________________
લીવ
समास
Iળી
ક્રન-વર
| ૧૬ પ્રકૃતિ સહિત ૩૬ પ્રકૃતિને ક્ષય કરે છે. એ નવમે છવસમાસ કહ્યો.
૨૦ (ા ઉપરા-સૂમ એટલે કિદિરૂપ થયેલે રંપરાવર્ષાય ત્યાં ઉદયમાં વતતે હોય તે સૂવ્સપરાય. નવમાં ગુણ૦ સુધી બાદર કષાયને ઉદય હતા, અને આ ગુણુસ્થાને હવે સૂ૦ કષાયને ઉદય છે, અને ૧૧ મું ગુણસ્થાન કષાયેાદય રહિત કહેવાશે. આ ગુણ૦માં પણ ક્ષક્ષક સં ભને ક્ષય કરે છે, અને ઉપશામકે સં ભને ઉપશાન કરે છે માટે ક્ષપકને ઉપશામક એમ બે પ્રકારનું છે. લોભની સૂમ કિટ્રિએ તે નવમા અનિ ગુમાંજ પર્યતે તૈયાર થાય છે, અને તે સૂ૦ લેભકિટિઓને ઉદય અહિંજ હોય છે. એ રીતે આ ૧૦મે જીવસમાસ જા . - ૨૨ કપરાન્તમો-જે ગુણસ્થાનમાં મોહનીય કમની સર્વ પ્રકૃતિઓ (૨૮ પ્રકૃતિએ) ઉપશાન્ત વતે છે, કેઈ ને પણ ઉદય | નથી તે આ ઉપશાન્તાહ ગુણુ કહેવાય. ઉપશાન કષાયને બંધ-સંક્રમ-ઉદીરણા વિગેરે આઠ કરણમાંનું એકે કરણે પ્રવર્તતું. હાય નહિં, તેમજ ઉપશાત કર્મને ઉદય પણ ન હોય, પરંતુ એ બધાદિ ૯ને અગ્ય એવી સત્તા માત્રજ હોય, એવી સત્તા અન્તમું માત્ર રહીને પુનઃ મોહનીયને ઉદય અવશ્ય શરૂ થાય છે, જેથી આ ગુણસ્થાન પતશીલ છે. તે પ્રતિપાત (પતન) બે પ્રકારે છે. અઢાક્ષયથી (ગુણસ્થાનને કાળ અનમું પૂર્ણ થવાથી), અને ભવક્ષયથી (કાળ પૂર્ણ ન થાય તે મરણથી). ત્યાં અદ્ધાક્ષયથી પડતે જીવ જે ક્રમે ચઢયો હોય તે કરે મેહનીયના ઉદયાદિ પ્રવર્તાવતે કમશઃ નીચે ઉતરીને પ્રમત્ત સુધી આવે, અને ત્યાંથી ૫ણ ૫ડે તે પાંચમે એથે થઈ બીજે અને પહેલે પણ પહોંચી જાય. અને ભવાયથી પડે તે અવશ્ય અનુત્તર દેવપણે ઉત્પન્ન થતાં ત્યાં વર્તતા થા ગુણસ્થાનમાં જેટલે અંધાદિક પ્રવતતે હોય તેટલે સમકાળેજ માહનીયને બધાદિ પ્રવર્તે. એ ૧૧ને જીવસમાસ કહો.
ગOજ દ્વઝ
Iછા
કર્ક