Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 422
________________ २३८ . पारमार्थिकौपचारिकभेदविचार:: 31 એ ૩ ભેદથી પૂર્ણપણિ ઈમ એહોનો = દ્રવ્ય-ગુણ-પર્યાયનો, માંહોમાંહિ ભેદ જાણીનઈ, 'સુજસ =“ ઉત્તમ યશની (કારિણીક) કરણહાર શુભ = ભલી મતિ ધારો. “તે કહેવી છઇં ?' જે દુરમતિ કહિયઈ ર જે દ્રવ્યાદ્વૈતપક્ષની માઠી મતિ, તેહ રૂપિણી જેહ વેલી, તેહનઈ વિષઈ કૃપાણી = કુહાડી છઈ. (६) एवं द्रव्यस्य स्वास्तित्वकृते न नियतगुण-पर्यायापेक्षा, गुण-पर्याययोस्तु स्वास्तित्वकृते नियतद्रव्यापेक्षेति निरपेक्षत्व-सापेक्षत्वलक्षणधर्मभेदेनाऽप्येषां भेदः सिध्यति । यद्यपि द्रव्यं गुणादियुक्तमेव वर्तते, गुणादयोऽपि सद्रव्या एव तथापि गुणादयः स्वाऽस्तित्वकृते स द्रव्यमपेक्षन्ते, न तु द्रव्यं स्वास्तित्वकृते गुणादिकम्, यथा वीचयः स्वास्तित्वकृते सागरमपेक्षन्ते, न - तु सागरः स्वास्तित्वकृते वीचीन इत्यवधेयम् । નિરુએવિવક્ષયેવ ઉનુયોગકારસૂત્ર “તિના તિવિદ્દે પન્નત્તે તે નદી - (૧) , (૨) क गुणणामे, (३) पज्जवणामे य” (अनु.द्वा.सू.२१७-पृ.१५१) इत्येवं त्रिनामनिरूपणमकारीति ध्येयम् । સ્થિતિ વિભિન્ન પ્રકારની હોવાથી તે દ્રવ્યાદિ ત્રણેયમાં ભેદ છે - તેવું નક્કી થાય છે. જે દ્રવ્ય ગુણાદિથી નિરપેક્ષ, ગુણાદિ દ્રવ્યસાપેક્ષ છે (૬) તથા નિરપેક્ષત્વ અને સાપેક્ષત્વ સ્વરૂપ વિરુદ્ધધર્માધ્યાસથી પણ દ્રવ્યાદિ ત્રણનો ભેદ નિશ્ચિત થાય છે. તે આ રીતે : (૬-ક) દ્રવ્યને પોતાના અસ્તિત્વ માટે નિયત એવા ગુણની કે પર્યાયની અપેક્ષા નથી. (૬ ઇ-ગ) જ્યારે ગુણ અને પર્યાય બન્નેને પોતાના અસ્તિત્વ માટે નિયત દ્રવ્યની અપેક્ષા છે. I ! સાગર તરંગનિરપેક્ષ, તરંગ સાગર સાપેક્ષ % સ (૧) જો કે દ્રવ્ય કાયમ ગુણ-પર્યાયયુક્ત જ હોય છે. તથા ગુણ-પર્યાય પણ કાયમ દ્રવ્ય સાથે છે જ રહે છે. તેમ છતાં ગુણ-પર્યાયને પોતાના અસ્તિત્વ માટે દ્રવ્યની અપેક્ષા રહે છે. જ્યારે દ્રવ્યને પોતાના Oા અસ્તિત્વને ટકાવવા ગુણ-પર્યાયની અપેક્ષા રહેતી નથી. ગુણ કે પર્યાય વિના દ્રવ્યનું અસ્તિત્વ જોખમાતું નથી. જ્યારે દ્રવ્ય વિના ગુણ-પર્યાયનું અસ્તિત્વ અવશ્ય જોખમાય છે. દા.ત. :- દરિયામાં સદા મોજાઓ { આવે છે. મોજાઓ દરિયામાં જ રહેતા હોય છે. આમ દરિયો અને મોજા એકબીજાની સાથે સંકળાયેલા છે. તેમ છતાં મોજા વિના દરિયાનું અસ્તિત્વ જોખમાતું નથી. જ્યારે દરિયા વિના મોજાનું અસ્તિત્વ અવશ્ય જોખમાય છે. માટે દરિયાને પોતાના અસ્તિત્વ માટે મોજાની અપેક્ષા નથી. પરંતુ મોજાને પોતાના અસ્તિત્વ માટે દરિયાની અપેક્ષા અવશ્ય રહે છે. સાગર જેમ મોજાથી નિરપેક્ષ છે તેમ દ્રવ્ય વાસ્તવમાં ગુણ-પર્યાયથી નિરપેક્ષ છે તથા મોજા જેમ સાગરસાપેક્ષ છે તેમ ગુણ-પર્યાય દ્રવ્યસાપેક્ષ છે. આ અનુયોગદ્વારમાં દ્રવ્યાદિ વચ્ચે ભેદવિવક્ષા હૈ, (નિ.) ઉપર જણાવેલ ભેદની વિવલાથી જ અનુયોગદ્વારસૂત્રમાં ત્રણ નામનું નિરૂપણ કરવામાં આવેલ છે. ત્યાં આ અંગે જણાવેલ છે કે “ત્રણ નામ ત્રણ પ્રકારે છે. તે આ રીતે - (૧) દ્રવ્યનામ, (૨) ગુણનામ અને (૩) જ કો.(૯)માં “એ લક્ષણભેદથી પણિ ભેદ જાણવો પાઠ. P... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ.માં છે. 1 એકાંત એક દ્રવ્યર્ને માંનઇ, પણિ-ગુણ-પર્યાય ન માનઇ, તે દ્રવ્યાદ્વૈતવાદી કહિઇ 2.દિ.ભા. * આ.(૧)માં “કાતર’ પાઠ. લી.(૧) + લા.(૨)માં “કદાળી’ પાઠ. 1, ત્રિનામ ત્રિવિર્ષ પ્રજ્ઞતમા તથા - (?) દ્રવ્યનામ, (૨) કુળનામ, (૨) ર્થિવનામ |

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432