Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
5 વર્ષ–૫ અંક-૧-૨ : પંચમ વર્ષારંભ વિશેષાંક :
: ૪૩
“આપને માથે અનન્ત સિદ્ધોનો નિવાસ છે. આપે..” એ મહામાના અવાજમાં છે આંતરિક સંવેગ વહેતે હતે.... અરિહંતની ધૂન પળભર અટકી હતી. એ મહાત્માએ છે બે મિનિટમાં જે વાત કહી તે વાત સાંભળીને મહારાજજી તે કશું બોલ્યા નહીં. પણ છે આ પસના લોકોએ પ્રાસકે અનુભવ્યું. આ વાત શા માટે કહેવી પડે છે? શા માટે ? { શું બધા જ હાથ ધોઈને બેસી ગયા છે ? શું સાચેસાચ હવે બધી શકયતાઓ પૂરી થઈ A ગઈ છે? શું ખરેખર છે. પતરાવાલા પણ કશું કરી શકે એમ નથી ? શું અષાઢ વદ ચૌદશ ભારે પડવાની છે ? નવ કયારનાં વાગી ગયા હતા. ગઈ કાલની પાછલી રાતે જે
મુદ્રામાં મહારાજ જ સુતા હતા ! એ જ મુદ્રામાં મહારાજજી અત્યારે પણ સૂતા હતા. 8 છે. પણ દશ...! એ મહાત્માએ નાડી તપાસી. અને બાજુમાં બેસેલા સાધુને ઈંગિત રીતે છે કશુંક કહ્યું. અને, એ સાંભળીને એ સાધુ રોઈ પડયાં. આ જીવનમાં ન ભૂલાય, ન સમજાય અને છતાં ય સાચી હોય તેવી આ ઘટના હતી. છે મહારાજજીએ આંખ ખોલી હતી... માત્ર પાંચેક પળ માટે આંખે ખુલી રહી હતી... છે એ આંખમાં ચરી નીલી તેજ ધારા હતી... હજારો સાગરને શુદ્ર સાબિત કરે તેવું 8 અગાધ ઊંડાણ હતું... ગંગા-યમુના-સરસ્વતીના સંગમમાં પણ ન જેવા મળે તે છે પ્રચંડ વેગ હતે. એ વેગમાં ઘસારો નહીં પણ સ્પંદને હતાં. જીવનભરની સાધના ત્યાં આ સ્પંદી રહી હતી. ભર વરસાદ, વાદળની ગીચમાં જેમ કેઈ લાંબી વીજળી પળવાર ! છે ચમકી જાય છે અને જેનારની આંખને આંજી દે છે તેમ આ આંખોએ જોનારને આંજી 4 જ દીધાં. આ ખુલી આંખો જેનારા દશેક જણે જ હશે. દશકે તે ઝડપભેર દર્શન કરીને છે આગળ ચાલી જતાં હતા. આપસમાં મહાત્માએ ઘણા હતા. પણ મહારાજજીના મુખ છે ૨ સમક્ષ ઓછા હતાં.
એ મીચાઈ. તીવ્ર વેગે ધસી જતી ટ્રેન જેમ અંધારી ગુફામાં પ્રવેશે અને હું આ અંધારું અંધારું થઈ જાય તેમ મહારાજજીની આંખો બંધ થતાં જ અંધારૂં અંધારું ર થઈ ગયું. અલબત્ત ? જેણે એ ધીમેથી બીડાતા પોપચા જોયા હોય તેમને માટે જ ! !
આ દશ્ય હતું
અરિહત નાદ જાણે ગુંબજમાં ઘુમરાતે હતે કાશ્મીરની ખીણમાં પડઘાતા ! 8 સપ્તનાદની જેમ એક સરખે અરિહન્ત... અરિહન્તને નાદ મન મગજ સંવેદન છે 8 પર સવાર થઈ ગયું હતું. અત્યાર સુધી એક જ વ્યકિત અરિહરત....ને નાદ ઉચ્ચારતી
હતી. હવે બધાં જ એકી સાથે બેલતા હતાં. જિગર નિચોવીને બોલતે અવાજ હવા- ૩ છે માનને બદલી નાંખતે હતો. મંત્રની તાકાત શબ્દોમાં હોઈ શકે છે એ અનુભવ આ છે