Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३९
० त्रिविधनामतात्पर्यप्रकाशनम् ० *એ ઢાલ) દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ ”દેખાડ્યો.**ર/૧દો
इत्थं भोः ! द्रव्य-गुण-पर्यायेषु मिथः पारमार्थिकौपचारिकभेदप्रसाधिका, अत एव ध्यान्ध्यहारिणी = द्रव्याद्वैतैकान्तवादलक्षणमत्यन्धताविषवल्लीकृपाणीम्, अत एव जगति सुयशःकारिणीम् = उत्तम- प ज्ञान-पूजा-समृद्धि-यशः-तेजोवृद्धि-सौभाग्यवृद्धि-शान्ति-शोभादिजननी प्रज्ञां धारय । सुपदेन ज्ञान-पूजा रा -સમૃદ્ધયો પ્રહ્યા, કુસ્તી જર્મમોક્ષે ર સન્ધાને વિનિવારા જ્ઞાને રથપણે વૈવ(M.T.HT.993) તિ एकाक्षरशब्दमालायां माधववचनात्, “सु पूजायां भृशाऽर्थाऽनुमति-कृच्छ्र-समृद्धिषु” (वि.प्र.ए.ना.मा.२१) इति । विश्वप्रकाशान्तर्गतकाक्षरनाममालायां महेश्वरवचनाच्च । 'य'पदेन यशः बोध्यम्, “यशो यः कथितः” । (ए.को. १६) इति एकाक्षरकोशे मनोहरवचनात् । 'श'कारेण तेजोवृद्धि-सौभाग्यवृद्धि-शान्ति-शोभादयो क ज्ञेयाः, “शकारं शङ्करं विद्यात्, तेजःसौभाग्यवर्धनम्” (आ.भ.क.ए.बी.ना.४५) इति आकाशभैरवकल्पान्तर्गतैकाक्षरबीजनाममालावचनात्, “शः परोक्षे समाख्यातः शान्तौ शोभा-वरेण्ययोः” (अ.ए.ना.३३) इति अभिधानाद्येकाक्षरीनाममालावचनाच्च । इत्थमिह शाखायां द्रव्य-गुण-पर्यायाणां मिथो भेदः समर्थितः।। પર્યાયનામ.' જો ગુણ-પર્યાય વચ્ચે ભેદની વિવક્ષા કરવામાં ન આવે તો ત્રણના બદલે બે નામ જ ત્યાં બતાવ્યા હોત. પણ બે નામના બદલે ત્રણ નામ ત્યાં જણાવેલ છે. તેથી ભેદવિવક્ષા ત્યાં મુખ્ય કરેલ છે તે ધ્યાનમાં રાખવું.
જ દ્રવ્યાàતનું નિરાકરણ . (ત્ય) દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે પરસ્પર પારમાર્થિક ભેદને અને ઔપચારિક ભેદને પ્રકૃષ્ટ રીતે નિશ્ચિત કરી આપનારી પ્રજ્ઞાને હે ભવ્યાત્મા ! ધારણ કરો. આ પ્રજ્ઞા દ્રવ્યાદિમાં પારમાર્થિક અને ઔપચારિક ભેદને સાધી આપનાર હોવાના લીધે જ દ્રવ્યઅદ્વૈતવાદ સ્વરૂપ એકાન્તવાદરૂપી મતિઅલ્પતા સ્વરૂપ વિષવેલને સ છેદવા માટે કુહાડી સમાન છે. માટે જ આવી પ્રજ્ઞા જગતમાં ઉત્તમ જ્ઞાન, પૂજા, સમૃદ્ધિ, યશ, તેજોવૃદ્ધિ, સૌભાગ્યવૃદ્ધિ, શાન્તિ, શોભા વગેરેને જન્માવનારી છે. તેથી આવી પ્રજ્ઞાને હે ભવ્યાત્મા ! ધારણ કરો. {| મૂળશ્લોકમાં “સુયશઃારિળ' આ પ્રમાણે પ્રજ્ઞાનું જે વિશેષણ જણાવેલ છે તેમાં સુ, અને શક શબ્દના જુદા -જુદા શબ્દકોશોના આધારે વિવિધ અર્થો લઈને ઉપરોક્ત રીતે અર્થઘટન કરેલ છે. તે આ રીતે સમજવું. ર, એકાક્ષરશબ્દમાલામાં માધવ મંત્રીએ (૧) ગર્ભમોચન, (૨) સંધાન, (૩) વિનિવારણ, (૪) જ્ઞાન અને (૫) રથમાર્ગ – અર્થમાં કુદર્શાવેલ છે. તથા વિશ્વપ્રકાશ કોશ અંતર્ગત એકાક્ષરનામમાલામાં મહેશ્વરકવિએ (૧) પૂજા, (૨) પ્રાચુર્ય, (૩) અનુમતિ, (૪) કુછુ અને (૫) સમૃદ્ધિ – અર્થમાં ‘જણાવેલ છે. આ બન્ને કોશના આધારે અહીં “' પદના અર્થ તરીકે જ્ઞાન, પૂજા અને સમૃદ્ધિ ગ્રહણ કરવા. તથા એકાક્ષરકોશમાં મનોહર પંડિતે ‘વ’ નો અર્થ યશ જણાવેલ છે. તે મુજબ અહીં ‘વ’ = યશ સમજવું. તથા “શ” ના અર્થ તરીકે તેજોવૃદ્ધિ, સૌભાગ્યવૃદ્ધિ, શાન્તિ, શોભા વગેરે અર્થ નીચેના શબ્દકોશોના આધારે ગ્રહણ કરવા. આકાશભૈરવકલ્પઅંતર્ગત એકાક્ષરબીજ નામમાલામાં “શ ના અર્થરૂપે શંકર, તેજોવૃદ્ધિ, સૌભાગ્યવૃદ્ધિ જાણવા'- આમ જણાવેલ છે. અભિધાનાદિએકાક્ષરી નામમાલામાં “શ ના અર્થરૂપે પરોક્ષ, શાન્તિ, શોભા, વરેણ્ય જાણવા'- આમ જણાવેલ *....* ચિહ્નયમધ્યવર્તી પાઠ ધામાં નથી. * લા.(૨)માં “વખાણ્યો’ પાઠ. * કો.(૧૨)માં ‘દ્રવ્ય ગુણ ગુણી પુગલદ્રવ્ય એ વ્યવસ્થા શાસ્ત્રપ્રસિદ્ધ છે પાઠ અધિક છે.