Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 417
________________ २/१५ 0 गुण-पर्याययोः काल्पनिका भेदः ० २३३ धर्माध्यासात्, विभिन्नधर्माध्यासादिति यावत् । अयमाशयः - यथा समभिरूढनयोन्नीतेन्दन-शकनादि- ... लक्षणधर्मभेदेन इन्द्र-शक्रादीनां भेदः तथा भेदनयोन्नीतसहभावित्व-क्रमभावित्वलक्षणधर्मभेदेन गुण -પર્યાયયોઃ મેદ્ર તિા. तत्त्वार्थश्लोकवार्तिके विद्यानन्दस्वामी तु “गुणवद् द्रव्यमित्युक्तं सहाऽनेकान्तसिद्धये। तथा पर्यायवद् म દ્રવ્ય HISાન્તવિત્ત પા” (ત.શ્નો.વા./૩૨/૨/પૃ.૩૧૭) રૂત્વાદ | प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – प्रतिसमयं क्षायोपशमिकसम्यग्दर्शनादिगुण-क्षायिककेवलज्ञानादिगुण- । संयतत्वादिक्षायोपशमिकपर्याय-सिद्धत्वादिक्षायिकपर्यायाधारतया योग्यमपि आत्मद्रव्यं बहिरात्मदशावशतः न तान् अभिव्यनक्ति । अत आत्मार्थिना स्वचित्तवृत्तिः आत्माभिमुखिनी कार्या। तदर्थं शुद्धगुणादिलिप्सा तदनुकूला च कृतिः कर्तव्या। ततश्च श्रीकोडिन्नादिकेवलिचरित्रे श्रीशुभवर्धनगणिदर्शितं “शिवपदं નિશ્રામાપ” (શ્રીકો.૮૭) ત્વરિત સમ્પર્ઘતાર/૧૧ી. કે જેમ ઈન્દન, શકન વગેરે ધર્મભેદથી ઈન્દ્ર અને શુક્ર વગેરેમાં સમભિરૂઢનય ભેદને જણાવે છે તેમ સહભાવિત્વ, ક્રમભાવિત્વ સ્વરૂપ ધર્મભેદથી ગુણ અને પર્યાય વચ્ચે ભેદનય ભિન્નતાને જણાવે છે - તેમ સમજવું. 9 સહઅનેકાન્ત-ક્રમ અનેકાન્તનો બોધ . (તસ્વા.) તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં દિગંબર વિદ્યાનંદસ્વામીએ ગુણ અને પર્યાય વચ્ચેના અપેક્ષિક ભેદને જણાવવા માટે કહેલ છે કે “ઉમાસ્વાતિજી મહારાજે સહભાવીઅનંતધર્માત્મક દ્રવ્યમાં રહેલ સહઅનેકાન્તને જણાવવા માટે “ગુણવત્ દ્રવ્યમ્ - આમ કહેલ છે. તથા ક્રમભાવીઅનંતધર્માત્મક દ્રવ્યમાં રહેલ ક્રમઅનેકાન્તને જણાવવા માટે “પર્યાયવ દ્રવ્ય - આવું કહેલ છે.” આવું કહેવા દ્વારા વિદ્યાનંદસ્વામીએ . ગુણો સહભાવી છે અને પર્યાયો કર્મભાવી છે' - આમ સૂચિત કરેલ છે. ચિત્તવૃત્તિને આત્માભિમુખ કરીએ છે . આધ્યાત્મિક ઉપનય :- ‘દ્રવ્ય આધાર છે અને ગુણ-પર્યાય આધેય છે' - આ વાતની મૂલવણી અધ્યાત્મ જગતમાં એ રીતે થઈ શકે કે સમ્યગદર્શન આદિ ક્ષાયોપથમિક ગુણોનો, કેવલજ્ઞાનાદિ ક્ષાયિક / ગુણોનો તેમ જ સંયતત્વ આદિ ક્ષાયોપથમિક પર્યાયોનો, સિદ્ધત્વ આદિ ક્ષાયિક પર્યાયોનો આધાર બનવા માટે આત્મદ્રવ્ય પ્રતિસમય તૈયાર જ છે. આત્મામાં તેવા પ્રકારની યોગ્યતા રહેલી જ છે. તેમ છતાં આત્મા જ્યાં સુધી પોતાની બહિર્મુખદશા છોડે નહિ ત્યાં સુધી તે તે વિશુદ્ધ ગુણ-પર્યાયો પ્રગટ થતાં નથી. બહિરાભદશા છૂટે તો જ નિર્મલ ગુણાદિ પ્રગટે. તેથી જરૂર છે ફક્ત ચિત્તવૃત્તિને આત્મદ્રવ્યની સન્મુખ કરી શુદ્ધ ગુણ-પર્યાયોને પ્રાપ્ત કરવાની ઝંખનાની અને સત્ પુરુષાર્થની. જેમ ભૂતલ ઘટનો આધાર બનવા સદા સજ્જ છે, જરૂર છે ફક્ત ઘટને ભૂતલ સન્મુખ કરી ત્યાં સુધી પહોંચાડવાનો પુરુષાર્થ કરવાની. તેમ ઉપરોક્ત બાબતને સમજવી. તે રીતે ચિત્તવૃત્તિને આત્માભિમુખ કરવાથી, શ્રીકોડિત્રાદિકેવલિચરિત્રમાં શ્રી શુભવર્ધનગણીએ વર્ણવેલું, આત્માના નિત્ય ઐશ્વર્યોના ધામસ્વરૂપ શિવપદ -સિદ્ધપદ ઝડપથી પ્રાપ્ત થાય. (૨/૧૫)

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432