Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१७९
२/११
• गुण-पर्याययोः औपचारिकभेदः । તો* એક જ છઈ, જ્ઞાન-દર્શનાદિક ભેદ કરઈ છઈ, તે પર્યાય જ છઇ, પણિ ગુણ ન કહિયાં. જેહ માટઈ દ્રવ્ય-પર્યાયની દેશના ભગવંતની છઇ, પણિ દ્રવ્ય-ગુણની દેશના નથી.” એ ગાથાર્થ.
એ. “જો ઈમ ગુણ પર્યાયથી ભિન્ન નથી તો દ્રવ્ય-ગુણ-પર્યાય એ ૩ નામ કિમ કહો છો ?” ઈમ કોઈ સ કહૌં, તેહનઈ ઈમ કહિયછે જે “વિવક્ષા કહિયઈ ભેદનયની કલ્પના, તેહથી. पर्यायलक्षणं भवति । आत्मद्रव्यस्यैकत्वेऽपि ज्ञान-दर्शनादिभेदं कुर्वाणः पर्याय एव कथ्यते न तु गुणः, यस्माद् द्रव्य-पर्यायदेशना तीर्थकृता कृता न तु द्रव्य-गुणदेशना” इति तदीया तद्व्याख्या अपभ्रंशगिरा वर्तत इत्यवधेयम् ।
ननु पर्यायव्यतिरिक्तगुणाऽभावे 'द्रव्य-गुण-पर्याया' इति त्रीणि नामानि कथमुच्यन्ते इति चेत् ? म
अत्रोच्यते - केवलं विवक्षावशतः गुणः पर्यायाद् अतिरिक्ततया ज्ञायते । यस्य = गुणस्य र्श पर्यायाद् भेदः केवलं विवक्षातः = सहभावित्व-क्रमभावित्वग्राहकभेदनयकल्पनातः भासते स गुणः । शक्तिः = शक्तिस्वरूपः कथमुच्यते ? यथा घट-कुम्भयोः भेदः समभिरूढादिभेदनयेन प्रतिभासते. परं स न व्यावहारिकः तथा गुण-पर्याययोः भेदो भेदनयसापेक्षः प्रातिभासिकः, न तु व्यवहर्तव्यः। र्णि મળે છે. તેમાં જીરાન વાળી સમ્મતિતર્કગાથાની વ્યાખ્યા સંક્ષેપમાં અપભ્રંશ ભાષામાં જુદા સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. તે આ મુજબ છે. “જેમ પરિગમન = ક્રમભાવિત્વ પર્યાયલક્ષણ બન્યું છે, તેમ અનેકકરણ = અનેકરૂપકરણ પણ પર્યાયલક્ષણ બને છે. આત્મદ્રવ્ય તો એક જ છે. તેમ છતાં પણ જ્ઞાન, દર્શન આદિ વિશેષને (ભેદને) કરનારું તત્ત્વ તો પર્યાય જ કહેવાય, ગુણ નહિ. કેમ કે તીર્થકર ભગવંતોએ દ્રવ્યદેશના અને પર્યાય દેશના આપેલ છે પરંતુ દ્રવ્યદેશના અને ગુણદેશના આપેલ નથી.”
જ વિવક્ષાવશ ગુણ - પર્યાયમાં ભેદ : શ્વેતાંબર શૈક્ષ :- () જો પર્યાયથી ભિન્ન ગુણ નામનો પદાર્થ ન હોય તો દ્રવ્ય, પર્યાય - એમ બે સ જ પદાર્થનું નિરૂપણ થવું જોઈએ, નહિ કે દ્રવ્ય-ગુણ-પર્યાય - એમ ત્રણ પદાર્થનું. પર્યાય કરતાં સ્વતંત્રપણે ગુણનું અસ્તિત્વ માન્ય ન હોય તો દ્રવ્ય-ગુણ-પર્યાય આમ ત્રણ નામ કઈ રીતે કહી શકાય ? વા.
મિશન - (ત્રો.) પર્યાય કરતાં ગુણ ફક્ત વિવક્ષાથી જુદો ભાસે છે. વિપક્ષા પ્રસ્તુતમાં ભેદનયની કલ્પના સ્વરૂપ સમજવી. મતલબ કે વસ્તુના પરિણામમાં રહેલ સહભાવિત્વ અને ક્રમભાવિત્વ ધર્મવિશેષને શું મુખ્યરૂપે જોનાર ભેદનયની માન્યતા મુજબ પર્યાય કરતાં ગુણ જુદો ભાસે છે. ભેદનય વસ્તુપરિણામત્વ સ્વરૂપ સામાન્ય ગુણધર્મને ગૌણ કરી- સહભાવિત્વ, ક્રમભાવિત્વ સ્વરૂપ વિશેષધર્મને મુખ્ય બનાવતો હોવાથી તેની માન્યતા મુજબ પર્યાય કરતાં ગુણ જુદો છે. તેથી પર્યાય કરતાં ગુણની એકાંતે સ્વતંત્રતા = ભિન્નતા કેવળ નયસાપેક્ષ છે પરંતુ વ્યાવહારિક નથી, વ્યવહર્તવ્ય નથી. જેમ ઘટ અને કુંભ વચ્ચેનો ભેદ સમભિરૂઢ-એવંભૂત નય બતાવે છે. પણ તે ભેદ વ્યાવહારિક નથી, વ્યવહર્તવ્ય નથી. તેમ ગુણ અને પર્યાય વચ્ચેનો ભેદ એ સમભિરૂઢ વગેરે નયોને માન્ય હોવા છતાં પણ તે ભેદ વ્યાવહારિક નથી, વ્યવહર્તવ્ય નથી. માટે ફક્ત ભેદનયઅભિપ્રાયને સાપેક્ષ એવી સ્વતંત્રતા ધરાવનાર ગુણને * કો.(૧૦)માં “તે' પાઠ.