Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
જ દ્રવ્યાનયોગપરામર્શ.કવિકાસવાસકારની હદોથી • ૧૬ પ્રકારે ઉપચારસંબંધનું દષ્ટાન્તસહિત પ્રતિપાદન (૭/૧૮). - આકાશ અંગે શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયના ૧૪ સંદર્ભો (૧૦-૮૯). • પરિણામ વિશે શ્વેતાંબર-દિગંબર-પરદર્શનના ૧૪ મંતવ્યો (૯/૨૪+ ૨૫, ૧૩/૫). • ૧૪ પ્રકારની સપ્તભંગીનું દિગ્દર્શન (૪/૧૩ + ૧૪). • ઉપચાર નિમિત્તના ૧૧ પ્રકાર (૬,૮). • ભાષાના ૧૧ પ્રકાર (૧૬/૧ વગેરે). • શ્રદ્ધાના ૧૦ સ્વરૂપ (૯૧). • ૯ પ્રકારે વૈયાવચ્ચની સમજણ (૧૫/૧/૬). • નિશ્ચય-વ્યવહારનયના વિભિન્ન ૮ સ્વરૂપોનું પ્રતિપાદન (૮/૨૧ થી ૨૩). • કાલાદિ ૮ તત્ત્વોનું નિરૂપણ (૪/૧૪, ૫/૧૪). • સુનય-દુર્નયના ૮ લક્ષણો (૫/૬). • સાપેક્ષ એકત્વના ૫ પ્રકાર (૩/૫ + ૬).
• ઘટના ચાર પ્રકારોનું બે રીતે નિરૂપણ (૪/૯). GP દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં અનેક વિસ્તૃત મીમાંસાઓ જાણવા મળશે. જેમ કે –
• ગુણ સ્વતંત્ર પદાર્થ છે કે પર્યાય સ્વરૂપ ? (૨/૧૧ થી ૧૩, ૧૪/૧૧+૧૨, ૧૪/૧૭). • ધ્રાણેન્દ્રિય દ્રવ્યગ્રાહક છે કે નહિ ? (૨/૧૫). • સ્યાદ્વાદમાં ૧૭ દોષનો આક્ષેપ (૪૧) અને તેનું નિરાકરણ (૪૩). • સર્વત્ર સપ્તભંગી જ પ્રવર્તે કે નહિ ? (૪/૧૩).
શક્તિ-લક્ષણાની યુગપત્ પ્રવૃત્તિ થાય કે નહિ ? (૫/૧). • ઋજુસૂત્ર દ્રવ્યાસ્તિકનય છે કે પર્યાયાસ્તિક ? (૮/૧૨ + ૧૩).
નિગમનય સંગ્રહ-વ્યવહારથી સ્વતંત્ર છે કે નહિ ? (૮/૧૫). • મૂળ નય નવ છે કે સાત ? (૮૮ થી ૧૮).
ઉપનય સ્વતંત્ર છે કે નહિ ? (૮/૧૯).
નિશ્ચયનયમાં ઉપચાર છે કે નહિ ? (૮/૨૦). • પ્રમેયત્વ અન્વય-વ્યતિરેકી છે કે નહિ ? (૯૯). • કાળ સ્વતંત્ર દ્રવ્ય છે કે પર્યાય ? (૧૦/૧૦ થી ૧૩, ૧૦/૧૮-૧૯).
• એક દ્રવ્યનું મૂળભૂત લક્ષણ એક કે અનેક ? (૧૧/૪). - ટબાના પદાર્થ અંગે મૂળ આગમગ્રંથોનું સમર્થન મળે તે માટે તેનું મૂળ ઉદ્દભવસ્થાન આગમમાં
ક્યાં છે ? તેનો નિર્દેશ પણ પરામર્શકર્ણિકામાં ઠેર-ઠેર નિહાળવા મળશે. જેમ કે – • ‘માવો જો ઘ યજ્ઞાતિ...” સિદ્ધાંતનું મૂળ ઉદ્દભવસ્થાન - આચારાંગસૂત્ર (ર૯). • સપ્તભંગીનું મૂળ ઉદ્દગમસ્થાન – ભગવતીસૂત્ર (૪૯). • નગર વગેરેમાં જીવાજીવરૂપતાનું ભગવતીસૂત્ર, સ્થાનાંગસૂત્ર વગેરેમાં પ્રતિપાદન (૭/૧૮).