________________
GRAAAALAAAAAAAAA
જ્યાં જ્યાં પૂજ્ય ગુરૂદેવના પગલાં પડ્યા, ચાતુર્માસ થયા. તે સંધોનો તેમજ શ્રદ્ધાવંત જ્ઞાનાનુરાગી શ્રાવકોનો છે પણ પંડિતોના મહેનતાણા વગેરે માટે યોગદાન મળ્યું છે.
આચાર્ય શ્રી દેવેન્દ્રમુનિજી તેમજ પ્રવર્તક શ્રી રૂપચંદજી મ. તથા ઉપપ્રવર્તક શ્રી સુકનમુનિજી મ.નો પણ છે આ સમયે-સમયે માર્ગદર્શન મળ્યો.
મારા સહયોગી પં.શ્રી મિશ્રીમલજી મુમુક્ષુ', સેવાભાવી શ્રી ચાંદમલજી મ., પં.શ્રી રોશનલાલજી મ. શાસ્ત્રી કે ની પણ વૈયાવચ્ચ સેવા ભુલાઈ ન શકાય.
આ પ્રકારે બધાના સહકારથી જ આ કાર્ય પૂર્ણ થઈ શક્યું. જેનો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર મળ્યો છે છે તેમનો અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ.
લિંબડી સંપ્રદાયના શ્રી ભાષ્કરમુનિજી મ.નું આબુર્પત પર ઓલી પર પધારવું થયું. તેમની અનુયોગ પ્રતિ વિશેષ ૨ રૂચિ રહી. તેમણે સૌરાષ્ટ્ર, કચ્છની અનેક લાઈબ્રેરીમાં સેટ મોકલ્યા. અનુયોગ સંપાદનની શરૂઆતથી જાણકારી
મેળવી. તેમના પ્રેમપૂર્વક આગ્રહથી જ હું આ અનુયોગની અપૂર્વયાત્રા” લખી છે. હર મને પણ પૂજ્ય ગુરૂદેવની સેવા તથા આ ભાવનાને પૂર્ણ કરવાનો અવસર મળ્યો. આ મારું સૌભાગ્ય છે. જે ૨. આ કાર્યમાં એકાગ્રતા પ્રાપ્ત થતી, મને પોતાને ઘણી વાર અનુભવ થયો કે જ્યારે માથાનો દુખાવો કે થાકનો - જ અનુભવ થતો ત્યારે આ કાર્યમાં બેસતો તો શાંતિનો અનુભવ થતો આ બધો ગુરૂદેવના આશીર્વાદનું જ પરિણામ
છે. આ કાર્યથી મને ઘણો જ આનંદ થયો. [ આ અનુયોગના કામમાં લાગ્યા રહેવાના કારણે વ્યાખ્યાન કળામાં આગળ નહીં વધી શક્યો. જે સામાજીક દૃષ્ટિથી ઘણો જ જરૂરી છે પણ હું એને પ્રાથમિકતા ન આપી કારણ કે આગમની સેવાથી તીર્થંકર નામકર્મનું
ઉપાર્જન થાય છે. તેથી જ મેં અનુયોગના કાર્યને પ્રાથમિકતા આપી.” હવે પ્રવચનની પ્રગતિમાં સંલગ્ન થઈશ. 8 ગુરૂદેવના આશીર્વાદથી અવશ્ય મને સફળતા મળશે.
ધર્મકથાનુયોગ વગેરેની પ્રતિઓ સમાપ્ત થઈ ગઈ તેમને પુનઃમુદ્રણ કરાવવા માટે ફરી તેનો સંશોધન કરવો આવશ્યક છે તે કાર્ય કરવાની ભાવના છે.
આધુનિક યુગમાં કપ્યુટર દ્વારા સમગ્ર વિશ્વમાં એને ફેલાવવાની ભાવના છે. જેથી સંશોધકોને લાભ મળશે. ગુરૂદેવના ૩૨ આગમોના ગુટકા નિકાળવાનો જે સંકલ્પ હતો એમાં ૧૫ આગમ થયા છે બીજા આગમ પ્રકાશિત કરાવવાની ભાવના છે એ કાર્ય પણ બધાના સહકારથી સફળ થાય એ જ આશા છે.
ગુરૂદેવના આશીર્વાદથી બધા જ કાર્ય પૂર્ણ થશે. ગુરૂદેવશ્રી મહાન્ હતા. તેમણે અનુયોગના રૂપમાં જે સમાજને * આપ્યું તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તેનો ખૂબ લાભ ઉઠાવીએ. પ્રચાર-પ્રસાર કરીએ. આપણે ગુરૂદેવના પગ નિરંતર આગળ વધતાં રહીએ, આ ભાવના સાથે પૂજ્ય ગુરૂદેવના ચરણોમાં કોટિ-કોટિ વંદન.
પણ.
- વિનયમુનિ
Dostal SRL
52 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org