Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२० ० विलक्षणस्वभावचतुष्कप्रणिधानम् ॥
२/१४ શું ઈમ જ આધાર-આધેય (આદિક=) પ્રમુખ ભાવ કહઈતા સ્વભાવ, તેણઈ કરી પણિ ભેદ જાણીનઈ સ (મનિઃ) મનમાંહિ લ્યાવો. જે માટઈ પરસ્પરઅવૃત્તિ ધર્મ પરસ્પરમાંહઈ ભેદ જણાવઈ.) ર/૧૪ ज अपि भेदं विज्ञाय द्रव्य-गुण-पर्यायेषु मिथो भेदं = पार्थक्यं मनसि विभावय, यतः परस्पराऽवृत्तिधर्मो મિથો મેટું જ્ઞાપતા
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - केवलज्ञानाद्यनेकगुण-संयतत्वाद्यनेकपर्यायजननशक्तिशालितया 7 एकस्मादपि आत्मद्रव्याद् निर्मलगुण-पर्याया अभिव्यज्यन्ते । अभिव्यक्तविशुद्धानेकगुणाद्याधारस्य आत्मनः शे स्वरूपत एकता वर्तते । इत्थमात्मनः गुण-पर्याययोश्च एकाऽनेकस्वभावाऽऽधाराऽऽधेयस्वभाव-शक्तिक व्यक्तिपरिणाम-हेतुहेतुमद्भावलक्षणं विलक्षणस्वभावचतुष्टयं चेतसिकृत्य निर्मलगुण-पर्यायाभिव्यक्तये 4. आत्मार्थिना यतितव्यम्, ध्रुवस्य आत्मनः स्वगुण-पर्यायतः कथञ्चिद् भिन्नत्वात् । ततो “यत्र
स्थिताश्चिदानन्दा राजन्ते सिद्धिगामिनः। यद् गत्वा न निवर्तन्ते जरा-जन्मविवर्जितम् ।।” (च.च.४/११) । इति श्रीचन्द्रराजचरित्रे अजितसागरसूरिदर्शितं सिद्धिसुखं प्रत्यासन्नं स्यात् ।।२/१४ ।। પણ તેમાં ભેદ રહેલો છે. આ રીતે ભેદને જાણીને દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે પરસ્પર પાથેય વિચારવું. કારણ કે એકબીજામાં ન રહેલા ધર્મ એકબીજાની અપેક્ષાએ એકબીજામાં રહેલા ભેદને જણાવે છે.
સ્પષ્ટતા :- મનુષ્ય કરતાં પશુ ભિન્ન છે. કારણ કે મનુષ્યમાં પશુત્વ ધર્મ નથી રહેતો અને પશુમાં મનુષ્યત્વ ધર્મ નથી રહેતો. આમ એકબીજામાં ન રહેનાર પશુત્વ અને મનુષ્યત્વ ધર્મ જેમ મનુષ્ય અને પશુ વચ્ચે ભેદને સિદ્ધ કરે છે તેમ એકત્વ-અનેકત્વ, શક્તિ-વ્યક્તિ, આધારત્વ-આધેયત્વ, કારણ -કાર્યત્વ વગેરે ગુણધર્મયુગ્મ ક્રમશઃ કેવલ દ્રવ્યવૃત્તિ (ગુણ-પર્યાયઅવૃત્તિ) અને કેવલ ગુણ-પર્યાયવૃત્તિ (દ્રવ્યઅવૃત્તિ) હોવાથી દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે પરસ્પર ભેદની સિદ્ધિ થશે.
હ નિર્મળ ગુણ-પર્યાય પ્રયત્નસાધ્ય જ આધ્યાત્મિક ઉપનય :- આત્મદ્રવ્ય એક હોવા છતાં કેવલજ્ઞાન-દર્શન આદિ અનેક ગુણોને અને CL સંયતત્વ, સિદ્ધત્વ આદિ અનેક પર્યાયોને ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે. આ શક્તિના આધારે એક
જ આત્મદ્રવ્યમાંથી પણ ઉપરોક્ત અનેક નિર્મળ ગુણ-પર્યાયોની અભિવ્યક્તિ થાય છે અને અભિવ્યક્ત - વિશુદ્ધ ગુણ-પર્યાયોનો આધાર બનનાર આત્મદ્રવ્ય સ્વરૂપથી એક જ છે. આ રીતે આત્મદ્રવ્યમાં અને
ગુણ-પર્યાયમાં ક્રમશઃ રહેલ એક-અનેકસ્વભાવ, આધાર-આધેયભાવ, શક્તિ-વ્યક્તિપરિણામ, હેતુ -હેતુમભાવ આ ચાર પ્રકારના વિલક્ષણ સ્વભાવોને ધ્યાનમાં રાખી નિર્મળ ગુણ-પર્યાયના પ્રવાહને અભિવ્યક્ત કરવા સાધકે કટિબદ્ધ બનવું. કારણ કે આત્મદ્રવ્ય કરતાં તેના નિર્મળ ગુણ-પર્યાયો કથંચિત ભિન્ન હોવાના કારણે આત્મદ્રવ્ય હાજર હોવા છતાં તે હાજર થઈ નથી જતા. તેથી ઉપરોક્ત વિશુદ્ધ ગુણ-પર્યાય પ્રવાહને અભિવ્યક્ત કરવા પ્રયત્ન કરવો જરૂરી છે. તેનાથી શ્રીચન્દ્રરાજચરિત્રમાં અજિતસાગરસૂરિજીએ વર્ણવેલ સિદ્ધિસુખ નજીક આવે છે. ત્યાં જણાવેલ છે કે “સિદ્ધિગામી ચિદાનંદી સિદ્ધનો મોક્ષમાં શોભે છે. જરા-જન્મશૂન્ય મોક્ષમાં જઈને સિદ્ધો પાછા ફરતા નથી.” (ર/૧૪)
એ છેલ્લે જુન-પર્યાયા પાનેરૂHI: આ પાઠ આ.(૧)માં છે. અન્ય હસ્તપ્રતોમાં કે મુદ્રિત પુસ્તકોમાં આ પાઠ નથી.