Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१०
* राजवार्तिकसमीक्षा
२/१२
ઇમ ગુણ, પર્યાયથી પરમાર્થદષ્ટિ ભિન્ન નથી. તો તે દ્રવ્યની પëિ શક્તિરૂપ કિમ કહિઈં ? જિન. સ્ર ઇતિ ૨૧ ગાથાર્થ. ૨/૧૨॥
गुणलक्षणस्य पर्यायेऽतिव्याप्तिः प्रसज्येत, पर्यायाणामपि द्रव्याश्रितत्वे सति निर्गुणत्वात्।
एतेन “द्रव्याश्रया इति विशेषणात् तन्निवृत्तेः” (त.रा.वा. ५/४१/३) इति तत्त्वार्थराजवार्त्तिके अकलङ्कोक्तिः निराकृता, पर्यायस्यापि द्रव्यमात्राश्रितत्वात्, गुणे पर्यायाऽनभ्युपगमात् । यथा चैतत् तथा पूर्वम् म (२/११) उक्तं वक्ष्यते च ( १४ / १७) अग्रेऽपि । इत्थं परमार्थदृष्ट्या पर्यायाद् भिन्नः गुण एव नास्ति, कथं तर्हि तस्य द्रव्यवत् शक्तिरूपत्वं कथ्यते ? इत्याशयः ।
ननु पञ्चकल्पभाष्ये “तिण्णि वि णया दव्वट्ठित पज्जवट्ठित गुणट्ठी” (प.क.भा.२२३५) इत्येवं क तृतीयो गुणार्थिकनयोऽपि निर्दिष्ट एवेति चेत् ?
मैवम्, तत्रैव “पज्जायविसेस च्चिय सुहुमतरागा गुणा होंति” (प.क.भा.२२३५) इत्येवम् अनुपदमेव गुणानां सूक्ष्मतरपर्यायविशेषेषु समावेशस्य निर्देशेन गुणार्थिकस्य परमार्थतः पर्यायार्थिकाऽनतिरेकसिद्धेः । शिष्यबुद्धिवैशद्यार्थमेव तत्र तस्य पार्थक्येन उपन्यासो ज्ञेयः इति दिक् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् प्रतिवस्तु द्वौ अंशौ वर्त्तेते (१) ध्रुवांशो द्रव्यम्, (२) લક્ષ્ય પર્યાય નથી. તેમ છતાં તે લક્ષણ અલક્ષ્ય એવા પર્યાયમાં રહે છે. માટે અતિવ્યાપ્તિ સ્પષ્ટ છે. - અકલંકમત નિરાકરણ
(તેન.) તત્ત્વાર્થસૂત્ર ઉપર રાજવાર્તિક વ્યાખ્યામાં દિગંબર અકલંકસ્વામીએ જણાવેલ છે કે “ગુણના લક્ષણની પર્યાયમાં આવતી અતિવ્યાપ્તિ ‘દ્રવ્યાશ્રયાઃ' આ પ્રમાણે ગુણનું વિશેષણ લગાડવાથી નિવૃત્ત થાય છે.” પરંતુ તેમની આ વાતનું અમારા ઉપરોક્ત કથન દ્વારા નિરાકરણ થઈ જાય છે. કેમ કે પર્યાય [] પણ માત્ર દ્રવ્યાશ્રિત છે. ગુણમાં પર્યાય સ્વીકારવામાં નથી આવતા. આ બાબત પૂર્વે (૨/૧૧) જણાવેલ
છે. તથા આગળ (૧૪/૧૭) પણ જણાવવામાં આવશે. આ રીતે પરમાર્થદૃષ્ટિથી પર્યાયથી ભિન્ન કોઈ મૈં ગુણ નામનો સ્વતંત્ર પદાર્થ છે જ નહિ, તો પછી કઈ રીતે તેને દ્રવ્યની જેમ શક્તિસ્વરૂપ કહી શકાય ? માટે ગુણને શક્તિસ્વરૂપ માનનાર દેવસેન આચાર્યનો મત વ્યાજબી નથી - એવું ફલિત થાય છે. શંકા :- (નનુ.) પંચકલ્પભાષ્યમાં દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નયની જેમ ત્રીજો ગુણાર્થિક નય પણ જણાવેલ છે ને !
所
—
સમાધાન :- (મેવ.) પંચકલ્પભાષ્યમાં જ આગળ તરત જણાવેલ છે કે ‘ગુણો સૂક્ષ્મતર પર્યાય વિશેષ જ છે.' સૂક્ષ્મતર પર્યાયવિશેષમાં ગુણનો સમાવેશ ત્યાં કરેલ હોવાથી ગુણાર્થિકનય પરમાર્થથી પર્યાયાર્થિકનયથી સ્વતંત્ર સિદ્ધ થતો નથી. શિષ્યબુદ્ધિના વૈશઘ્ર-પરિકર્મ માટે જ ત્યાં ગુણાર્થિકનયનો પર્યાયાર્થિક કરતાં અલગ ઉલ્લેખ કરેલ છે તેમ જાણવું. આ દિગ્દર્શન મુજબ આગળ વિચારવું. રાગાદિ વિલય ઃ વિવિધનયપ્રયોજન
આધ્યાત્મિક ઉપનય :- દરેક વસ્તુના બે અંશ છે. ધ્રુવ અંશ અને અવ અંશ. જે ધ્રુવ અંશ
• પાઠા એ હિ જ પ્રકાર વલી દૃઢ કરઈ છઈ, દૃષ્ટાંતે કરીને વિસ્તાર નથી. પાલિ
1. त्रयोऽपि नयाः द्रव्यार्थिकः पर्यायार्थिको गुणार्थिकः । 2. पर्यायविशेषा एव सूक्ष्मतराकाः गुणाः भवन्ति ।