Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 389
________________ २/१२ ☼ दशपदस्य सङ्ख्या-सङ्ख्येयवाचकत्वविमर्शः ☼ २०५ *જિમ દશ દ્રવ્યનેં વિષઈ અનઈં દશગુણિત એક દ્રવ્યનેં વિષે ગુણ શબ્દ વિના પણિ દશત્વ સરખું સરખું છે. તિમ ઈહાં ‘એગગુણકાલ દુગુણકાલ’ ઈત્યાદિ સૂત્રઈ પણિ જાણવું. 'दश घटाः' 'दशगुणो घट' इत्यनयोः अथैक्येऽपि आद्ये दशपदस्य दशत्वसङ्ख्यावानर्थः उत्तरत्र दशपदं दशत्वपरम्, गुणपदं सङ्ख्यावत्परम् । શ સ 1, पञ्चास्तिकायसङ्ग्रहे “ ववदेसा संठाणा संखा विसया य होंति ते बहुगा । ते तेसिमणण्णत्ते अण्णत्ते यावि प विज्जंते।।” (प.स.४६) इति । ततो न नामादिभेदस्य गुण-पर्यायभेदसाधकत्वम् । रा 'दश घटाः', 'दशगुणो घट' इत्यनयोः अर्थैक्येऽपि आद्ये दशपदस्य दशत्वसङ्ख्यावान् अर्थः, उत्तरत्र च दशपदं दशत्वसङ्ख्यापरम्, गुणपदं तु सङ्ख्यावत्परम् । दशत्वस्य च तादात्म्येन सङ्ख्यायाम् अन्वयः । न च एकदेशे कथमभेदेनाऽन्वय इति शङ्कनीयम्, - { છે. તેથી જ કુંદકુંદસ્વામીએ પંચાસ્તિકાયસંગ્રહમાં જણાવેલ છે કે ‘નામ, આકાર, સંખ્યા અને વિષયો તો જુદા-જુદા ઘણા હોય છે. તે વિભિન્ન નામ વગેરે તો પદાર્થોના અન્યપણામાં તેમજ અનન્યપણામાં = અભિન્નપણામાં પણ હોઈ શકે છે.' તેથી નામાદિભેદ ગુણ-પર્યાયમાં ભેદને સિદ્ધ ન કરી શકે. ગુણશબ્દાર્થ : સંખ્યા તથા સંખ્યાવિશિષ્ટ (‘વજ્ઞ.) ‘ગુણ’ શબ્દ ગણિતશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવી સંખ્યાથી વિશિષ્ટનો વાચક છે. આ વાત ભગવતી સૂત્રની જેમ લોકવ્યવહારમાં પણ પ્રસિદ્ધ જ છે. જેમ કે ‘દશ ઘડા’ અને ‘દશગુણા ઘડા’ આ બન્ને વાક્યોમાં અર્થની દૃષ્ટિએ કોઈ પણ ભેદ રહ્યો નથી.તેમ છતાં ‘દશ ઘડા' આ વાક્યમાં ‘દશ' શબ્દનો અર્થ દશત્વસંખ્યાવિશિષ્ટ સંખ્યેય છે તથા ‘દશગુણો ઘડો’ આ વાક્યમાં ‘દશ’ શબ્દ દશત્વસંખ્યાને જણાવે સુ છે. તથા ‘ગુણ’ શબ્દ સંખ્યાવિશિષ્ટને જણાવે છે. તેમજ દશત્વનો તાદાત્મ્યસંબંધથી સંખ્યામાં અન્વય કરવો. પાર્થઃ પવાર્થેન બન્યોતિ નિયમ વિચાર qu :- (૧ 7.) ‘દશગુણો ઘડો' - આ વાક્યમાં ‘દશ’ શબ્દને દશત્વસંખ્યાદર્શક તથા ‘ગુણ’। પદને સંખ્યાવિશિષ્ટદર્શક માનવામાં આવે તો પદાર્થના એકદેશમાં અભેદસંબંધથી અન્વય કરવો પડશે. એટલે કે ‘દશ’ પદના વાચ્યાર્થનો (= દશત્વ સંખ્યાનો) ગુણ પદના વાચ્યાર્થના એક દેશમાં (=સંખ્યામાં) અભેદ સંબંધથી અન્વય કરવો પડશે. અર્થાત્ ‘દશગુણા ઘડા’ આ વાક્યનો ‘દશત્વસંખ્યાઅભિન્ન એવી સંખ્યાથી વિશિષ્ટ ઘડા' આવો અર્થ માનવો પડશે. પરંતુ આવો અર્થ શબ્દવ્યુત્પત્તિનિષ્ણાત એવા વિદ્વાનોને માન્ય નથી. કારણ કે ‘પવાર્થ: પવાર્થેન અન્વતિ, ન તુ પાર્થેવેશેન' આવો શાબ્દબોધસ્થલીય નિયમ છે. આ નિયમનો અર્થ એ છે કે ‘એક પદના અર્થનો બીજા પદના (સંપૂર્ણ) અર્થમાં જ અન્વય થાય છે, નહિ કે પદાર્થના એક દેશમાં.’ ઉપરોક્ત વાક્યમાં ‘દશ' પદના અર્થનો (= દશત્વસંખ્યાનો) ‘ગુણ’ પદના અર્થના (= સંખ્યાવિશિષ્ટના) એક દેશમાં (= ભાગમાં અર્થાત્ સંખ્યામાં) અભેદ અન્વય ▸ .- ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. શાં.+કો.(૯)+આ.(૧)માં છે. 1. વ્યવવેશઃ સંસ્થાનાનિ સફ્ળા વિષયાશ્વ भवन्ति ते बहुकाः । ते तेषामनन्यत्वे अन्यत्वे चाऽपि विद्यन्ते ।।

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432