Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
२२१
२/१५
० नियताऽऽधाराऽऽधेयभावेन मिथोभेदसिद्धिः । તેહિ જ વિવરીનઈ દેખાડઈ છઈ – દ્રવ્ય આધાર ઘટાદિક દસઈ, ગુણ-પર્યાય આધેયો રે;
રૂપાદિક એકેંદ્રિયગોચર, દોહિં ઘટાદિક તેઓ રે ૨/૧પ (૨૪) જિન. દ્રવ્ય ઘટાદિક આધાર દીસઈ છ0; જે માટઈ “એહ ઘટઈ રૂપાદિક” ઈમ-જાણીયઈ છઈ. ગુણ-પર્યાય છે રૂપ-રસાદિક, નીલ-પીતાદિક આધેય = દ્રવ્ય ઊપરિ રહિયાં. ઈમ આધારાધેયભાવઈ દ્રવ્યથી ગુણ-પર્યાયનઈ ભેદ છઈ. તથા રૂપાદિક = રૂપ-રસ-સ્પર્શપ્રમુખ ગુણ-પર્યાય એક-એક ઈદ્રિયનઈ ગોચર કહિતાં વિષય एतदेव विवृत्य दर्शयति - ‘घटादी'ति ।
घटादि द्रव्यमाधार आधेयौ गुण-पर्ययो।
रूपायेकाक्षतो ज्ञेयं द्वाभ्यां वेद्यं घटादिकम् ।।२/१५।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - घटादि द्रव्यमाधारः, गुण-पर्यायौ आधेयौ। रूपादि एकाक्षतो म જ્ઞયમ્, ઇટા િતામ્યાં વેદ્યાર/૧૧/
घटादि द्रव्यं हि आधारः = आधारतया दृश्यते, यतो 'घटादौ रूपादिकमिति ज्ञायते, न तु " 'रूपादौ घटादिकमि'ति । तथा गुण-पर्यायौ = रूपरसादिकगुण-श्याम-रक्तादिकपर्यायौ आधेयौ = १ द्रव्यनिष्ठो, न तु द्रव्यं तन्निष्ठं इति ज्ञायते । इत्थं प्रतिनियताऽऽधाराऽऽधेयस्वभावेन द्रव्याद् गुण र्णि -પર્યાયયો: મેવો વર્તતા
तथा रूपादि = रूप-रस-स्पर्शादि गुणपदवाच्यं श्याम-रक्तादिकञ्च पर्यायपदवाच्यं खलु एकाक्षतः " અવતરલિકા - ૧૪મા શ્લોકમાં કહેલી ૪ બાબતને વિવેચન કરવાપૂર્વક ગ્રંથકારશ્રી દેખાડે છે -
છે દ્રવ્ય-ગુણાદિગ્રાહક ઈન્દ્રિયમાં ભેદ છે હોકીથી:- ઘટાદિ દ્રવ્ય આધાર છે. તથા ગુણ-પર્યાય આધેય છે. રૂપાદિ એક ઈન્દ્રિયથી જાણી શકાય છે. તથા ઘટાદિ દ્રવ્ય બે ઈન્દ્રિયો દ્વારા જાણી શકાય છે. (૨/૧૫)
ભાયાવી - ઘટાદિ દ્રવ્ય ખરેખર આધારરૂપે દેખાય છે. કારણ કે “ઘટાદિમાં રૂપ આદિ છે” - તેવું જણાય છે. પરંતુ “રૂપાદિમાં ઘટાદિ છે” - તેવું જણાતું નથી. માટે ઘટાદિ આધાર કહેવાય. ૪ તથા રૂપ, રસ વગેરે ગુણ અને (ઘટવર્તી) શ્યામ, રક્ત વર્ણ આદિ પરિવર્તનશીલ પર્યાય આધેય છે. કારણ કે “દ્રવ્યમાં તે ગુણ-પર્યાય રહેલા છે” - તેવું જણાય છે. પરંતુ “ગુણ-પર્યાયમાં દ્રવ્ય રહેલું છે” - તેવું જણાતું નથી. આમ સિદ્ધ થાય છે કે દ્રવ્ય જ આધાર બને તથા ગુણ-પર્યાય આધેય (આશ્રિત) જ બને. આમ પ્રતિનિયત આધાર-આધેયસ્વભાવથી ફલિત થાય છે કે દ્રવ્ય કરતાં ગુણ-પર્યાય ભિન્ન છે.
# નૈયાચિકમતાનુસાર દ્રવ્ય અને ગુણાદિમાં ભેદસિદ્ધિ 8 (તથા.) ગુણપદથી વાચ્ય એવા રૂપ, રસ, સ્પર્શ આદિ અને પર્યાયપદથી વાચ્ય (ઘટવર્તી) શ્યામ, '.. ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૭)સિ.માં છે. પુસ્તકોમાં “ઇન્દ્રિય’ પાઠ. કો.(૭+૧૦+૧૧) + લા.(૨)નો પાઠ લીધો છે.
Loading... Page Navigation 1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432