Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५९
૨/૨
० शक्ति-तदाश्रययोः ऐक्यम् । એકશક્તિસ્વભાવ જ દ્રવ્ય હૃદયમાંહિ ધરિયઈ. નહીં તો સ્વભાવભેદઈ દ્રવ્યભેદ થાઈ.
'अत एव नैतन्नये स्थिरपक्षे क्षणभङ्गपक्षे वा कार्यभेदे कारणस्वभावभेदः, क्रमिकाऽक्रमिक- रा. नानाकार्यकरणैकस्वभावक्रोडीकृतत्वात् ।
તે તે દેશ-કાલાદિકની અપેક્ષાઈ એકનઈ અનેકકાર્યકરણસ્વભાવ માનતાં કોઈ દોષ નથી. एव द्रव्यभावः = द्रव्यस्वभावः। अध्यात्मसारानुसारेण (१८/५७) शक्तिश्च द्रव्याऽभिन्नैव । प्रकृत- प निश्चयनयाभिप्रायेण वाक्यपदीये भर्तृहरिणा बोधपञ्चदशिकायां च अभिनवगुप्तेन “शक्तिश्च शक्तिमद्रूपाद् रा વ્યતિરે ન વાછતિા તાવાચનનોર્નિત્યં વનિ વાહિયરિવા” (વા.૫.૨/૨/૬ર, વો.વ.4.રૂ) રૂત્યુ ન ___ निश्चयनयानुसारेण नानाजातीय-नानादेशीय-नानाकार्यकरणैकशक्तिस्वभावं द्रव्यं चेतसि निधेयम्, " अन्यथा = कार्यभेदे कारणभेदाभ्युपगमे नानाकार्यकरणस्वभावभेदेन द्रव्यभेदापातात्, एकमपि कारणीभूतं श द्रव्यं तत्तत्कार्यकरणस्वभावभेदेन भिद्यतेति यावत् तात्पर्यम् । तथा चैकं द्रव्यमेकमेव कार्यं क जनयेदित्यापद्येत । न चैतदिष्टम् । तस्मात् तत्तद्देश-कालाद्यपेक्षया एकस्मिन्नपि द्रव्येऽनेककार्यकरणैक-की મતે તો અનેક પ્રકારના કાર્યને કરવાની એક શક્તિ જ દ્રવ્યનો સ્વભાવ છે. તથા અધ્યાત્મસારમાં જણાવ્યા મુજબ શક્તિ દ્રવ્યથી અભિન્ન છે. નિશ્ચયનયના અભિપ્રાયથી જ વાક્યપદયમાં ભર્તૃહરિએ તથા બોધપંચદશિકામાં અભિનવગુપ્ત જણાવેલ છે કે “શક્તિમાનથી શક્તિ પાર્થક્યને ઈચ્છતી નથી. જેમ અગ્નિ અને દાહિકા શક્તિ - આ બન્ને વચ્ચે હંમેશા તાદામ્ય છે, તેમ શક્તિ અને શક્તિમાન પદાર્થના સ્વરૂપ વચ્ચે કાયમ તાદાભ્ય હોય છે.”
હશે નિશ્વયનચથી દ્રવ્ય એકશક્તિરવભાવયુક્ત છે (નિશ્વ.) નિશ્ચયનયના મત મુજબ અલગ અલગ જાતિવાળા વિભિન્ન સ્થળમાં વિવિધ કાર્યોને કરવાની એક શક્તિ એ જ દ્રવ્યનો સ્વભાવ છે - એવું મનમાં સ્થાપિત કરવું. અન્યથા કાર્યભેદે કારણભેદ છે માનવામાં આવે તો એક જ દ્રવ્ય વિવિધ કાર્યને ઉત્પન્ન કરતું હોય તેવા સ્થળે અનેકવિધ કાર્ય કરવાનો છે સ્વભાવ વિભિન્ન પ્રકારનો હોવાથી તેના સ્વભાવના આધારભૂત દ્રવ્ય પણ અનેક માનવા પડશે. મતલબ એ છે કે “કાર્ય બદલાય એટલે કાર્ય કરવાનો સ્વભાવ પણ બદલાય. તથા કાર્યકરણસ્વભાવ બદલાય ગ તે સ્વભાવના આધારભૂત કારણ પણ બદલાય' - આવું વ્યવહારનયનું મંતવ્ય માનવામાં આવે તો જે સ્થળે એક જ ઉપાદાનકારણભૂત દ્રવ્ય દ્વારા અનેક પ્રકારના કાર્યો ઉત્પન્ન થતાં હોય તે સ્થળે તે કાર્યને કરવાનો સ્વભાવ વ્યવહારનયના સિદ્ધાંત મુજબ બદલાઈ જશે. તેથી તથાવિધ સ્વભાવભેદથી કારણભૂત દ્રવ્ય એક હોવા છતાં તેને અનેક માનવાની સમસ્યા સર્જાશે. તેથી “એક દ્રવ્ય એક જ કાર્યને ઉત્પન્ન કરી શકે, નહિ કે અનેક કાર્યને' - આવી આપત્તિ આવશે. પરંતુ “એક કારણ એક જ કાર્યને ઉત્પન્ન કરે” – આવું કોઈને પણ માન્ય નથી. એક જ માટીમાંથી મૃપિંડ, ઘડો, ઠીકરાં, રમકડાં વગેરે અનેક કાર્યો ઉત્પન્ન થાય છે. માટે “એક જ કાર્યને એક કારણ ઉત્પન્ન કરે’ - તે વાત વ્યાજબી નથી. તેથી '... ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.આ.(૧)માં છે. *..ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.()સિ.માં છે.