Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१९४ ० वर्णादौ गुणपदावाच्यता 0
२/१२ જો “ગુણ” શબ્દ, “પર્યાય શબ્દ તુલ્યાર્થ છઈ તો તે ગુણ કહી કાં ન બોલાવ્યા? એમ કોઈ પૂછે છે. એ તેહને કહીયેં ગુણશબ્દની તિહાં રૂઢિ નથી. તિ માટઈ ગુણશબ્દ પ્રયોગ નથી. प अथ गुणशब्द-पर्यायशब्दयोः तुल्यार्थतैव तर्हि वर्णादयः कस्माद् गुणपदेन नोक्ताः ? ‘वण्णगुणेहिं ____ गंधगुणेहिं' इत्यादिना ते कथं नोक्ता भगवत्याम् इति चेत् ?
उच्यते, वर्णादिषु जैनागमे गुणशब्दरूढिः नास्ति। अतः यथा पङ्कजन्यकीटकादिषु म पङ्कजशब्दप्रयोगः न क्रियते तथा वर्णादिषु गुणपदप्रयोगः नाऽकारि भगवतेत्यवधेयम् ।
“यदि च गुणोऽप्यतिरिक्तः स्यात् तदा तद्ग्रहार्थं द्रव्यार्थिक-पर्यायार्थिकवद् गुणार्थिकनयमपि भगवानुपादेक्ष्यत् । નથી.” અમે જણાવેલ બાબત દ્વારા વિદ્યાનંદસ્વામીજીના વચનની વ્યાખ્યા થઈ જાય છે.
શી :- (થ) જો ગુણ શબ્દ અને પર્યાય શબ્દનો અર્થ સમાન જ હોય તો વર્ણ, ગંધ વગેરે દ્રવ્યપરિણામો ગુણ પદથી કેમ જણાવેલા નથી ? કારણ કે તમારા મંતવ્ય મુજબ તો “વUgોહિં, ધાર્દિ” એમ બોલવામાં આવે કે “વUપનહિં, ધMર્દિ...” એમ બોલવામાં આવે અર્થમાં તો કોઈ ફરક પડતો નથી. તો પછી શા માટે તીર્થકર ભગવંતોએ વUપmર્દિ, iધપmર્દિ... આવી શબ્દાવલીનો પ્રયોગ કર્યો ? વાર્દિ, ધાર્દિ... આવી શબ્દશૈલીનો ભગવાને ભગવતીજીસૂત્રમાં પ્રયોગ નથી કર્યો. આ જ બાબત સિદ્ધ કરે છે કે પર્યાય કરતાં ગુણ જુદો પદાર્થ છે.
* શિષ્ટ રૂઢિ પણ કવચિત અર્થનિર્ણાયક & સમાધાન :- (ઉ.) “ગુણ' શબ્દનો અને “પર્યાય' શબ્દનો અર્થ એક હોવા છતાં પણ વર્ણ, ગંધ મુ વગેરે પુદ્ગલપરિણામોમાં “ગુણ' શબ્દનો પ્રયોગ કરવાની રૂઢિ જૈન આગમમાં સ્વીકારવામાં આવેલ
નથી. માટે તીર્થકર ભગવંતે વર્ણ, ગંધ આદિ પુગલ પરિણામોને વિશે ગુણ શબ્દનો પ્રયોગ કરેલ નથી. C જેમ કાદવમાં ઉત્પન્ન થયેલ કીડામાં પંકજત્વ = પંકજન્યત્વ હોવા છતાં તેને કીડો જ કહેવાય, પંકજ
નહિ. કારણ કે પંકજ શબ્દ કમળમાં રૂઢ છે, કીડામાં નહિ. તેમ વર્ણાદિ પુદ્ગલપરિણામમાં ગુણત્વ * હોવા છતાં તેને પર્યાય જ કહેવાય, ગુણ નહિ. કારણ કે ગુણશબ્દ આત્માના મૌલિક પરિણામોમાં રૂઢ છે, પુદ્ગલપરિણામમાં નહિ. આ વાત ધ્યાનમાં રાખવી.
સ્પષ્ટતા :- “માતાજી” અને “બાપાની બાયડી' - આ બન્ને શબ્દના અર્થમાં કોઈ ફરક નથી. છતાં પણ આર્ય પુરુષો “પધારો માતાજી' - આવો શબ્દપ્રયોગ કરે છે. “આવ મારા બાપની બાયડી' - આવું બોલતા નથી. કારણ કે શિષ્ટપુરુષોની તેવા પ્રકારની સભ્ય શૈલી છે. તે જ રીતે “ગુણ' શબ્દના અને ‘પર્યાય' શબ્દના અર્થમાં ફરક ન હોવા છતાં પણ જિનશાસનની શૈલી એવી છે કે વર્ણ, ગંધ આદિ પુદ્ગલપરિણામોને વિશે પર્યાય’ શબ્દ પ્રયોજવો, “ગુણ” શબ્દ નહિ. હા, આત્માના મૌલિક પરિણામોનો ગુણ' શબ્દથી ઉલ્લેખ કરવાની રૂઢિ જિનશાસનમાં પ્રચલિત છે.
થી પર્યાયથી અતિરિક્ત ગુણ અમાન્ય હો (“ઢિ) શ્રીહરિભદ્રસૂરિ મહારાજે શાસ્ત્રવાર્તાસમુચ્ચય નામનો પ્રૌઢ દાર્શનિક ગ્રંથ રચેલ છે. તેના '.. ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સા.કો.(૯)+આ.(૧)માં છે.