Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 414
________________ २/१५ २३० ० घ्राधातुशक्यतावच्छेदकोपदर्शनम् । प जिघ्रामी'त्याद्यनुरोधेन घ्राणेन्द्रियस्य द्रव्यग्राहकत्वमनाविलमेव । ___ 'चैत्रेण पुष्पम् आघ्रायते' इति कर्माऽऽख्यातस्थले तु आख्यातेन साक्षात् पुष्पादौ धात्वर्थ५ निरूपितविषयत्वमेव बोध्यते। तथा च तत्र 'चैत्रवृत्तिघ्राणजप्रत्यक्षनिरूपितविषयताऽऽश्रयः पुष्पम् म इत्याकारक एव बोधः सिध्यतीति घ्राणेन्द्रियस्य द्रव्यग्राहकत्वसिद्धिः, तत्र गन्धप्रवेशे गौरवात् । वस्तुतः ‘पुष्पमाऽऽघ्रायते' इत्यत्र गदाधरेणापि सुदर्शनाऽऽचार्योक्तरीत्या “प्रत्यक्षनिष्ठगन्धनिरूपित९ लौकिकविषयितानिरूपितविषयताऽऽश्रयः पुष्पम्” (व्यु.वा.का.२/पृ.२८०) इत्याकारकशाब्दबोधस्यैव क अभ्युपगन्तव्यतया घ्राणेन्द्रियस्य पुष्पद्रव्यग्राहकत्वं बलादाऽऽपतितम् । किञ्च, यथा 'नीलं घटं पश्यति' इत्यत्र गुण-गुणिनोः उभयोः एव चक्षुरिन्द्रियविषयता कक्षीक्रियते नैयायिकेन, न तु केवलं नीलरूपस्य तथैव ‘सुरभि पुष्पं जिघ्रति चैत्रः' इत्यत्राऽपि का सौरभ-पुष्पयोः उभयोः एव घ्राणविषयता स्वीकर्तव्यैव, युक्तेरुभयत्र तुल्यत्वात्, अन्यथा शाब्दबोधे પ્રસિદ્ધ સ્થલને અનુસરીને ધ્રાણેન્દ્રિય દ્રવ્યગ્રાહક તરીકે સિદ્ધ થાય છે. આમાં કોઈ જ શંકા નથી. છે કર્મણિ પ્રયોગથી ધ્રાણેન્દ્રિયમાં દ્રવ્યગ્રાહકતાસિદ્ધિ છે (‘2.) “વત્રે પુષ્પમ્ કોટ્ટાયતે' - આ પ્રમાણે જે કર્મણિ પ્રયોગ થાય છે તેના દ્વારા તો સ્પષ્ટ રીતે ધ્રાણેજિયમાં દ્રવ્યગ્રાહકત્વની સિદ્ધિ થઈ જશે. તે આ રીતે - તે સ્થળમાં ‘તે” આખ્યાત દ્વારા સાક્ષાત પુષ્પમાં ધાત્વર્થનિરૂપિત વિષયતાનો જ બોધ કરાવાય છે. તેથી ત્યાં શાબ્દબોધનો આકાર એવો સિદ્ધ થશે કે “ચૈત્રવૃત્તિ પ્રાણજ પ્રત્યક્ષથી નિરૂપિત એવી વિષયતાનો આશ્રય પુષ્પ છે. અહીં પુષ્પમાં ધ્રાણેન્દ્રિયજન્ય પ્રત્યક્ષની વિષયતા સિદ્ધ થવાથી “ધ્રાણેન્દ્રિય દ્રવ્યગ્રાહક છે' - એવું સિદ્ધ થાય છે. તે સ્થળે પ્રાણજ પ્રત્યક્ષની ર વિષયકોટિમાં તૈયાયિકમતાનુસાર ગંધનો પ્રવેશ કરાવીને શાબ્દ બોધ કરવામાં ગૌરવ છે. # સુદર્શનાચાર્યવ્યાખ્યા ગદાધરને પ્રતિકૂળ (વસ્તુ) વાસ્તવમાં તો ગદાધરે પણ પુખમ્ લાદ્યાયતે” – સ્થળમાં સુદર્શનાચાર્યએ દેખાડેલી પદ્ધતિ 31 મુજબ “પ્રત્યક્ષનિષ્ઠગન્જનિરૂપિતવિષયિતાનિરૂપિતવિષયતાઆશ્રય પુષ્ય' આ પ્રમાણે જ શાબ્દ બોધ માનવો પડશે. તથા તે રીતે શાબ્દ બોધ માનવા જતાં પુષ્પમાં ધ્રાણજપ્રત્યક્ષવિષયિતાનિરૂપિત વિષયતા આવવાથી ધ્રાણેન્દ્રિયને જબરજસ્તીથી દ્રવ્યગ્રાહક માનવી જ પડશે. કેમ કે પ્રત્યક્ષમાં રહેનારી લૌકિક વિષયિતાથી નિરૂપિત વિષયતા પુષ્પમાં તેમણે માન્ય કરેલ છે. જ નૈચાયિકમતમાં આશ્રયઅનાવચ્છિન્ન રૂપપ્રત્યક્ષની આપત્તિ (શિષ્ય.) વળી, જેમ નૈયાયિકો “ની« ટૅ પુણ્યતિ’ - આ સ્થળે નીલ રૂપ નામના ગુણમાં અને ઘટ દ્રવ્યમાં ચક્ષુઈન્દ્રિયની વિષયતા સ્વીકારે છે તેમ “સુમ પુખ્ત નિતિ’ - સ્થળમાં સૌરભ ગુણમાં અને પુષ્પ દ્રવ્યમાં ધ્રાણેન્દ્રિયની વિષયતા માનવી જ પડશે. કેમ કે યુક્તિ તો બન્ને પક્ષે સમાન જ છે. જો “સુરમ પુખ્ત નિતિ’ સ્થળમાં આશ્રયઅનવચ્છિન્ન કેવલ સૌરભગુણવિષયક પ્રત્યક્ષના ભાનને જ શાબ્દ બોધમાં નૈયાયિકો માન્ય કરે તો તુલ્ય યુક્તિથી “નીતું પરં પતિ' સ્થળમાં પણ નૈયાયિકે ઘટવિનિર્મુક્ત કેવલ નીલગુણવિષયક ચાક્ષુષ પ્રત્યક્ષનું જ અવગાહન કરનારા શાબ્દ બોધને સ્વીકારવાની આપત્તિ દુર્વાર બનશે. પણ તેવું તો નૈયાયિકને પણ માન્ય નથી. તેથી “સુમ પુખ્ત નિપ્રતિ’ સ્થળમાં

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432