચી સઘન બનાવીને પિલાણુ ભાગે પૂરી દેવાથી ૧૩ (એક તૃતીયાંશ) ભાગ જેટલી ઘટાડે છે. જેથી ૯હાથની અવગાહના હોય તે ઘન થવાથી ૬ હાથ અવગાહના રહે છે. એ રીતે એટલી અવગાહના કરીને જીવ અગી (સર્વથા યોગરહિત)