Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२/९
* उपाधिभेदे उपहितभेदः
“ કાર્યભેદઈ શક્તિભેદ’-ઇમ વ્યવહારિ વ્યવહરિઈ રે;
*
શ
નિશ્ચય- “નાના કારય-કારણ એકરૂપ” તે રિઇ રે ॥૨/૯ (૧૮) જિન. (ઈમ=) એમ કાર્યભેદઈ તત્ર (કારણે) કાર્યનિરૂપિત સમુચિતશક્તિનો ભેદ (વ્યવહારિ=) વ્યવહારનયે વ્યવહારીઈ. શક્તિભેદનિરૂપક ઉપાધિભેદ છઈં તે માટઈ. જિમ એક જ આકાશŪ ઘટાઘુપાધિભેદેં ‘ઘટાકાશ', સ ‘પટાકાશ’, ‘મઠાકાશ' ઈત્યાદિ ભેદ જાણીઈ.
व्यवहार-निश्चयनयाभ्यां शक्तिं विवेचयति - 'कार्ये 'ति ।
१५७
प
कार्यभेदे हि शक्तिस्तु भिद्यते व्यवहारतः । नानाकार्यैकशक्तिस्तु द्रव्यभावो हि निश्चये ।।२/९ ।।
रा
प्रकृते दण्डान्वयस्त्वेवम् - व्यवहारतस्तु कार्यभेदे शक्तिः भिद्यते हि । निश्चये तु नानाकार्येक- म् शक्तिः हि द्रव्यभावः ।।२/९ ।।
र्श
क
कार्यभेदे कारणे कार्यनिरूपितसमुचितशक्तेः भेदो व्यवहारनयेन व्यवह्रियते, शक्तिभेदनिरूपकस्य उपाधिभेदस्य सत्त्वात्, उपाधिभेदे उपहितभेदस्य न्याय्यत्वात् । यथा एकस्मिन्नेव आकाशे घटाद्युपाधिभेदाद् ‘घटाकाशः’, ‘पटाकाशः’, ‘मठाकाश' इत्यादयो भेदा विज्ञायन्ते व्यवह्रियन्ते च । तदुक्तं शिवादित्येनाऽपि णि सप्तपदार्थ्यां “आकाशादित्रयं तु वस्तुत एकमेव उपाधिभेदाद् नानाभूतम्” (स.प.१७/पृ.२२) इति। का ‘आकाशादित्रयम् = आकाश-काल-दिग्लक्षणं द्रव्यत्रितयम्', 'एकमेव एकैकमेव' इति । अधिकं અવતરણિકા :- હમણાં આપણે ઓઘશક્તિની અને સમુચિતશક્તિની વાત કરી ગયા. તે શક્તિ અંગે સ્પષ્ટ સમજણ મેળવવા માટે વ્યવહારનયનું અને નિશ્ચયનયનું મંતવ્ય જાણવું જરૂરી બની જાય છે. માટે ગ્રંથકારશ્રી વ્યવહારનય અને નિશ્ચયનય દ્વારા તે શક્તિનું વિવેચન કરે છે :કાર્યભેદ શક્તિભેદસાધક : વ્યવહારનય
સુ
Cu
=
શ્લોકાર્થ :- વ્યવહારનયથી કાર્ય બદલાતા શક્તિ અવશ્ય બદલાય છે. નિશ્ચયનયના મતે તો અનેક કાર્યોને કરવાની એક શક્તિ એ જ દ્રવ્યનો સ્વભાવ છે. (૨/૯) :- વ્યવહારનય આ રીતે વ્યવહાર પ્રતિપાદન કરે છે કે કાર્ય બદલાય તો કારણમાં રહેલી કાર્યનિરૂપિત = કાર્યસાપેક્ષ સમુચિતશક્તિ બદલાઈ જાય છે. કારણ કે શક્તિભેદનિરૂપક ઉપાધિભેદ કાર્યભેદ તે સ્થળે વિદ્યમાન છે. ઉપાધિ બદલાય એટલે ઉપાધિસાપેક્ષ વસ્તુ પણ બદલાઈ જાય આ વાત યુક્તિસંગત જ છે. જેમ કે એક જ આકાશમાં ઘટ-પટ આદિ ઉપાધિઓ (=નિમિત્તો) બદલાય તો એક જ આકાશમાં ઘટાકાશ, પટાકાશ, મઠાકાશ વગેરે ભેદો વિશેષજ્ઞોને જણાય છે અને આકાશમાં તેવા ભેદોનો વ્યવહાર પણ થાય છે. વૈશેષિકદર્શનાનુયાયી શિવાદિત્યમિત્રે પણ સપ્તપદાર્થી ગ્રંથમાં જણાવેલ છે કે “આકાશ, કાળ અને દિશા - આ ત્રણેય દ્રવ્ય વાસ્તવમાં એક-એક જ છે. તેમ છતાં ઉપાધિભેદથી અનેકવિધ બને છે.” આ બાબતમાં વિશેષ છણાવટ ૧૧મી શાખાના નવમા શ્લોકમાં કરવામાં આવશે. પુસ્તકોમાં ‘કારય...’ પાઠ.કો.(૪)માં ‘કારજ' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ♦ આ.(૧)માં ‘રૂપે' પાઠ. - ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.+આ.(૧)માં છે.
=
=
-
શ