Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 411
________________ × ‘પૂર નિવ્રુતિ, ન પુમિ'તિ શાદ્દવોવિમર્શ ડ્ર २/१५ (વ્યુ.વા.જા.૧/પૃ.૨૧) કૃતિ તેનૈવ તત્રેવોત્પાત્। एतावता 'कर्पूरं जिघ्रति, न पुष्पमित्यत्र 'कर्पूरवृत्तिगन्धलौकिकप्रत्यक्षाऽऽश्रयतावान् पुष्पवृत्तिगन्धलौकिकप्रत्यक्षाश्रयत्वाऽभाववान्' इत्याकारकबोधोपगमोऽपि प्रत्याख्यातः, २२७ - वाक्यभेदाऽऽपत्तेश्च। 'घटं जानाति, पटं न' इत्यत्र 'पटनिरूपितविषयित्वाऽभाववद्घटज्ञानाश्रयश्चैत्रः’ इतिवत् 'कर्पूरं जिघ्रति, न पुष्पमित्यत्र 'पुष्पवृत्तित्वाऽभावविशिष्ट-कर्पूरवृत्ति- र्श गन्धलौकिकप्रत्यक्षाऽऽश्रयतावान् चैत्रः' इत्याकारकाऽखण्डवाक्यार्थबोध एव त्वया कक्षीकर्तव्यः । स बाधित इत्युक्तमेव । वस्तुतः 'कर्पूरं जिघ्रति, न पुष्पम्' इत्यत्र 'पुष्पनिरूपितविषयित्वाभावविशिष्टकर्पूरविषयकघ्राणजप्रत्यक्षाश्रयः चैत्र' इत्याकारक एव शाब्दबोधः स्वीकर्तव्यः । સિદ્ધ છે.’ સંક્ષેપમાં સાદી ભાષામાં ઉપરોક્ત બાબતને આ રીતે જણાવી શકાય કે ‘ન શબ્દની ગેરહાજરીમાં જે વાક્યથી જેની જ્યાં પ્રતીતિ થાય તેના અભાવની ત્યાં પ્રતીતિ તે જ વાક્યમાં ન ઉમેરવાથી થાય.' પ્રસ્તુતમાં ‘પુષ્ન નિવ્રુતિ' સ્થલમાં ‘7' શબ્દની ગેરહાજરીમાં ગદાધર પુષ્પવૃત્તિતાનું ભાન ગંધમાં માને છે. તેથી ગદાધરે ‘ન’ની ઉપસ્થિતિમાં પુષ્પનિરૂપિત વૃત્તિતાના અભાવનું જ ગંધમાં ભાન માનવું પડશે. તેથી ચૈત્રમાં પુષ્પવૃત્તિગન્ધલૌકિકપ્રત્યક્ષઆશ્રયત્વના અભાવનો બોધ ‘પૂર નિવ્રુતિ, ન પુષ્પમ્' સ્થળમાં માની ન શકાય. બાકી ‘પૂર નિવ્રુતિ' આ પૂર્વાંશનો અર્થ લટકતો રહી જશે. નૈયાયિક :- (તા.) ‘પૂર નિવ્રુતિ, ન પુષ્પમ્' આ સ્થળે અમે પૂર્વાર્ધનો અર્થ લટકતો રહી ન જાય તે માટે અર્થઘટન નીચે મુજબ કરશું કે ‘કપૂરવૃત્તિગન્ધલૌકિકપ્રત્યક્ષની આશ્રયતાવાળો ચૈત્ર પુષ્પવૃત્તિગન્ધલૌકિકપ્રત્યક્ષની આશ્રયતાના અભાવવાળો છે.' આ રીતે શાબ્દબોધ માનવામાં અન્વયબાધ વગેરે કોઈ દોષ નહીં આવે. - * નૈયાયિકમતમાં વાક્યભેદઆપત્તિ - (વાય.) ના, તમારી વાત વ્યાજબી નથી. કારણ કે આ રીતે અન્વય કરવામાં બે વાક્યાર્થ થઈ જવાથી વાક્યભેદ દોષ પણ લાગુ પડે છે. જેમ ચૈત્ર ઘટનાનાતિ, ન પટ' આ સ્થળે ‘પનિરૂપિતવિષયિત્વઅભાવવિશિષ્ટ એવા ઘટજ્ઞાનનો આશ્રય ચૈત્ર’ - ઈત્યાકારક શાબ્દબોધ ગદાધરમતાનુસાર (વ્યુત્પત્તિવાદ પૃ.૨૭૩) થાય છે, તેમ “પૂર નિવ્રુતિ, ન પુષ્પમ્’ – આ સ્થળમાં પણ ‘પુષ્પવૃત્તિત્વાભાવવિશિષ્ટ એવી કપૂરવૃત્તિ ગન્ધના લૌકિક પ્રત્યક્ષનો આશ્રય ચૈત્ર’ આવા આકારવાળો જ શબ્દબોધ ગદાધરે માન્ય કરવો પડશે. તો જ અખંડ વાક્યાર્થના બોધથી વાક્યભેદની આપત્તિ ટળી શકે. પરંતુ તે બોધ તો નૈયાયિમત મુજબ માન્ય કરી શકાય તેમ નથી. કારણ કે પુષ્પવૃત્તિત્વાભાવ ગંધમાં બાધિત છે આ બાબત તો હમણાં જ આપણે ઉપર જોઈ ગયા છીએ. प रा स (વસ્તુ.) વાસ્તવમાં તો ‘પૂર નિવ્રુતિ, ન પુષ્પમ્’ - આ સ્થળમાં ‘પુષ્યનિરૂપિતવિષયિત્વાભાવવિશિષ્ટ એવા કપૂરવિષયક ઘ્રાણજ પ્રત્યક્ષનો આશ્રય ચૈત્ર છે' - આવો બોધ જ માનવો યોગ્ય છે. તથા તેવું માનવામાં આવે તો ‘ઘ્રાણેન્દ્રિય દ્રવ્યગ્રાહક છે' - આવું અનાયાસે સિદ્ધ થઈ જાય. st का CI

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432