Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 409
________________ २/१५ . 'जिघ्रति'स्थले शाब्दबोधमीमांसा 0 २२५ “પ્રત્યયાનાં પ્રત્યર્થાન્વિતસ્વાર્થવો વત્વમ્” (યુ.વા.વા.9/g.રૂ૩) રૂતિ વ્યુત્પત્તિવાશિતવ્યુત્પજ્યનુસાર द्वितीयार्थे प्रकृत्यर्थस्य निरूपितत्वसम्बन्धेनाऽन्वयं कृत्वा प्रकृत्यान्वितद्वितीयार्थस्य धात्वर्थे आश्रयतासम्बन्धेन अन्वयः, ‘पदार्थः पदार्थेनाऽन्वेति, न तु तदेकदेशेने ति प्रसिद्धप्रामाणिकव्युत्पत्त्य- रा नुरोधात् । तथा च 'पुष्पं जिघ्रामी'त्यत्र ‘पुष्पनिरूपितलौकिकविषयिताऽऽश्रयघ्राणजप्रत्यक्षाऽऽश्रय- म तावान् अहमि'त्याकारकशाब्दबोधोदयेन घ्राणेन्द्रियस्य पुष्पात्मकद्रव्यग्राहकत्वं सिध्यतीत्याशयः। यत्तु गदाधरेण व्युत्पत्तिवादे “घ्राधातोर्हि गन्धलौकिकप्रत्यक्षत्वं शक्यताऽवच्छेदकम् ‘घ्रा गन्धोपादाने' । इत्यनुशासनात् । तत्समभिव्याहृतद्वितीयायाश्चाऽऽधेयत्वमेवार्थः, तस्य च व्युत्पत्तिवैचित्र्येण गन्धादिरूपधात्वर्थंक- क देशेनाऽन्वयः। एवञ्च ‘पुष्पं जिघ्रती'त्यादितः ‘पुष्पवृत्तिगन्धलौकिकप्रत्यक्षाऽऽश्रयतावान्' इत्याकारक एव । शाब्दबोधः, न तु 'पुष्पनिरूपितलौकिकविषयिताशालिप्रत्यक्षाऽऽश्रय' इत्याकारकः” (व्यु.वा.का.२/पृ.२७५) इत्युक्तम्, तन्न विचारसहम्, सविषयकार्थबोधकधातुसमभिव्याहृतकर्मप्रत्ययस्य विषयितार्थकत्वनियमसङ्कोचे का “પ્રા' ધાતુ સવિષયક એવા જ્ઞાનવિશેષને જ જણાવે છે. “વિભક્તિ વગેરે પ્રત્યયો હંમેશા પ્રકૃતિઅર્થથી વિશિષ્ટ એવા પોતાના અર્થને જણાવે છે - આ વ્યુત્પત્તિવાદદર્શિત નિયમ મુજબ અહીં દ્વિતીયા વિભક્તિના અર્થમાં પ્રકૃતિભૂત “પુષ્પ” શબ્દના અર્થનો નિરૂપિતત્વસંબંધથી અન્વય કરીને પ્રકૃતિઅર્થવિશિષ્ટ દ્વિતીયાવિભક્તિઅર્થનો = પુખનિરૂપિતલૌકિકવિષયિતાનો (=એક પદાર્થનો) “પ્રા' ધાત્વર્થમાં (= બીજા પદાર્થમાં) આશ્રયતા સંબંધથી અન્વય કરવો. કારણ કે “એક પદાર્થનો બીજા પદાર્થની સાથે અન્વય થાય પરંતુ અન્ય પદાર્થના એક અંશ સાથે અન્વય ન થાય' - આવી પ્રસિદ્ધ પ્રામાણિક વ્યુત્પત્તિ અહીં જાગૃત છે. તેથી “પુખ્ત નિબ્રાન’ આ સ્થળમાં હું પુષ્પનિરૂપિતલૌકિકવિષયિતાઆશ્રયવ્રાણજપ્રત્યક્ષઆશ્રયતાવિશિષ્ટ છું - આવો શાબ્દબોધ ઉત્પન્ન થાય , છે. અહીં પ્રત્યક્ષમાં રહેનારી વિષયિતા પુષ્પથી નિરૂપિત હોવાથી પ્રાણેન્દ્રિય દ્વારા પુષ્પસ્વરૂપ દ્રવ્યનો છે સાક્ષાત્કાર થાય છે - તેવું સિદ્ધ થાય છે. તેથી “આંખ અને સ્પર્શન ઈન્દ્રિય સિવાયની કોઈ પણ ઈન્દ્રિય ના દ્રવ્યગ્રાહક નથી” આ નૈયાયિકમત વ્યાજબી નથી. આ મુજબ અહીં આશય રહેલ છે. નિત્તિ' સ્થળમાં ગદાધરમત જ (7) ગદાધર નામના નવ્યર્નયાયિકે વ્યુત્પત્તિવાદ નામના ગ્રંથમાં દ્વિતીયકારક પ્રકરણમાં “પુષ્પ નિતિ’ - Dલમાં પુષ્પ દ્રવ્યના બદલે પુષ્પનિષ્ઠગન્ધના પ્રત્યક્ષની વાત જણાવેલ છે. તે નીચે મુજબ સમજવી – “બ્રા ધાતુનો શક્યાર્થ ગન્ધનું લૌકિક પ્રત્યક્ષ છે. તેથી તેનો શક્યતાઅવચ્છેદક ગંધલૌકિકપ્રત્યક્ષત્વ બને છે. કારણ કે “ધ્રા ધાતુ ગન્ધને ગ્રહણ કરવાના અર્થમાં છે' - આવું પાણિનિએ અનુશાસન કરેલ છે. તેથી ધ્રાધાતુના સાન્નિધ્યમાં શબ્દને જે દ્વિતીયા વિભક્તિ લાગેલ હોય તે દ્વિતીયાનો અર્થ આધેયતા જ થાય. તથા અન્યત્ર સ્થળમાં દ્વિતીયાર્થનો અન્વય ધાત્વર્થમાં થતો હોવા છતાં પણ અહીં વિલક્ષણ વ્યુત્પત્તિના આધારે ધાત્વર્થના એક દેશ = એક અંશ ગંધાદિમાં દ્વિતીયાર્થનો અન્વય કરવો. તેથી “પુષ્પ નિપ્રતિ’ – વગેરે વાક્યથી શ્રોતાને “પુષ્પવૃત્તિગત્પવિષયકલૌકિકપ્રત્યક્ષઆશ્રયતાવિશિષ્ટ ચૈત્ર' આવા આકારવાળો જ શાબ્દબોધ થશે. પરંતુ તે વાક્યથી “પુષ્પનિરૂપિતલૌકિકવિયિતાવિશિષ્ટપ્રત્યક્ષાશ્રય ચૈત્ર ઈત્યાકારક શાબ્દબોધ નહિ થાય.” a ગદાધરમતમીમાંસા રોડ (તન્ન.) વ્યુત્પત્તિવાદના બીજા કારકમાં ગદાધર નામના નવ્ય નૈયાયિકે ઉપરોક્ત રીતે જે વાત કરેલી

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432