Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३२
• घ्राणेन्द्रियस्याऽपि द्रव्यग्राहकता 0
२/१५ રી ઈમ એક-અનેક ઇંદ્રિય ગ્રાહ્યપણઇ દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ જાણવો. ગુણ-પર્યાયનઈ માંહોમાંહાં સ ભેદ, તે સહભાવી-ક્રમભાવી એહ કલ્પનાથી જ ભાવવું *તિ ચતુર્વેિશતિ થાર્થ* /ર/૧પા - -बहुविधादिक्षयोपशमविरहोऽवसेयः । न हि कारणविरहे कार्यं जातुचिदुत्पद्यते । न चैतावता घ्राणेन्द्रियं पुष्पादिद्रव्याऽग्राहकमिति सिध्यति, अन्यथा 'पुष्पं जिघ्रामि' इत्याद्यनुव्यवसायस्य भ्रमत्वापत्तेः।
एतेन “न च लोके प्रतीतिः ‘गन्धवद् द्रव्यम् आघ्रातमिति, गन्ध एव आघ्रात इति तु लौकिकाः प्रतियन्ति” (ब्र.सू.२/३/१६ शा.भा.पृ.६१५) इति ब्रह्मसूत्रशाङ्करभाष्योक्तिरपि प्रत्यस्ता, 'सुरभि पुष्पं जिघ्रामी'ति अनुव्यवसायस्य सार्वलौकिकत्वात् । न च तस्याऽप्रामाण्यमभिमतमिति दर्शितानुव्यवसायबलेन श घ्राणेन्द्रियादेरपि द्रव्यग्राहकत्वमभ्युपगन्तव्यमेव । श्रोत्रस्याऽपि जैनमते शब्दद्रव्यग्राहकत्वमित्यवधेयम् । क इत्थम् एकानेकेन्द्रियग्राह्यतया द्रव्याद् गुण-पर्याययोः भेदः स्पष्ट एव ।
नैयायिकमते द्रव्यस्य चक्षुःस्पर्शनेन्द्रियग्राह्यत्वं जैनमते तु पञ्चभिः अपि इन्द्रियैः ग्राह्यत्वमिति {" विशेषेऽपि द्रव्यस्य अनेकेन्द्रियग्राह्यत्वं तूभयमतसिद्धमेवेत्यवधेयम् । का गुण-पर्याययोः मिथो भेदस्तु भेदनयोन्नीतसहभावि-क्रमभावित्वलक्षणात् काल्पनिकादेव विरुद्ध
તે વ્યક્તિ પાસે ધ્રાણેન્દ્રિયજન્યમતિજ્ઞાનાવરણ સંબંધી બહુ-બહુવિધ આદિ ભયોપશમ નથી - આમ સિદ્ધ થાય છે. કાર વિના કાર્ય ઉત્પન્ન થઈ ન શકે. પરંતુ પ્રાણેન્દ્રિય પુષ્પાદિદ્રવ્યગ્રાહક નથી' – આવું સિદ્ધ થઈ શકતું નથી. અન્યથા “પુખ્ત નિદ્રામ' આવા અનુવ્યવસાયને ભ્રમાત્મક માનવો પડે.
જ બાસૂત્રશાંકરભાષ્યનું નિરાકરણ આ (ત્તે.) બ્રહ્મસૂત્રશાંકરભાષ્યમાં એવું જણાવેલ છે કે “લોકોને “ગંધયુક્ત દ્રવ્યને હું સૂછું છું’ - આવી પ્રતીતિ થતી નથી. પરંતુ “ગંધ જ સુંઘાઈ' - આ મુજબ લોકોમાં પ્રતીતિ થાય છે.” તે વાતનું નિરાકરણ ઉપરોક્ત ચર્ચાના આધારે થઈ જાય છે. કેમ કે “હું સુગંધી ફૂલને ચૂંથું છું' - આવી અનુવ્યવસાયાત્મક પ્રતીતિ તો સર્વ લોકોમાં પ્રસિદ્ધ છે. તથા અબાધિત અનુભવના આધારે “અનુવ્યવસાય જ્ઞાન ક્યારેય પણ ભ્રમાત્મક નથી હોતું' - આવું તો નૈયાયિક વગેરે વિદ્વાનો પણ માને છે. માટે પૂર્વોક્ત દ્વિવિધ અનુવ્યવસાયના બળથી ઘ્રાણેન્દ્રિયને અને રસનેન્દ્રિયને પણ ચક્ષુ અને ત્વગુ ઈન્દ્રિયની જેમ દ્રવ્યગ્રાહક માનવી જરૂરી છે. કર્ણ પણ શબ્દદ્રવ્યગ્રાહક છે. જૈનમતની આ વાત ધ્યાનમાં રાખવી.
જ દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ (ત્ય.) આ રીતે એક ઈન્દ્રિયગ્રાહ્યતા અને અનેક ઈન્દ્રિયગ્રાહ્યતા સ્વરૂપ વિલક્ષણ ગુણધર્મના આધારે દ્રવ્ય કરતાં ગુણ-પર્યાયનો ભેદ સ્પષ્ટપણે સિદ્ધ થાય છે.
(નયા) નૈયાયિકમતે ચઢ્યું અને ત્વગું – એમ બે ઈન્દ્રિયથી ઘટાદિ દ્રવ્ય ગ્રાહ્ય છે. જ્યારે જૈનદર્શન મુજબ પાંચેય ઈન્દ્રિયથી દ્રવ્ય ગ્રાહ્ય છે. આટલો તફાવત નૈયાયિકદર્શન અને જૈનદર્શન વચ્ચે હોવા છતાં પણ ‘દ્રવ્યમાં અનેક ઈન્દ્રિયગ્રાહ્યતા રહેલી છે' - આ બાબતમાં બન્ને દર્શનમાં કોઈ મતભેદ નથી.
(TI.) તથા ગુણ અને પર્યાય વચ્ચેનો પરસ્પર ભેદ તો ભેદનાયબોધિત દ્રવ્યસહભાવિત્વ અને ક્રમભાવિત્વ સ્વરૂપ કાલ્પનિક (= આરોપિત) વિરુદ્ધધર્માધ્યાસથી (= ધર્મભેદથી) સિદ્ધ થશે. કહેવાનો આશય એ છે કો.(૭)લા.(ર)માં પર્યાયનઈ પાઠ. * ફકત પાલિ.માં ‘ભાવવું” પાઠ. *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફકત કો.(૧૧)માં છે.
ના