Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२६ • व्युत्पत्तिवादमीमांसा 0
૨/૫ - ‘पदार्थः पदार्थेनाऽन्वेति, न तु तदेकदेशेन' इति नियमत्यागे च मानाभावात्; 'कर्पूरं जिघ्रति, न __पुष्पम्' इत्यादिप्रयोगाऽनुपपत्तेश्च ।
तथाहि - तत्र हि तन्मतानुसारेण 'पुष्पवृत्तित्वाऽभावविशिष्टकर्पूरवृत्तिगन्धलौकिकप्रत्यक्षाऽऽश्रयतावान्' में इत्याकारक एव शाब्दबोधः कक्षीकर्तव्यः। स च न सम्भवति, गन्धे पुष्पवृत्तित्वाभावान्वयस्य श बाधात् । न हि गन्धः पुष्पाऽवृत्तिः। क 'कर्पूरं जिघ्रति, न पुष्पमि'त्यत्र उत्तरांशे ‘पुष्पवृत्तिगन्धलौकिकप्रत्यक्षाऽऽश्रयत्वाऽभाववान्' - इत्याकारकाऽन्वयबोधस्याऽभ्युपगन्तुमशक्यत्वात्,
_ “यादृशसमभिव्याहारस्थले येन सम्बन्धेन यत्र धर्मिणि येन रूपेण यद्वत्त्वं नाऽसत्त्वे प्रतीयते, तादृशस्थले का नञा तद्धर्मिणि तादृशसम्बन्धाऽवच्छिन्न-तादृशधर्माऽवच्छिन्नप्रतियोगिताकतदभावबोधस्य व्युत्पत्तिसिद्धत्वाद्"
છે તે યુક્તિસંગત નથી. આનું કારણ એ છે કે “પુષ્પ નિતિ- સ્થળમાં દ્વિતીયા વિભક્તિનો અર્થ આધેયતા છે” – આમ કહીને “સવિષયકાર્થને જણાવનાર ધાતુના સાન્નિધ્યમાં શબ્દોત્તરવર્તી દ્વિતીયા વિભક્તિનો અર્થ વિષયિતા જ થાય' - આવા પ્રસિદ્ધ નિયમનો ગદાધરે “પુષ્પ નિતિ’ સ્થળમાં જે ત્યાગ કરેલ છે, સંકોચ કરેલ છે, તેમાં કોઈ પ્રમાણ નથી. તેમજ દ્વિતીયાર્થનો અન્વય ધ્રાધાત્વર્થમાં કરવાના બદલે તેના એક દેશસ્વરૂપ ગંધમાં કરવા દ્વારા “પદાર્થનો પદાર્થ સાથે અન્વય થાય, પદાર્થના એક દેશ સાથે અન્વય ન થાય' - આ શાબ્દબોધસ્થલીય પ્રસિદ્ધ નિયમનો ગદાધરે ત્યાગ કર્યો છે તેમાં પણ કોઈ પ્રમાણ નથી. તથા
Íર નિતિ, ન પુષ્ય ઈત્યાદિ પ્રયોગની અસંગતિ પણ ગદાધરમતમાં લાગુ પડશે. Rી
જ “પૂર નિતિ, ર પુષ્ય - સ્થળે ગદાધરમત બાધિત જ (તથાદિ.) તે અસંગતિ આ રીતે સમજવી. “Éર નિતિ, ન પુષ્પ - આ સ્થળમાં ગદાધરમત આ મુજબ તો “પુષ્પવૃત્તિત્વઅભાવવિશિષ્ટ-કપૂરવૃત્તિગન્ધલૌકિકપ્રત્યક્ષાશ્રયતાવિશિષ્ટ ચૈત્ર' આવા આકારવાળો ગજ શાબ્દબોધ માન્ય કરવો પડશે. પરંતુ તેવો બોધ સંભવી શકતો નથી. કારણ કે ગન્ધમાં પુષ્પનિરૂપિત
વૃત્તિતાનો અભાવ બાધિત છે. ગંધ તો પુષ્યવૃત્તિ જ છે. આમ ગદાધરમને ગન્ધમાં પુષ્પવૃત્તિત્વઅભાવનો અન્વય અયોગ્ય હોવાથી ઉપરોક્ત વાક્યપ્રયોગ અસંગત બનવાની આપત્તિ દુર્વાર છે.
શૈકા :- (‘) “હૂર નિતિ, ન પુH' સ્થળમાં અમે ઉત્તર અંશમાં “પુષ્પવૃત્તિત્વઅભાવવિશિષ્ટગન્ધલૌકિકપ્રત્યક્ષઆશ્રય ચૈત્ર' - આવો બોધ માનવાના બદલે “પુષ્પવૃત્તિગબ્ધગોચર લૌકિક પ્રત્યક્ષની આશ્રયતાથી શૂન્ય ચૈત્ર' - આવો બોધ માનશું. તેથી અન્વય અસંગત થવાનો દોષ નહિ આવે.
tઈ ગદાધરસિદ્ધાન્તથી ગદાધરમતનું નિરાકરણ છે સમાધાન - (“T) ના, તમારી વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે ગદાધરે જ વ્યુત્પત્તિવાદ ગ્રંથના પ્રથમાકારકમાં જણાવેલ છે કે “નમ્ ગેરહાજર હોય તો જેવા પ્રકારના પ્રકૃતિ-પ્રત્યયના સમભિવ્યાહારવાળા સ્થળમાં જે (૪) સંબંધથી જે (૩) ધર્મીમાં જે (T) ધર્મ સ્વરૂપે જેની (5) હાજરીનું ભાન થાય તેવા સ્થળમાં નગ્ન દ્વારા તે (a) ધર્મમાં તે (૪) સંબંધથી અને તે (૧) ધર્મથી અવચ્છિન્ન એવી પ્રતિયોગિતાના નિરૂપક બને તેવા તેના (ઘ) અભાવનું ભાન થાય - તેવું શાબ્દબોધસ્થલીય નિયમથી