Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२/१३ ० स्वातन्त्र्योपचारेण नामत्रितयसिद्धि: 0
२१७ અનઈ એ ૩ નામ કયાં છઈ, તે પણિ ભેદોપચારઈ* જ; ઈમ જાણવું.”
'તત્તગુણપરિણત દ્રવ્યપરિણામરૂપે તે છે. પણિ “ગુણ જુદો પદાર્થ, તેહનો પર્યાય તે ગુણપર્યાય એ મત સર્વથા ખોટો જાણવો.' i૨/૧૭ll
यतो 'द्रव्य-गुण-पर्याया' इति नामत्रितयकथनमपि सहभाविनि पर्याये क्रमभाविपर्यायात् प स्वातन्त्र्योपचारादेव ज्ञेयम्।।
इदञ्चात्रावधेयम् - तत्तद्गुणपरिणतद्रव्यपरिणामात्मक एव गुणपर्यायः ।
तत्तत्सहभाविपरिणामपरिणतद्रव्यावस्थैव गुणपर्याय इत्याशयः। परिणाम-परिणति-धर्म-गुणधर्म म -दशाऽवस्था-पर्याय-पर्यव-पर्ययादिशब्दानाम् एकार्थत्वमेव । किन्तु 'गुणो द्रव्य-पर्यायाभ्याम् अतिरिक्तः ॐ तत्पर्यायश्च गुणपर्याय' इति देवसेनमतं तु सर्वथैव मिथ्या । इहत्या अन्याः शास्त्रोक्तयः युक्तयश्चाऽग्रे .. (૧૪/૦૭) વક્ષ્યન્ત રૂત્યવઘેયમ્ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'सर्वपर्यायोपादानकारणं द्रव्यमेवे ति कृत्वा 'स्वकीयराग णि
% ગુણના પર્યાય અપારમાર્થિક જ સમાધાન :- (તો) દ્રવ્ય-ગુણ-પર્યાય' આ ૩ પ્રકારે નામનું કથન પણ સહભાવી પર્યાયમાં ક્રમભાવી પર્યાયથી સ્વાતંત્ર્યનો = ભેદનો ઉપચાર કરવાથી જ સંભવે છે - તેમ જાણવું.
% ગુણપર્યાય અંગે મહત્ત્વનો ખુલાસો ૬ (રૂશ્વા.) પ્રસ્તુતમાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે “ગુણનો પર્યાય' - આ પ્રમાણે જે કથન થાય છે ત્યાં તે તે ગુણથી પરિણત એવા દ્રવ્યના પરિણામ સ્વરૂપ જ ગુણપર્યાય છે.
જ પર્યાયના સમાનાર્થક શબ્દો (તત્ત) “પરમાર્થથી ગુણ નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી'- એવું પોતાનું મંતવ્ય સ્પષ્ટપણે જણાવ્યા પછી પણ “તે તે ગુણથી પરિણત દ્રવ્યનો પરિણામ = ગુણપર્યાય” - આવું ગ્રંથકારશ્રીએ જણાવેલ | છે. તેનું અર્થઘટન આ પ્રમાણે સમજવું કે તે તે સહભાવી પરિણામોથી પરિણત થયેલ દ્રવ્યની અવસ્થા તે જ ગુણપર્યાય છે. પરિણામ, પરિણતિ, ધર્મ, ગુણધર્મ, દશા, અવસ્થા, પર્યાય, પર્યવ, પર્યય આ રા બધા શબ્દો એકાWક જ છે. પરંતુ “ગુણ એ દ્રવ્યથી અને પર્યાયથી સ્વતંત્ર છે અને તેનો પર્યાય ગુણપર્યાય કહેવાય' - આ પ્રમાણે જે દિગંબર દેવસેનજીનો મત છે, તે તો સર્વથા મિથ્યા જ જાણવો. આ અંગે અન્ય શાસ્ત્ર સંદર્ભો અને યુક્તિઓ ચૌદમી શાખાના સત્તરમાં શ્લોકની વ્યાખ્યામાં જણાવવામાં આવશે. આ બાબતને વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
- અધઃપતનમાં જવાબદારી આપણી છે આધ્યાત્મિક ઉપનય :- “તમામ પર્યાયનું ઉપાદાનકારણ ગુણ નથી, પરંતુ દ્રવ્ય જ છે' - આ વાત આધ્યાત્મિક જગતમાં અત્યંત ઉપયોગી છે. આપણા રાગ-દ્વેષ આદિ કે નરક, તિર્યંચ આદિ પર્યાયોનું * પુસ્તકોમાં “ચારાઈ પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. •..ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+ સિ.કો.(૯)માં છે.